WebSankul Official
340K subscribers
10.8K photos
90 videos
9.5K files
19K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
હાલમાં ક્યાં રાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા મહોત્સવ-2025નું આયોજન કરવામાં આવ્યું છે?
Anonymous Quiz
33%
ગુવાહાટી
46%
દેહરાદૂન
15%
સુરત
7%
જયપુર
👌6732👍18🤩8🎉5🔥2
☑️ કરંટ અફેર્સ : 28 મે 2025
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏145🤩5👍2
'ઇ-ગવર્નન્સ માટે રાષ્ટ્રીય પુરસ્કાર 2025' હેઠળ કેટલી પરિયોજનાઓ/પહેલોની પસંદગી કરવામાં આવી છે?
Anonymous Quiz
19%
15
46%
19
31%
21
4%
33
71👍19🔥7👏5👌2
હાલમાં કોણે ગુજરાતના દાહોદમાં ભારતીય રેલવેના ઇલેક્ટ્રિક લોકોમોટિવ નિર્માણ સંયંત્રનું ઉદ્ઘાટન કર્યું છે?
Anonymous Quiz
58%
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
15%
રક્ષા મંત્રી રાજનાથ સિંહ
20%
રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવ
7%
ગૃહમંત્રી અમિત શાહ
👍7629🔥7🤩4🎉3🥰1
હાલમાં કયા ભારતીય ક્રિકેટરને 'ઓકલી' ના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે?
Anonymous Quiz
28%
વિરાટ કોહલી
26%
ઋષભ પંત
33%
શુભમન ગિલ
12%
રોહિત શર્મા
👌7840🏆16👍12🎉8👏5🤩4🔥1
હાલમાં કઈ રાજ્ય સરકારે રાજ્યમાં શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે 'અંકુર' નામની વ્યૂહાત્મક પહેલ શરૂ કરી છે?
Anonymous Quiz
23%
ઓડિશા
43%
ઉત્તર પ્રદેશ
27%
મહારાષ્ટ્ર
7%
મધ્ય પ્રદેશ
77👏16👌7👍5🔥4🎉2
ViewFile (14).pdf
1.9 MB
જાહેરાત ક્રમાંકઃ ૨૨૫/ર૦૨૩૨૪, “હિસાબનીશ, ઓડીટર, પેટા તિજોરી અધિકારી(હિસાબનીશ)/ અધિક્ષક” વર્ગ-૩ અને “પેટા હિસાબનીશ/સબ ઓડીટર”ની મુખ્ય પરીક્ષાને અંતે કામચલાઉ રીતે લાયક તથા ગેરલાયક ઠરેલ ઉમેદવારોની યાદી
19👍2
તમારી આતુરતાનો અંત !! પોલીસ કોન્સ્ટેબલ અને CCE Group B ની પરીક્ષા માટે આવતીકાલે સવારે 9 વાગ્યે છેલ્લા 6 મહિનાના MOST IMP કરંટ અફેર્સનો મેગા લેકચર WebSankul Official યુટ્યુબ ચેનલ પર અપલોડ કરવામાં આવશે.
તો ભૂલ્યા વગર લેક્ચરને શરૂથી લઈને અંત સુધી જોઈ લેવું, જેથી કરંટ અફેર્સનું સંપૂર્ણ રિવિઝન થઈ શકે અને હા જે વિદ્યાર્થીઓ બહાર કલાસ કરવા માટે નીકળી શકતા નથી તેમને ખાસ શેર કરજો જેથી એમને બને તેટલું વધારે મદદરૂપ થઇ શકે..

આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને CCE Group B ની પરીક્ષામાં તમારા કરંટ અફેર્સના માર્ક્સ પાક્કા કરો.

😳 Only on WebSankul Official
       YouTube Channel
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
173👍43🫡11🥰7🔥6💯3🎉2🏆2👌1
CCE Group-Bની મુખ્ય પરીક્ષા માટે કોલલેટર ડાઉનલોડ કરવા અંગેની અગત્યની સૂચના
👍559
Daily Current Affairs By WebSankul (31-05-2025).pdf
2.2 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 31th May - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/52rzK53-BeA?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
29👍3🥰2🔥1
REAL
176👍41🤩22🔥14💯12👏8🫡8🥰2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥36👍146
વિશ્વ દૂધ દિવસ (World Milk Day)
134👍36🤩9
તમારી આતુરતાનો અંત !! પોલીસ કોન્સ્ટેબલ અને CCE Group B ની પરીક્ષા માટે છેલ્લા 6 મહિનાના MOST IMP કરંટ અફેર્સનો મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..
તો ભૂલ્યા વગર લેક્ચરને શરૂથી લઈને અંત સુધી જોઈ લેવું, જેથી કરંટ અફેર્સનું સંપૂર્ણ રિવિઝન થઈ શકે અને હા જે વિદ્યાર્થીઓ બહાર કલાસ કરવા માટે નીકળી શકતા નથી તેમને ખાસ શેર કરજો જેથી એમને બને તેટલું વધારે મદદરૂપ થઇ શકે..

આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને CCE Group B ની પરીક્ષામાં તમારા કરંટ અફેર્સના માર્ક્સ પાક્કા કરો.

➡️ https://youtu.be/s8ndrx3JzV4?si=nlIXmOOkZ-iDfKE8
141👍46👌8🫡8🎉5👏3🥰2
Reasoning Test By WebSankul.pdf
2.4 MB
Reasoning 100 Mark Test

રિઝનિંગ માંથી પરીક્ષામાં
પૂછાય શકે તેવા 50 પ્રશ્નો
OMR + Answer Key સાથે
તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
36👍5🔥3
Tag someone😜
116🤩44💯25🔥8👍3🎉1🫡1