WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.52K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
RBI ના નવા ડેપ્યુટી ગવર્નર : ડો. પૂનમ ગુપ્તા

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍71🎉51
PSI_Part_B_Model_Paper_22_By_WebSankul.pdf
1.4 MB
PSI Part B મોડેલ પેપર 22 - 100 ગુણ

📝
મોડેલ પેપરની વિશેષતા :-

✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો

આ પેપરના સોલ્યુશન માટે મળીએ આજે સાંજે 7 વાગ્યે : https://youtube.com/live/yS3GXnCoirQ?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો PSI-Constable WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍26
UPSC માં પૂછાયેલા સાંસ્કૃતિક વારસના તમામ પ્રશ્નો એક જ લેકચરમાં...

11th Hour Season 2.0 માં દરેક વિષયના UPSC PYQs ના મેરાથોન લેકચર મૂકવામાં આવે છે.. કાલે સવારે 9 વાગ્યે સાંસ્કૃતિક વારસનો મેગા લેકચરમાં અપલોડ કરવામાં આવશે..

નવી પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી માટેની આ સિરીઝ ચોક્કસ તમારી પરીક્ષામાં માર્કનો વધારો કરીને આપશે.. તો જોવાનું ભૂલાય નહીં કાલે સવારે 9 વાગ્યે...

😳 Only on WebSankul Official
       YouTube Channel
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍277👏3💯2🔥1
Daily Current Affairs By WebSankul (04-04-2025).pdf
3.9 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 4th April - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/kijTxoQudnQ?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍232
9 ઓગષ્ટ, 1925ના રોજ બનેલી કાકોરી ટ્રેન એક્શનની ઘટનાને રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં, રાજેન્દ્ર પ્રસાદ લાહિડી અને જેવા હિંદુસ્તાન રિપબ્લિક અસોસિએશન (HRA) સાથે સંકળાયેલા ક્રાંતિકારીઓએ અંજામ આપ્યો હતો.
આ ઘટના એક ટ્રેન લૂંટ સાથે સંકળાયેલી છે જે 9 ઓગષ્ટ, 1925ના રોજ કાકોરીથી ચાલી હતી. ક્રાંતિકારીઓએ તે ટ્રેનમાં રહેલા બ્રિટિશ ખજાનાને લૂંટીને HRAના રાષ્ટ્રવાદી કાર્યોમાં ઉપયોગમાં લેવાનો પ્લાન બનાવ્યો હતો. ટ્રેન જ્યારે લખનઉથી આશરે 8 મીલ દૂર હતી તે સમયે તેમાં બેઠેલા 3 ક્રાંતિકારીઓએ ગાડીને ઊભી રાખી હતી અને સરકારી ખજાનો લૂંટી લીધો હતો.
સ્વતંત્રતા સેનાનીઓએ અંગ્રેજોના સરકારી ખજાનામાંથી 4,000 રૂપિયા લૂંટી લીધા હતા. કાકોરી કાંડના આરોપમાં રામપ્રસાદ બિસ્મિલ, અશફાક ઉલ્લા ખાં અને રોશન સિંહને ફાંસી આપવામાં આવી હતી.
👍136🫡27🤩1710👌9
Revenue Clerk-1600-New Requisition-dated 04-04-2025.pdf
2.9 MB
મહેસૂલી કારકુન, વર્ગ 3 માંગણા પત્રક બાબત
👍581
Super Saval Duper Javab By WebSankul (March 2025).pdf
31.8 MB
⭐️ સુપર સવાલ, ડુપર જવાબ ⭐️

March - 𝟐𝟎𝟐5 ના
સુપર સવાલ, ડુપર જવાબનું
સંકલન

💙 300+ મહત્વના MCQs

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍5613
કોઈપણ ક્ષેત્રમાં સફળતા તાત્કાલિક નથી મળતી.. તેની પાછળ સમય આપવો પડે, યોગ્ય મહેનત કરવી પડે છે, પ્રોપર પ્લાનિંગ સાથે કામ કરવું પડે છે, ટૂંકમાં સખત તપવું પડે છે ત્યારે સફળતા મળે છે..

GPSC દ્વારા વર્ષ 2025-26 ની ભરતીનું કેલેન્ડર બહાર પડી ગયું છે.. ઘણા વિદ્યાર્થીઓનું સપનું હશે કે તેઓ Class 1/2 ઓફિસર બનીને પોતાના માતા-પિતાનું નામ રોશન કરે.. તો મિત્રો અત્યારે જ યોગ્ય સમય છે જે પરીક્ષા અંદાજિત એપ્રિલ 2026માં આવવાની છે તેની તૈયારી અત્યારથી જ કરવી પડશે અને એ પણ યોગ્ય પ્લાનિંગ સાથે...

અને આ યોગ્ય પ્લાનિંગ, પ્રોપર મેનેજમેન્ટ અને નવી પરીક્ષા પદ્ધતિ મુજબ નવી તૈયારી તમને વેબસંકુલ કરાવશે...

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/yk7GpA85Q2Y?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍53🏆84
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍63
રાષ્ટ્રીય દરિયાઈ દિવસ (National Maritime Day)
👍1224👏1👌1
UPSC માં પૂછાયેલા સાંસ્કૃતિક વારસના તમામ પ્રશ્નો એક જ લેકચરમાં...

11th Hour Season 2.0 માં દરેક વિષયના UPSC PYQs ના મેરાથોન લેકચર મૂકવામાં આવે છે.. આજે સાંસ્કૃતિક વારસાનો મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..

નવી પરીક્ષા પદ્ધતિ મુજબની તૈયારી માટેની આ સિરીઝ ચોક્કસ તમારી પરીક્ષામાં માર્કનો વધારો કરીને આપશે.. તો જોવાનું ભૂલાય નહીં..

➡️ https://youtu.be/YJnG7e4cNPo
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36🔥21
You only miss the sun when it starts to snow.😐
💯98👍32🫡1211🤩4
PSI ના કોલલેટર નિકાળવાની લિંક : https://ojas.gujarat.gov.in/ojas2/Preference.aspx?opt=LUbWdmhKlwjaHr/CUNi26A==
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31🤩107