WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.47K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
CCE ગ્ર્રુપ B ના માર્ક આવ્યા પછી ઘણા બધા વિદ્યાર્થીઓના Thank You WebSankul એવા મેસેજ આવી રહ્યા છે.. તમામ વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન.. અને હજુ આગળ વધતા રહો એવી ઇશ્વરને પ્રાર્થના..
139🤩18🔥13👍11🎉4
CCE ગ્રુપ B માટે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને ચોઇસ ફિલિંગ તારીખ બાબતે...
👌64👍2217🤩1
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
36👍17👏1
રાષ્ટ્રધ્વજની સ્વીકૃતિ
👍8329🫡13👏9🤩1
GSSSB ભરતી
58👍9🤩8👌3
રેવન્યુ તલાટીની પ્રિલિમ્સ પરીક્ષા માટે રામબાણ ઈલાજ સમાન 900+ પેજનું દળદાર પુસ્તક
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹900/-
⭕️ 50% OFF ⭕️
💰 RS. 500/- Only (કુરિયર ચાર્જ સાથે)

આ પુસ્તક રેવન્યુ તલાટી માટે તો One Stop Solution છે જ સાથે સાથે કૃષિ જુનિયર ક્લાર્ક, GSRTC ક્લાર્ક, તલાટી-કમ-મંત્રી અને જુનિયર ક્લાર્ક જેવી પરીક્ષાઓ માટે પણ રામબાણ ઈલાજ સમાન છે..

✔️13 વિષયોનો એક જ બુકમાં સમાવેશ
✔️ગણિત અને રીઝનીગમાં સરળતાથી સમજી
શકાય તેવી આકૃતિઓનો સમાવેશ
✔️વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને
અલગથી Highlight કરીને સમજૂતી
✔️ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાં શોર્ટટ્રિક્સનો પણ સમાવેશ
✔️અને હા તમામ વિષયોના IMP કોષ્ટક તો
ખરા જ...
╔═════════════════╗
પુસ્તકની ડેમો કોપી
<<< CLICK HERE >>>
╚═════════════════╝

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
46👍2🎉1
Revenue Talati Book Demo Copy By WebSankul.pdf
11.8 MB
🆕 રેવન્યુ તલાટી પ્રિલિમ્સ બુક📖
📥 DEMO COPY 📥

✔️13 વિષયોનો એક જ બુકમાં સમાવેશ
✔️ગણિત અને રીઝનીગમાં સરળતાથી સમજી
શકાય તેવી આકૃતિઓનો સમાવેશ
✔️વધારે પૂછાવાની શક્યતા ધરાવતા ટોપિકને
અલગથી Highlight કરીને સમજૂતી
✔️ગણિત, રીઝનિંગ, ગુજરાતી અને અંગ્રેજી
વિષયમાં શોર્ટટ્રિક્સનો પણ સમાવેશ
✔️અને હા તમામ વિષયોના IMP કોષ્ટક તો
ખરા જ...

બુક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ કરો WebSankul Application ⤵️
📲http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
46👍6🫡5👏3🤩3🔥2👌1
• GPSC MAINS SMART COURSE •
✴️ FOR FUTURE'S OFFICERS ✴️

🎯 GPSC Mains કોર્સની વિશેષતાઓ :-
✓GPSC Class 1-2 નવી પરીક્ષા પદ્ધતિ અને
બદલાયેલા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલ
લેટેસ્ટ કોર્સ
✓નવા ઉમેરાયેલા તમામ વિષયોનો સમાવેશ
✓નીતિશાસ્ત્રના પ્રશ્નપત્ર માટે કેસ સ્ટડી પર
વિશેષ ધ્યાન
✓મુખ્ય પરીક્ષા માટે અતિ મહત્ત્વપૂર્ણ
Answer-Writing ની સમજ
✓લેટેસ્ટ રેકોર્ડેડ લેકચર
✓Lecture PDF - FREE
╭─────────────────╮
⭕️ ₹1999/- ONLY ⭕️
Validity : 3 Months
╰─────────────────╯
કોર્સ ખરીદવા માટે ડાઉનલોડ કરો
➡️ WebSankul Application ⬅️

