WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.49K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ગોલકનાથ vs પંજાબ રાજ્ય 1967માં સર્વોચ્ચ ન્યાયાલયે ચુકાદો આપ્યો કે, અનુચ્છેદ 368 હેઠળ પણ મૂળભૂત અધિકારોને છીનવવા કે ઘટાડવાનો સંસદને અધિકાર નથી. તેમજ અનુચ્છેદ 13(2) અંતર્ગત ‘કાયદા’ શબ્દની અંતર્ગત દરેક પ્રકારના કાયદાનો સમાવેશ થાય છે.
ગોલકનાથ કેસમાં આપેલા નિર્ણયને બદલવા સરકારે 24મો બંધારણીય સુધારો કર્યો.
74👍16🤩15🏆6👏2🔥1🫡1
Test_639 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
291.6 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 639

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
25👍6
Daily Current Affairs By WebSankul (03-08-2025).pdf
2.6 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 3rd August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/IrYSbJ1fI8E?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
15👍5
D2D - Dream to DySO સિરીઝમાં મજા આવે છે ને?? વેબસંકુલ કાઈ ઘટવા નહીં દે.. તનતોડ મહેનત કરવાની છે.. ભારતીય બંધારણ અને ભારતની ભૂગોળનો ખેલ ખતમ કર્યા બાદ હવે કાલે ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો વારો છે.. તો આવી જજો કાલે સવારે 9 બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર ગુજરાતના સાંસ્કૃતિક વારસાના ભૂક્કા બોલાવવા...

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
48👍13🔥9👌3
Weekly Current Affairs By WebSankul (August Week 1).pdf
3.6 MB
📰 Weekly Current Affairs 🎉
By WebSankul
🗓 August - 2025 Week 1
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/qGPQE6p7TcI?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
12👍3
Forwarded from TET TAT By WebSankul
કચ્છ જિલ્લામાં વિધાસહાયકની સ્પેશિયલ ભરતી બાબતે અપડેટ...
🤩4826👍10👏2
SUUUIIIIIRAJ 🔥🥳
🔥10020👍7🤩3🎉2
Space Technology Questions By WebSankul.pdf
12.4 MB
સ્પેસ ટેક્નોલોજી માંથી પરીક્ષામાં પૂછાય શકે તેવા તમામ પ્રશ્નો એક જ PDF માં...

પ્રશ્નોના સોલ્યુશન માટે વીડિયોની લિંક : https://youtube.com/live/GSbRaX5YDos?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
28👍6🔥4
આજની ટેસ્ટ મેચની જીત પરથી વિદ્યાર્થીઓએ શું શીખવું?

છેલ્લે સુધી હાર માનવી નહીં અને મહેનત કરતા રહેવું, સફળતા એક દિવસ ચોક્કસ મળશે..🏆
💯508🔥4947👍28🫡20🏆18🤩7👏5🎉5👌4🥰1
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
41👍14🤩7
જમ્મુ અને કાશ્મીર પુનર્ગઠનઅધિનિયમ, 2019
81👍21