WebSankul Official™
364K subscribers
13.7K photos
297 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
DySO ની પ્રિલિમ્સ પરીક્ષાને ધ્યાને રાખી તૈયાર કરાયેલ બંધારણની પ્રથમ ટેસ્ટ મુકાય ગઈ છે.. ઘણા વિદ્યાર્થીઓએ ટેસ્ટ આપી પણ દીધી છે અને તેમનું રિવિઝન પણ શરૂ કરી દીધું છે.. જે વિદ્યાર્થી મિત્રોને હજુ ટેસ્ટ આપવાની બાકી હોય તેઓ અત્યારે જ ટેસ્ટ આપી દે, જેથી તેમણે ખ્યાલ આવે કે બંધારણ વિષયમાં હજુ કયા ટોપિકનું વધારે રિવિઝન કરવાની જરૂર છે.. ટેસ્ટ આપ્યા બાદ તમારો રેન્ક પણ જાણી શકાશે..

➥ફ્રી ટેસ્ટ આપવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

આ ઉપરાંત જે વિદ્યાર્થી મિત્રોને હજુ વીડિયો જોવાનો બાકી છે તેઓ નીચે આપેલ લિંક દ્વારા વીડિયો જોઈને આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં ટેસ્ટ આપી દેવી. પછી કાલે સવારે તૈયાર રહેજો ભારતની ભૂગોળના ભૂક્કા બોલાવવા માટે..

ꕥ D2D - Dream to DySO
➥ Ep 01 : Indian Polity

❖ Video Link : https://youtu.be/XjtXvJpc70c
❤37👍6👌4👏1
ગુજરાતી સિનેમાનું ગૌરવ
❤136🎉16👍15🔥3👏3🏆2
પનામા નહેર:
આ નહેરનું નિર્માણ ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના મધ્યમાં આવેલા પનામા દેશમાં થયેલું છે. તે પૂર્વમાં ઍટલૅન્ટિક મહાસાગર અને પશ્ચિમમાં પશ્ચિમમાં પૅસિફિક મહાસાગર સાથે જોડાયેલ છે.
❤85👍17🤩4
71મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારો

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏65❤32🎉11👍9🏆4
Test_637 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
285.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 637

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤17👍8
Ex. Service Man ના મેરીટમાં પ્રથમ ક્રમે ઉત્તીર્ણ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન...
🎉73❤30👌5👍3🔥2
તમે જે બનવા માંગો છો, તે બનવાની શક્તિ તમારી પાસે છે.

☑️તારીખ : 3 ઓગસ્ટ, 2025
⏰સમય : સવારે 9 વાગ્યે
☑️પ્લેટફોર્મ : WebSankul Official
યુટ્યુબ ચેનલ


✅સંપૂર્ણ ભારતની ભૂગોળ એક જ લેકચરમાં...

✔️To the Point માહિતી
✔️મેપ દ્વારા સરળ સમજણ
✔️અગત્યના ટોપિકની વિસ્તૃત સમજૂતી
✔️જરૂર જણાય ત્યાં તફાવત દ્વારા સમજૂતી
✔️નવી એક્ઝામ પેટર્ન આધારિત

🆕આ એક જ મેગા લેકચર આવનારી DySO, STI અને GPSC ની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

સાથે બીજા દિવસે સંપૂર્ણ ભારતના ભૂગોળની 100 માર્કની મેગા ટેસ્ટ તો ખરી જ.. જે WebSankul Live એપ્લિકેશન પર રહેશે.

આશા રાખીએ છીએ કે આ મેગા લેકચર તમને તમારી પરીક્ષામાં વધુને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે..

GPSC, DySO, STI ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ અને વીડિયો પહોચાડી દેજો..👍🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤59🔥7🤩6👌4👍3💯3🫡1
Daily Current Affairs By WebSankul (02-08-2025).pdf
2.4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 2nd August - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/g3nIKixAyzU?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍3🤩3
Finally 🥹
❤177🤩23👏10🔥9👍6🏆6💯3🥰2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤38👍19
D2D - Dream to DySO સિરીઝના આજના લેકચરમાં સંપૂર્ણ ભારતની ભૂગોળનો નિચોડ મૂકવામાં આવ્યો છે.. એકદમ To the Point માહિતી સાથે ઇમ્પોર્ટન્ટ ફેક્ટ, મેપ દ્વારા સરળ તમારા મગજમાં ઘૂસી જાય તેવી સમજૂતી અને જરૂર જણાય ત્યાં તફાવત અને કોષ્ટક દ્વારા પણ સમજૂતી આપવામાં આવી છે.. તો મિત્રો આવી જાવ નોટ-પેન લઈને લેકચર જોવા માટે આજે તો ભારતની ભૂગોળનો ખેલ ખતમ... અને હા વીડિયોને શેર કરવાની તમારી એક નાનકડી મદદ ઘણા વિદ્યાર્થીઓને પાસ થવામાં ખૂબ મોટી સહાય કરી શકે છે.. અને લાઈક કરજો, શેર કરજો અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં આપના પ્રતિભાવો જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રે... તો મિત્રો શેર કરતાં રહો સચિવાલયમાં નોકરી કરવાનું તમારું સપનું પૂરું કરો..

ꕥ D2D - Dream to DySO
➥ Ep 02 : Indian Geography

❖ Video Link : https://youtu.be/ImDVpMuWjf8
❤80👍12👌3🔥2👏2
સ્ટારલિંકને ભારતમાં સેટેલાઈટ ઇન્ટરનેટ સેવાઓ શરૂ કરવા માટેનું લાઇસન્સ મળ્યું.
👍98❤27🤩26👏1