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
22👍2
1) ન્યાયાધીશને દૂર કરવાનો પ્રસ્તાવ રાષ્ટ્રપતિને સંબોધીને લોકસભાના ઓછામાં ઓછા 100 સભ્યો અથવા રાજ્યસભાના ઓછામાં ઓછા 50 સભ્યોના હસ્તાક્ષર બાદ લોકસભા/રાજ્યસભાના સભાપતિને આપવામાં આવે છે.
2) અધ્યક્ષ/સભાપતિ આ પ્રસ્તાવનો અનુચ્છેદ 124(4) અંતર્ગત સ્વીકાર/અસ્વીકાર કરે છે.
3) જો પ્રસ્તાવ સ્વીકૃત થાય તો અધ્યક્ષ/સભાપતિ ન્યાયાધીશ તપાસ અધિનિયમ, 1968 અંતર્ગત તપાસ સમિતિ રચે છે.
4) આ તપાસ સમિતિમાં ત્રણ સભ્યો સામેલ છે,
1. સર્વોચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયાધીશ અથવા અન્ય ન્યાયાધીશ
2. કોઈ પણ હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ
3. કોઈ પણ પ્રખ્યાત કાયદાશાસ્ત્રી
5) જો તપાસ સમિતિની તપાસમાં ન્યાયાધીશ દોષિત ઠરે તો તેના આધારે ગૃહો માંથી કુલ સદસ્યની બહુમતી તથા હાજર અને મત આપનારા સભ્યની 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરવામાં આવે તો, ત્યાર બાદ રાષ્ટ્રપતિને મોકલવામાં આવે છે અને રાષ્ટ્રપતિ ન્યાયાધીશને દૂર કરે છે.

નોંધનીય છે કે તાજેતરમાં ઘરેથી નાણા મળવાના મામલામાં જસ્ટિસ યશવંત વર્માની સામે 200 સાંસદોએ મહાભિયોગનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો.
💯5938👍10🔥4🤩4🎉2👌2
Test_626 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
289.6 KB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 626

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
25👍6
📔 પુસ્તક : શિક્ષક અભિયોગ્યતા 📔
───────────────────────
TET – TAT ની નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
તૈયાર કરેલું પુસ્તક.

💵 MRP : ₹300/-
⭕️ 50% OFF ⭕️
💰 RS. 180/- Only (કુરિયર ચાર્જ સાથે)
╔═════════════════╗
પુસ્તકની ડેમો કોપી
<<< CLICK HERE >>>
╚═════════════════╝

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
15👍2
🎉 50000 યુટ્યુબ સબસ્ક્રાઈબર્સ 🖤

થોડા સમય પહેલા શરૂ થયેલી એક નાનકડી પહેલ આજે નવી ઊંચાઈઓ મેળવી રહી છે.. આનો લાભ ગુજરાતના ઘણા વિદ્યાર્થીઓને મળી રહ્યો છે જેમને સેન્ટ્રલ લેવલની ભરતી વિશે ઓછો ખ્યાલ હતો તેમને કેન્દ્ર સરકારમાં નોકરી મેળવવાની અને કઈ રીતે તૈયારી કરવી તેની માહિતી આ યુટ્યુબ પ્લેટફોર્મના માધ્યમથી મળી.. WebSankul યુટ્યુબના માધ્યમથી દરેક વિદ્યાર્થી માટે હંમેશા કઈંક અવનવું અને ઉપયોગી કરતું જ આવ્યું છે અને આગળ પણ નવું નવું કરતું જ રહેશે.હંમેશાની જેમ આપ સૌ જેમને વેબસંકુલ પ્રત્યે પોતાનો વિશ્વાસ બતાવ્યો તેમનો સહૃદય આભાર.

😳 SSC, Banking. Railway By WebSankul Official YouTube Channel : https://www.youtube.com/@SSCBankingRailwayByWebSankul
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
82🎉24👏7👍4🏆4🫡4💯1
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ CCE Group B ની મુખ્ય પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 
https://forms.gle/29tEHN9kc9uk1atY8
28👍2👏1🎉1