WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.48K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (31-07-2025).pdf
3.6 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 31th July - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/2gxejGf_7wE?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
20👍6
Forwarded from WebSankul - GPSC PRELIMS
1472489_INFMUD-240-202425.pdf
240.4 KB
Important Notice Regarding Mains Form Filling and Document Upload of Advt No. 240/2024-25, Gujarat Administrative Service, Class-1, Gujarat Civil Services, Class-1 & Class-2 & Gujarat Municipal Chief Officer Service, Class-2
12👍3
DySO ની પ્રિલિમ્સ પરીક્ષા જે 7 સપ્ટેમ્બરના રોજ લેવાવાની છે, એમાં Revision માટે આ પ્રયાસ ખૂબ જ ઉપયોગી થાય એવી આશા 😊😊👍

D2D - Dream to DySO

પણ હું એટલું કહીશ કે હાર જીતની ચિંતા કર્યા વગર તમારે તમારું બેસ્ટ આપવાનું છે...

તો મળીયે આજે રાત્રે 9 વાગ્યે... 😊👍

➡️ https://youtube.com/live/vJ6DeMdtCr8?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5319🔥3👌3🏆3💯1🫡1
Trump Policy પર તમારા શું વિચાર છે?💬
🤩9718👍17🔥9🏆3
DySO ની પ્રિલિમ્સ પરીક્ષા 7 સપ્ટેમ્બરના રોજ લેવાનાર છે.. તૈયારી માટે હવે બોવ જ ઓછો સમય બાકી રહ્યો છે.. આ ઓછા સમયમાં હવે તૈયારી કેવી રીતે કરવી?

➥ હવે બધા માટે સરખો સમય બાકી રહ્યો છે.. હજુ પણ જેમને દિલથી તૈયારી કરવી છે તે યોગ્ય પ્લાનિંગ સાથે તૈયારી કરી પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી શકે છે..

➥ આ ઓછા સમયમાં વેબસંકુલ તમને રિવિઝન કરાવવા માટે ચોક્કસ મદદરૂપ થશે.. અને હા ખાલી રિવિઝન જ નહીં પરંતુ ટેસ્ટ દ્વારા પણ તમને મદદરૂપ થશે D2D-Dream to DySO ફ્રી સિરીઝ દ્વારા...

➥ પણ આ ફ્રી સિરીઝ શું છે? લાઈવ લેકચર કે રેકોર્ડેડ લેકચર? કેટલા વિષયો? ટેસ્ટનું આયોજન શું છે?

➥ બધા જ જવાબો મળશે આ વીડિયો દ્વારા...

➡️ https://youtube.com/live/vJ6DeMdtCr8?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
46👍14👏4🤩4🎉2👌2🫡2
D2D - Dream to DySO સિરીઝનું લેકચર અને ટેસ્ટનું ટાઈમ ટેબલ...
148👏23👌10🏆8👍7🫡7🔥4
દરેક દિવસ એક નવી શરૂઆત છે.

☑️તારીખ : 1 ઓગસ્ટ, 2025
સમય : સવારે 9 વાગ્યે
☑️પ્લેટફોર્મ : WebSankul Official
યુટ્યુબ ચેનલ


સંપૂર્ણ ભારતીય બંધારણ એક જ લેકચરમાં...

✔️આમુખથી શરૂઆત
✔️બંધારણના મહત્ત્વના ટોપિકની ડિટેલમાં સમજૂતી
✔️અગત્યના ભાગોની વિસ્તૃત સમજૂતી
✔️બંધારણીય સુધારાનો પણ સમાવેશ
✔️જરૂર જણાય ત્યાં તફાવત દ્વારા સમજૂતી
✔️નવી એક્ઝામ પેટર્ન આધારિત
✔️મૂળભૂત અધિકારો, સંસદ અને કટોકટી જેવા પરીક્ષામાં ઉપયોગી ટોપિકની સમજૂતી

🆕આ એક જ મેગા લેકચર આવનારી DySO, STI અને GPSC ની પરીક્ષા માટે મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

સાથે બીજા દિવસે સંપૂર્ણ બંધારણની 100 માર્કની મેગા ટેસ્ટ તો ખરી જ.. જે WebSankul Live એપ્લિકેશન પર રહેશે.

આશા રાખીએ છીએ કે આ મેગા લેકચર તમને તમારી પરીક્ષામાં વધુને વધુ માર્ક મેળવવામાં મદદરૂપ થશે..

GPSC, DySO, STI ની તૈયારી કરતા તમામ વિદ્યાર્થીઓ સુધી આ સંદેશ અને વીડિયો પહોચાડી દેજો..👍🏻
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍10263🔥8👏4👌3🫡2
175398088278.pdf
746.8 KB
IBPS CLERK NOTIFICATION OUT

કુલ જગ્યા 10300+
🤩3514👍4
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
47👍24🤩2
પરીક્ષાના છેલ્લા દિવસોમાં રિવિઝનનું મહત્ત્વ ખૂબ જ વધારે હોય છે.. એટલા માટે જ વેબસંકુલ DySO ની પરીક્ષા પહેલા તેના સિલેબસ મુજબ તમને રિવિઝન કરાવવા માટે લાવ્યું છે D2D - Dream to DySO સિરીઝ... ઘણા વિદ્યાર્થીઓ પરીક્ષામાં વાંચીને તો બધુ જાય છે પણ પરીક્ષામાં જ્યારે પ્રશ્ન જુએ ત્યારે એમ લાગે છે આ કાઈક વાંચવામાં તો આવ્યું છે પણ અત્યારે જવાબ નથી આવડતો... હૈયે હોય પણ હોઠે ના આવે.. તો આવી જ તકલીફ તમારે ના થાય એટલે જ વેબસંકુલ દ્વારા આ મેગા લેકચરનું આયોજન કરવામાં આવ્યું છે.. તો જે પણ કોઈ તમારા મિત્રવર્તુળમાં રહેલ ભાઈઓ કે બહેનો હોય કે જેઓ DySO, STI કે GPSC ક્લાસ 1/2 ની તૈયારી કરી રહ્યા હોય એમને ખાસ શેર કરજો જેથી તેમને મદદ મળી રહે. વેબસંકુલનું પણ હવે એક જ લક્ષ્ય છે મહેનત અમારી સફળતા તમારી તો મિત્રો Like કરો, Share કરો & Subscribe કરો....!!!

D2D - Dream to DySO
Ep 01 : Indian Polity

Video Link : https://youtu.be/XjtXvJpc70c
67👌6🔥3👏2
વેબસંકુલ દ્વારા GPSC ની English માં તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે નવી શરૂઆત...

🚀UDAAN GPSC Foundation Batch in
English Medium

🗓 Start Date : 21/08/2025
Time : 3 PM to 6 PM


Features :
✔️800+ Teaching Hours
✔️Dual Language Session
(Hindi + English)
✔️Comprehensive Preparation of
GPSC
✔️Holistic Preparation - UPSC Level
✔️Provide Complete Set of
Reference Books
✔️Regular Mentorship and
Doubt Solving Session
✔️Faculties Having 10+ Years of
Experience

📞 Register your Seat NOW :
7043916126 / 7043916114
7043916115

🌟 GPSC Now in English 🌟
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
17👍2
Tag a bro😜
👌76🤩32👍13💯87