WebSankul Official
340K subscribers
10.9K photos
90 videos
9.52K files
19.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Test - 512 મૂલ્યાંકન Daily Test Series.pdf
2.6 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 512

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍362
Indian_History_Part_01_By_WebSankul.pdf
6.1 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ પ્રાચીન ભારતીય ઇતિહાસના સ્ત્રોત
➜ હડપ્પિય સભ્યતા
➜ વૈદિક યુગ અને અનુવૈદિક યુગ
➜ જૈન ધર્મ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍59🔥73
Indian_History_Part_02_By_WebSankul.pdf
5.4 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ બૌદ્ધ ધર્મ
➜ મહાજન પદ
➜ મૌર્ય યુગ
➜ ભારતના અન્ય રાજવંશો
➜ ગુપ્ત વંશ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56
PSI Part A Model Paper 21 By WebSankul.pdf
1.5 MB
PSI Part A મોડેલ પેપર 21 - 100 ગુણ

📝
મોડેલ પેપરની વિશેષતા :-

✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો

આ પેપરના સોલ્યુશન માટે મળીએ આજે સાંજે 8 વાગ્યે : https://youtube.com/live/9Ovz7Dw24oc?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો PSI-Constable WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍262
Indian_History_Part_03_By_WebSankul.pdf
5.5 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ દિલ્હી સલ્તનત
➜ મુઘલ યુગ
➜ મરાઠા સામ્રાજ્ય
➜ યુરોપિયન પ્રજાનું આગમન
➜ ગુપ્ત વંશ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍328🤩2
એપ્રિલ is coming😶‍🌫️
🫡93👍29🤩233💯3
Indian_History_Part_04_By_WebSankul.pdf
4.6 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ વાઈસરૉય
➜ ગવર્નર જનરલ
➜ 1857નો વિપ્લવ
➜ સામાજિક -ધાર્મિક સુધારણા અને આંદોલન
➜ INS નો ઉદ્દભવ અને વિકાસ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍64🫡75🔥4
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍751
Indian_History_Part_05_By_WebSankul.pdf
7 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ સામાજિક ધાર્મિક સુધારણા અને આંદોલન
➜ સ્વતંત્ર ચળવળ
➜ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
➜ વિદેશમાં ભારતીય ક્રાંતિકારી પ્રવૃત્તિઓ
➜ આઝાદ હિન્દ ફોઝ

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42
GPSC ની પ્રિલિમ્સ પરીક્ષા ખૂબ જ નજીક છે.. અત્યારે મોટાભાગે 3 પ્રકારના વિદ્યાર્થીઓ જોવા મળશે..

પ્રથમ પ્રકારના વિદ્યાર્થીઓ : ઘણા વિદ્યાર્થીઓ એવું વિચારતા હશે કે અત્યાર સુધી બોવ વાંચ્યું નથી તો હવે છેલ્લા દિવસોમાં વાંચીને કાઈ નહીં થાય હવે Next GPSC માં મહેનત કરશું..

બીજા પ્રકારના વિદ્યાર્થીઓ : ઘણા વિદ્યાર્થીઓ એવા હશે કે જેમને સંપૂર્ણ સિલેબસ પૂરો થઈ ગયો હશે અને 1-2 વાર રિવિઝન પણ થઈ ગયું હશે અને હજું ફરીથી રિવિઝન કરવાનો કંટાળો આવતો હશે.. અને જેમ પરીક્ષા નજીક આવે તેમ ચિંતા વધતી જતી હશે...

ત્રીજા પ્રકારના વિદ્યાર્થીઓ : ઘણા વિદ્યાર્થીઓને અત્યારે સિલેબસ તૈયાર થઈ ગયો હશે પણ રિવિઝનમાં પહેલા કયો વિષય તૈયાર કરવો તેનો ખ્યાલ આવતો નથી.. અને ચિંતા થતી હશે કે રિવિઝન પૂરું નહીં થાય તો??

આ ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ માટે અને તેમની તમામ સમસ્યાનું સમાધાન એટલે ⬇️
11th Hour Season 2.0...

આ સિરીઝ ઉપરના ત્રણેય પ્રકારના વિદ્યાર્થીઓ માટે રામબાણ ઈલાજ સમાન છે... 11th Hour નામ સાંભળીને તમને ખબર તો પડી ગઈ હશે કે મેગા લેકચર આવશે એમ.. પણ પણ પણ
✓ આ મેગા લેકચર કઈ રીતે આવશે??
દર વખત કરતાં અલગ શું છે??
GPSC દ્વારા નવી પેટર્ન મુજબ આ પ્રથમ પરીક્ષા છે તો આમાં સારો સ્કોર કઈ રીતે કરવો??

તમારા આ તમામ પ્રશ્નોના જવાબ તમને મળશે આજે 4 વાગ્યે WebSankul Official યુટ્યુબ ચેનલ પર...

➡️ https://youtube.com/live/4CmNLXpDudU?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍526🤩5🫡4💯2
Indian_History_Part_06_By_WebSankul.pdf
6.3 MB
🍁 ભારતનો ઇતિહાસ - 𝗙𝗿𝗲𝗲 𝗣𝗗𝗙🧾

➜ સ્વતંત્ર સંગ્રામના મુખ્ય નેતાઓ
➜ સમાજ સુધારકો

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
27👍24🤩2
REAL😔
💯133🤩19👍17🫡129
રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ - 2025

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍6835👏6👌2
ઓપરેશન બ્રહ્મા

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍8618🤩3🫡1
Last 6 Month Current Affairs By WebSankul.pdf
41.9 MB
📚 છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ 📚

મનિષસરના કરંટ અફેર્સના મેગા લેકચરની PDF અહી મૂકવામાં આવી છે.. જે વિદ્યાર્થીઓએ લેકચર જોઈ લીધો છે તેઓ આ PDF વાંચીને રિવિઝન કરી શકે છે.. જેમને લેકચર જોવાનો બાકી છે તેઓ નીચે લિંક આપેલી છે તેના પર ક્લિક કરીને લેકચર જોઈ શકે છે..

આ કરંટ અફેર્સ માંથી આવનારી GPSC, PSI, કોન્સ્ટેબલ તથા અન્ય તમામ પરીક્ષામાં પ્રશ્નો પૂછાશે જ.. એટલે પરીક્ષા પહેલા એક વાર આ PDF ચોક્કસ વાંચીને જવી..

😳 Video Lecture Link : https://youtu.be/_eszh0hlbeg

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍103💯13🫡9👌76🤩3👏2🏆2🔥1