WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.48K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Test_640 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
7.8 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 640

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
28👍7👏2
રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા માટે રામબાણ ઈલાજ સમાન 900+ પેજનું દળદાર પુસ્તક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹900/-
⭕️ 55% OFF ⭕️
💰 RS. 455/- Only (કુરિયર ચાર્જ સાથે)

આ પુસ્તક રેવન્યુ તલાટી માટે તો One Stop Solution છે જ સાથે સાથે કૃષિ જુનિયર ક્લાર્ક, GSRTC ક્લાર્ક, તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે પણ રામબાણ ઈલાજ સમાન છે..

✔️13 વિષયોનો એક જ બુકમાં સમાવેશ
✔️ગણિત અને રીઝનીગમાં સરળતાથી સમજી
શકાય તેવી આકૃતિઓનો સમાવેશ
✔️વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને
અલગથી Highlight કરીને સમજૂતી
✔️ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાં શોર્ટટ્રિક્સનો પણ સમાવેશ
✔️અને હા તમામ વિષયોના IMP કોષ્ટક તો
ખરા જ...

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
32👍2
ViewFile (31).pdf
2.5 MB
GSSSB જાહેરાત ક્રમાંક: ૨૧૨/૨૦૨૩૨૪, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-૩ (ગૃપ-B) ની મુખ્ય પરીક્ષાને અંતે લાયક ઠરેલ ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી (Document Scrutiny) તથા ખાતા પસંદગીના તા. ૭ ઓગસ્ટ ૨૦૨૫ થી ૮ ઓગસ્ટ ૨૦૨૫ સુધીના કાર્યક્રમ બાબત.
23👍2
હર્ષ ભાઈ ખૂબ ખૂબ અભિનંદન... તમારા આવા મેસેજથી જ અમને હજુ વધારે વિદ્યાર્થીઓ માટે મહેનત કરવાની ઇચ્છા થાય છે.. વેબસંકુલ વિશે તમારા પ્રતિભાવો જણાવ્યા તે બદલ આભાર..
140👍34🫡13🔥6👌5👏4💯3🏆2
🆕New GPSC/UPSC Offline Batch

Coming Soon...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
23👍2
જમ્મુ-કાશ્મીરના પૂર્વ રાજયપાલ સત્યપાલ મલિકનું નિધન
👍8814👏13🔥5🤩4🎉2
Daily Current Affairs By WebSankul (05-08-2025).pdf
2.6 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 5th August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/t2Ghkcq-uNo?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
13👍6
કૃષિ યુનિવર્સિટી જુનિયર ક્લાર્ક
🔳 સ્માર્ટ કોર્સ 🔳


✴️ કોર્સની વિશેષતાઓ :-
✓ Prelims + Mains સંપૂર્ણ તૈયારી
✓ સિલેબસ મુજબ સંપૂર્ણ વીડિયો લેક્ચર્સ
✓ Lecture PDF
✓ કરંટ અફેર્સના લેક્ચર્સ
✓ ટોપિક વાઈઝ ટેસ્ટ

💰 50% DISCOUNT 💰
USE PROMO CODE : FESTIVAL50

કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરો
<<< WebSankul એપ્લિકેશન >>>

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
20👍1
JA 2025 -Detailed Advt.pdf
1 MB
SBI Clerk Notification 2025

ટોટલ 5100+ જગ્યાઓ...

ગુજરાતમાં 220 જગ્યાઓ...

પરીક્ષા ગુજરાતી ભાષામાં...

@ssc_banking_railway_by_websankul
30👍4🤩1
સામાન્ય ખરડો અને બંધારણીય સુધારા ખરડાના કિસ્સામાં રાજ્યસભા પાસે ખરડાને પસાર કરવાનો, નકારવાનો, તેમાં સુધારાનો પ્રસ્તાવ મુકવાની સત્તા છે.
જયારે નાણાં ખરડો ફક્ત લોકસભામાં જ રજુ થાય છે અને રાજ્યસભાને તેમાં સુધારો કરવાનો કે નકારવાનો અધિકાર નથી, જો કે સુધારા કરવા માટે લોકસભાને સૂચનો કરી શકે છે. આ સૂચનો માનવા માટે લોકસભા બંધાયેલ નથી. રાજ્યસભા 14 દિવસ માટે નાણાં ખરડો રોકી શકે છે ત્યારબાદ તે પાસ થઇ ગયેલો ગણાશે.
76👍16🤩10👌5🔥2🏆1
🔴 આવી જાવ બધા મિત્રો લાઈવ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42
મળીએ મિત્રો 9 વાગ્યે લાઈવ...

SBI Clerk ની નોટિફિકેશન આવી ગઈ છે.. તેના બાબતે સંપૂર્ણ માહિતી આજે તમને મળી જશે.. સૌથી સારી વાત એ છે કે આ પરીક્ષા કોઈપણ ગ્રેજ્યુએશન કરેલ હોય તે આપી શકે છે અને પરીક્ષા પણ ગુજરાતીમાં જ હશે.. તો મિત્રો બેન્કમાં નોકરી કરવા માગતા હોય તેઓ ખાસ આ વીડિયો આખો જોજો તમને ચોક્કસ નવું જાણવા મળશે..

અને હા હજુ ગયા અઠવાડિયે જ IBPS Clerk ની ભરતી પણ આવી ગયેલી છે જેના ફોર્મ ભરાવના અત્યારે શરૂ છે.. IBPS Clerk ની ભરતીમાં ગુજરાતમાં 758 જગ્યાઓ અને SBI Clerk માં ગુજરાતમાં 220 જગ્યાઓ છે.. તો મિત્રો બેન્કની સૌથી શ્રેષ્ઠ અને લેટેસ્ટ Exam પેટર્ન મુજબ તૈયારી કરવા માટે આજે જોડાવ વેબસંકુલ સાથે...

તો નીચે આપલે લિન્ક પર ક્લિક કરી Notify me અત્યારે જ કરી દયો જેથી 9 વાગે લાઈવ થાય ત્યારે તમને નોટિફિકેશન મળી રહે.. હું તો કવ 9 વાગયાનું એલાર્મ જ મૂકી દયો.😉 અને બધા સાગમટે આવી જજો 9 વાગ્યે લાઈવ...

➡️https://youtube.com/live/CN1xXx-1IuQ?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
32💯4👍1🔥1
કેવું ચાલી રહ્યું છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો ? આ વખતે તમારી તૈયારીમાં કોઈ બાંધછોડ કરવાની નથી DySO બનીને જ રહવાનું છે તો સૌ વિદ્યાર્થીમિત્રો તનતોડ મહેનત કરો હજુ તો પ્રત્યેક વિષયના આવા ઘણા મેગા લેકચર આવવાના છે. તો લાગી જાવ સખત મહેનત કરવા... વેબસંકુલ પણ તમારી સાથે જ તમારી પડખે ઊભા રહીને મહેનત કરે જ છે. જે વિદ્યાર્થીમિત્રો એ હજુ પણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો લેકચર જોવાનું બાકી રહી ગયું હોય તો જલદીથી જોઈ લ્યો અને આવતી કાલની ટેસ્ટ માટે તૈયાર થઈ જાવ.. અને તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

➥ ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

D2D - Dream to DySO
Ep 03 : Gujarat Culture

Video Link : https://youtu.be/64vCKVvungE
71👍12👌7🔥6
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍418👌3💯2