વેબસંકુલ દ્વારા GPSC Class 1/2 માટે ઓફલાઈન મોક ટેસ્ટનું આયોજન
❤63👍28🫡6🎉5👌3👏2
13 એપ્રિલ 1919 ના રોજ પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કીચલૂની ધરપકડના વિરોધમાં એક સભાનું આયોજન થયું. આ સભામાં એકથી થયેલી નિર્દોષ પ્રજા પર જનરલ ડાયરે ગોળીબાર કર્યો. સરકારી અહેવાલ મુજબ 320 લોકો માર્યા ગયા પરંતુ કોંગ્રેસે નીમેલી સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા. 'હન્ટર કમિશને' જનરલ ડાયરનો બચાવ કર્યો અને આ ઘટનાને 'અજાણતા થઇ ગયેલી પ્રામાણિક ભૂલ' તરીકે ક્ષમ્ય ગણી. હિંદની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. બાદમાં અસહકારના આંદોલનની શરૂઆત થઇ અને ગાંધીજી એ પોતાની 'કૈસરે હિન્દ' અને રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટ હુડ સમ્માન' વગેરનો ત્યાગ કર્યો.
👍141🔥31🫡8🤩5❤4
હિતેશ ગુલિયા વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બોક્સર બન્યા.
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍100❤19🎉11🔥1
Test - 521 મૂલ્યાંકન Daily Test Series.pdf
2.6 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍39🎉3
💰 50 % Off 💰
⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒
☞ માત્ર Rs. 100/- માં
(કુરિયર ચાર્જ સાથે)
⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒⭒
✓ નવા અભ્યાસક્રમ આધારિત ગદ્યાર્થ પ્રશ્નોની
પ્રેક્ટિસ
✓ ગદ્યાર્થગ્રહણમાં પૂછાઇ શકે તેવું અગત્યનું
વ્યાકરણ
✓ અગત્યના શબ્દભંડોળ
✓ GCERT આધારિત ગદ્ય, CCE અને ફોરેસ્ટ ગાર્ડ
પરીક્ષાના પૂછાયેલા ગદ્ય
✓ પ્રેક્ટિસ માટે અલગથી મોડેલ ગદ્યાર્થગ્રહણ પ્રશ્નો
➥ ડિસ્કાઉન્ટથી બુક ખરીદવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍20
ઈ-કોર્ટ By WebSankul.pdf
1.2 MB
══════════════════
• ટોપિક : ઈ-કોર્ટ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28❤5👏3👌2
પોષણ પખવાડા વર્ષ 2025
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍77❤6👌1
5_6316500671562519605.pdf
220.2 KB
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્ટાફ નર્સ - 829 અને mphs - 22 કુલ 851 ની ભરતીની મંજૂરી આપવા બાબત.
👍34❤4🔥2
Media is too big
VIEW IN TELEGRAM
અમેરિકાએ 11500 વર્ષ પહેલાં લુપ્ત થયેલા ડાયર વુલ્ફને ફરી જીવંત કર્યા
🥰124👍51❤27🏆8🔥5🎉4
6 and 7 April 2025 Current Plus By WebSankul.pdf
4.1 MB
╔══════════════════╗
ONE STOP SOLUTION FOR
╚══════════════════╝
✓ Indian Express + The Hindu Paper
એનાલિસિસ
✓ ઉપયોગી મુદ્દાની સરળ ભાષામાં સમજૂતી
✓ મુદ્દાનું પરીક્ષાલક્ષી 360° વિશ્લેષણ
✓ ટોપિકના અંતે પ્રેક્ટિસ MCQs
✓ લેખિત પરીક્ષાલક્ષી મુદ્દાના અંતે
મોડેલ પ્રશ્નો (ઉત્તર સાથે)
✓ મુદ્દામાં આવતા અગત્યના અને ઉપયોગી
અંગ્રેજી શબ્દો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31🤩3❤1
Daily Current Affairs By WebSankul (08-04-2025).pdf
9.1 MB
By WebSankul
🗓 8th April - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28🤩3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
વિજ્ઞાન અને ટેક્નોલોજીનું છેલ્લા એક વર્ષનું કરંટ અફેર્સ | Space Technology | Defence Technology
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
👍49❤7