Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍79👌8🏆5🤩1
ભારતનો પ્રથમ વર્ટીકલ લિફ્ટ સી બ્રિજ
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍95🤩2👏1
UPSC માં પૂછાયેલા International Relations ના તમામ પ્રશ્નો એક જ લેકચરમાં...
11th Hour Season 2.0 માં દરેક વિષયના UPSC PYQs ના મેરાથોન લેકચર મૂકવામાં આવે છે.. આજે International Relations નો મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..
નવી પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી માટેની આ સિરીઝ ચોક્કસ તમારી પરીક્ષામાં માર્કનો વધારો કરીને આપશે.. તો જોવાનું ભૂલાય નહીં..
➡️ https://youtu.be/B9LyC7WIx90
11th Hour Season 2.0 માં દરેક વિષયના UPSC PYQs ના મેરાથોન લેકચર મૂકવામાં આવે છે.. આજે International Relations નો મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..
નવી પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી માટેની આ સિરીઝ ચોક્કસ તમારી પરીક્ષામાં માર્કનો વધારો કરીને આપશે.. તો જોવાનું ભૂલાય નહીં..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
UPSC માં પૂછાયેલા International Relations ના તમામ પ્રશ્નો એક જ લેકચરમાં | UPSC PYQs in Gujarati
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
👍36
વેબસંકુલ દ્વારા GPSC Class 1/2 માટે ઓફલાઈન મોક ટેસ્ટનું આયોજન
❤63👍28🫡6🎉5👌3👏2
13 એપ્રિલ 1919 ના રોજ પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં લોકપ્રિય નેતાઓ ડૉ. સત્યપાલ અને ડૉ. કીચલૂની ધરપકડના વિરોધમાં એક સભાનું આયોજન થયું. આ સભામાં એકથી થયેલી નિર્દોષ પ્રજા પર જનરલ ડાયરે ગોળીબાર કર્યો. સરકારી અહેવાલ મુજબ 320 લોકો માર્યા ગયા પરંતુ કોંગ્રેસે નીમેલી સમિતિના મતે 1000 માણસો માર્યા ગયા હતા. 'હન્ટર કમિશને' જનરલ ડાયરનો બચાવ કર્યો અને આ ઘટનાને 'અજાણતા થઇ ગયેલી પ્રામાણિક ભૂલ' તરીકે ક્ષમ્ય ગણી. હિંદની પ્રજાને જબરદસ્ત આઘાત લાગ્યો. બાદમાં અસહકારના આંદોલનની શરૂઆત થઇ અને ગાંધીજી એ પોતાની 'કૈસરે હિન્દ' અને રવીન્દ્રનાથ ટાગોરે 'નાઈટ હુડ સમ્માન' વગેરનો ત્યાગ કર્યો.
👍141🔥31🫡8🤩5❤4
હિતેશ ગુલિયા વર્લ્ડ બોક્સિંગ કપ 2025માં ગોલ્ડ મેડલ જીતનારા પ્રથમ ભારતીય બોક્સર બન્યા.
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍100❤19🎉11🔥1
Test - 521 મૂલ્યાંકન Daily Test Series.pdf
2.6 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍39🎉3