WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.51K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
54👍20🥰3
પોલીસ કોન્સ્ટેબલ માટે બંધારણનો મેગા લેકચર...

પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં બંધારણના માર્કનું વેઈટેજ 30 માર્કનું છે.. બંધારણ તૈયાર તો બધાયે કર્યું હશે પણ પરીક્ષા પહેલા રિવિઝન પણ કરવું પડશે.. તો તમારું આ રિવિઝન એક દિવસમાં કમ્પ્લેટ કરવવા માટે 11 કલાકનો એક મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે.. આ લેકચર શરૂઆતથી લઈને અંત સુધી આખો જોઈ નાખજો તમારે સંપૂર્ણ રિવિઝન થઈ જશે.. અને પરીક્ષામાં પ્રશ્નો પણ તમને આ લેકચર માંથી જોવા મળશે..

➡️ https://youtu.be/mE3Ck__SIgc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
56👍13👏5👌5🤩3🔥1🎉1
ઘણા વિદ્યાર્થીઓના મેસેજ અને ફોન આવ્યા કે CCE Group B ની મુખ્ય પરીક્ષા માટે મોક ટેસ્ટનું આયોજન કરવામાં આવે.. તેવા તમામ વિદ્યાર્થીઓની લાગણીને માન આપીને વેબસંકુલ દ્વારા 3 મોક ટેસ્ટ તૈયાર કરવામાં આવી છે.. આજે બપોરે 3 વાગ્યે પ્રથમ મોક ટેસ્ટ આપણી ટેલિગ્રામ ચેનલ પર મૂકવામાં આવશે.. આ પેપરની તમે પ્રિન્ટ નિકાળીને જેવી રીતે પરીક્ષા આપતા હોય એવી રીતે જ આપવાનું છે.. આવી રીતે પેપર આપવામાં તમને ટાઈમ મેનેજમેન્ટનો ખ્યાલ આવશે.. તો મિત્રો 3 વાગ્યે પેપર મૂકાય જશે, તો પેપર આપવાનું ભૂલાય નહીં..!!

અને હા એક મિનિટ, આ પેપરની સાથે 200 માર્કની OMR પણ હશે અને આ પેપરની Answer Key પણ હશે.. જેથી પેપર આપી દીધા પછી તમારે કેટલા માર્ક્સ આવે છે તે પણ સાથે જ ચેક થઈ જાય..

વેબસંકુલ દ્વારા લેવામાં આવેલ આ 3 મોક ટેસ્ટનો નિર્ણય તમને યોગ્ય લાગ્યો હોય તો બસ તમારો પ્રેમ અને સહકાર આપતા રહેજો..❤️
298👍59🫡17💯10🔥6🏆6👏4🥰3👌3🎉2🤩1
રાજ્યપાલ,_મુખ્યમંત્રી,કેન્દ્ર_અને_રાજ્ય_સરકારનું_મંત્રીમંડળ_By_WebSankul.pdf
2.4 MB
✔️ વર્તમાન કોણ, ક્યાં અને કયા રાજ્યમાં રાજ્યપાલ, મુખ્યમંત્રી, કેન્દ્ર અને રાજ્ય સરકારનું મંત્રીમંડળ

આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને CCE Group Bની પરીક્ષા આપવા જનાર વિધાર્થી મિત્રો એક વાર આ PDF વાંચી લેવી જેથી આવનારી પરીક્ષામાં જો પ્રશ્ન પૂછાઈ જાય તો રોકડા માર્કસ મેળવી શકાય.

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
70🫡12💯6🔥3👏3🤩3👌3👍1
તમે શું કરવાના?
🏆342💯56🤩36🫡3228🔥10👍9👌6🎉5
Test - 577 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.8 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 577

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
25👍8
CCE Group B Mains Mock Test 1 By WebSankul.pdf
2.4 MB
🆕CCE Group B Mains Mock Test 1

200 માર્કની મોક ટેસ્ટ
OMR + Answer Key સાથે

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍4419🤩4👏3🫡3🥰2👌2🎉1
☑️ કરંટ અફેર્સ : 3 જૂન 2025
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍9
તાજેતરમાં કઈ તારીખે 'વિશ્વ રીફ જાગૃતિ દિવસ' ઉજવવામાં આવ્યો છે?
Anonymous Quiz
11%
30 મે
35%
31 મે
30%
01 જૂન
25%
02 જૂન
🤩4727👍13🔥12👏10🎉4👌2
31 મે 2025, ના રોજ મહારાણી અહિલ્યાબાઈ હોલકરની કઈ જયંતિ મનાવવામાં આવી છે?
Anonymous Quiz
38%
300મી
33%
301મી
25%
302મી
4%
303મી
68👍18🔥4🎉4🤩4
તાજેતરમાં ક્યાં 'વિશ્વ વાયુ પરિવહન શિખર સંમેલન'નું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
14%
ગોવા
40%
બેંગલુરુ
19%
ચેન્નઈ
27%
નવી દિલ્હી
68👌10👍9🔥8🎉5🤩3👏2💯1
તાજેતરમાં કાશ્મીર ખીણમાંથી પહેલીવાર ચેરીનું પરિવહન કયા માધ્યમથી કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
27%
હવાઈ માર્ગ
27%
સડક માર્ગ
24%
જળ માર્ગ
22%
રેલ માર્ગ
71🔥11🎉7👍6🤩6👌3🏆3
હાલમાં સરકારે કોને "મિનિરત્ન" શ્રેણી-I નો દરજ્જો આપવાની મંજૂરી આપી છે?
Anonymous Quiz
9%
મ્યુનિશન્સ ઇન્ડિયા લિમિટેડ
32%
આર્મર્ડ વ્હીકલ્સ નિગમ લિમિટેડ
20%
ઇન્ડિયા ઓપ્ટલ લિમિટેડ
39%
ઉપરોક્ત તમામ
59👍12🎉9🔥8👏5👌4🤩1
રેવન્યુ તલાટી બુક્સ કોમ્બો

╔════════════════╗
🔅 50 % DISCOUNT
🔅
╚════════════════╝

Prelims + Mains Book Set
⚠️M.R.P:- ₹10400 Only Rs:- ₹5200

Only Prelims Book Set
⚠️M.R.P:- ₹7500 Only Rs:- ₹3750

પુસ્તકો ખરીદવા માટે ડાઉનલોડ કરો
<<< WebSankul એપ્લિકેશન >>>
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
17👍3🫡3👏2👌2