Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO પરીક્ષાની તારીખ જાહેર...
102 જગ્યાઓ
પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ : 07/09/2025
102 જગ્યાઓ
પ્રિલિમ્સ પરીક્ષાની તારીખ : 07/09/2025
❤101👌13🎉7👍3
👔 Name : Shri Nandangiri Atulgiri Goswami
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
GPSC Mock Interview | Rank - 49 | Nandangiri Goswami | MCO | GPSC 2025 | WebSankul
📚 GPSC Topper Mock Interview By WebSankul
👔 Name : Shri Nandangiri Atulgiri Goswami
🎖️ Rank - 49 (MCO)
✅ આશા રાખીએ છીએ કે આ મોક ઇન્ટરવ્યુ જોયા બાદ તમામ વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં પોતે પણ GPSC ક્લાસ 1/2 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા લઈને તૈયારી કરી રહ્યા…
👔 Name : Shri Nandangiri Atulgiri Goswami
🎖️ Rank - 49 (MCO)
✅ આશા રાખીએ છીએ કે આ મોક ઇન્ટરવ્યુ જોયા બાદ તમામ વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં પોતે પણ GPSC ક્લાસ 1/2 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા લઈને તૈયારી કરી રહ્યા…
❤25🔥4👍3👏3
Daily Current Affairs By WebSankul (24-06-2025).pdf
3.3 MB
By WebSankul
🗓 24th June - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19👍11
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
રેવન્યુ તલાટી માટે અંગ્રેજી, બંધારણ અને કરંટ અફેર્સ એક જ લેકચરમાં | GSSSB Revenue Talati
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤21👍7👌1
Forwarded from WebSankul - GPSC PRELIMS
STI ની મુખ્ય પરીક્ષા 26 જૂન થી 29 જૂન દરમિયાન યથાવત યોજાશે..
👍55❤16🎉6🔥4🤩3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32👍28🎉2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤55👍14
હાલમાં કયું રાજ્ય ગોવા અને મિઝોરમ પછી દેશનું ત્રીજું પૂર્ણ સાક્ષર રાજ્ય બની ગયું છે?
Anonymous Quiz
16%
સિક્કિમ
61%
ત્રિપુરા
17%
મણિપુર
6%
તેલંગાણા
❤64👍20👌7🔥6🎉5🤩4
હાલમાં ભારત સરકારે વિકસિત ભારત @2047 વિઝન હેઠળ કિશોરીઓને કૌશલ્ય પ્રદાન કરવા માટે કઈ પહેલની શરૂઆત કરી છે?
Anonymous Quiz
24%
નવ્યા
33%
પ્રતિષ્ઠા
38%
શક્તિ
4%
આમાંથી કોઈ નહીં
❤52👍17🔥8🎉3
નીચેનામાંથી કઈ તારીખે પ્રતિવર્ષ 'આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક દિવસ' મનાવવામાં આવે છે?
Anonymous Quiz
40%
23 જૂન
31%
24 જૂન
22%
25 જૂન
7%
26 જૂન
🔥36👍17❤12🎉4
હાલમાં હોકી ઇન્ડિયાએ કયા રાજ્ય સાથે FIH પુરુષ જુનિયર વિશ્વ કપ આયોજિત કરવા માટે એક સમજૂતી કરી છે?
Anonymous Quiz
22%
તમિલનાડુ
48%
તેલંગાણા
22%
કેરળ
8%
કર્ણાટક
🎉36👍17❤14🔥8👏6
હાલમાં કઈ રાજ્ય સરકાર દ્વારા માઝી વસુંધરા અભિયાન 6.0 શરૂ કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
43%
મહારાષ્ટ્ર
30%
કેરળ
18%
ગોવા
9%
તેલંગાણા
👍45❤19🔥6👌5
ભારતીય 'ગોલ્ડન બોય' નીરજ ચોપરા 64મી ઓસ્ટ્રાવા ગોલ્ડન સ્પાઈક સ્પર્ધામાં 85.29 મીટરના થ્રો સાથે પુરુષોની ભાલા ફેંક સ્પર્ધાનો ખિતાબ જીત્યો.
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤96👍29👏7🔥6