WebSankul Official
341K subscribers
11K photos
90 videos
9.55K files
19.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ભારતીય મૂળનાં અમેરિકન અવકાશયાત્રીઓ સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર 9 મહિના અને 14 દિવસ પછી પૃથ્વી પર પાછાં ફર્યાં છે. તેમની સાથે ક્રૂ-9 ના બે વધુ અવકાશયાત્રીઓ અમેરિકાના નિક હેગ અને રશિયાના એલેક્ઝાન્ડર ગોર્બુનોવ પણ છે. તેમનું ડ્રેગન અવકાશયાન 19 માર્ચે ભારતીય સમય મુજબ સવારે 3:27 વાગ્યે ફ્લોરિડાના દરિયામાં લેન્ડ થયું.
👍13019🤩8🎉4
Test - 501 મૂલ્યાંકન Daily Test Series.pdf
2.8 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 501

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍413👌2
કોન્સ્ટેબલ માટેની પ્રથમ વિશ્વાસ બેચને ભવ્ય પ્રતિસાદ બાદ બીજી કોન્સ્ટેબલ ઓફલાઈન બેચ વિશ્વાસ 2.O માં એડમિશન બંધ...

🚨 કોન્સ્ટેબલ માટે ત્રીજી ઓફલાઈન બેચ શરૂ

📅 24 માર્ચથી ડેમો શરૂ...
સમય : 8 AM થી 1 PM

*4 દિવસ ડેમો લેકચર ફ્રી
─────────────────────
ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા વેબસંકુલ સાથે
આપનું ખાખી પહેરવાનું સ્વપ્ન કરો સાકાર
─────────────────────
➥ ઓફલાઈન બેચમાં જોડાવા માટે આજે જ તમારું રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલ નંબર પરથી :
📞 7043916114 📞 7043916115
📞 7043916126
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍27
PM-YUVA 3.O યોજના

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍474
PSI_Part_B_Model_Paper_18_By_WebSankul.pdf
2.4 MB
PSI Part B મોડેલ પેપર 18 - 100 ગુણ

📝
મોડેલ પેપરની વિશેષતા :-

✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો

આ પેપરના સોલ્યુશન માટે મળીએ આજે સાંજે 8 વાગ્યે : https://youtube.com/live/f3-BLAfbO6c?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો PSI-Constable WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍22
Media is too big
VIEW IN TELEGRAM
ROLL CALL - ફ્રી સિરીઝમાં હાજરી પૂરાવવા માટે આવી જજો આજે રાત્રે 10 વાગ્યે લાઈવ...

🔗 Video Link : https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
👍6010💯5🔥3👌3👏2
PSI - કોન્સ્ટેબલની તૈયારી માટે ફ્રી બેચ

12000+ જગ્યાઓ, PSI અને કોન્સ્ટેબલ બંને પરીક્ષાની તારીખ જાહેર થઈ ગઈ છે, પણ હવે શું ?

PSI ની પરીક્ષાને હવે માત્ર 22-23 દિવસ બાકી છે, જ્યારે કોન્સ્ટેબલની પરીક્ષાને 86-87 દિવસ બાકી છે... પણ આ લિમિટેડ સમયગાળામાં રિવિઝન કઈ રીતે કરશું જેથી 12000+ જગ્યામાં તમારી એક સીટ કન્ફર્મ થાય?

કેવી રીતે તૈયારી કરશો ? કેમ કરશો ? શું કરશો ?

➥ બધા જ જવાબો મળશે આજે રાત્રે 10:00 વાગ્યે...

➥ Only On WebSankul Official YouTube Channel


📹 https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42👏39💯65🎉2
Daily Current Affairs By WebSankul (19-03-2025).pdf
6.6 MB
By WebSankul
🗓 19th March - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/7EroCrWNWZM?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍322
Are Bandh kar bandh kar bandh kar😩
👍82🔥6🤩3
PSI-કોન્સ્ટેબલની પરીક્ષામાં સફળતાની સિદ્ધિ હાસિલ કરવા માટે ફ્રી રિવિઝન બેચ 🔝

સફળતા હંમેશા સકારાત્મક અભિગમ, યોગ્ય પ્લાનિંગ, લક્ષ્ય પ્રત્યેના કમિટમેન્ટથી આવે છે. મહેનત તો બધા જ કરે છે પણ સફળતા કોઈ ચોક્કસ વ્યક્તિને જ મળે છે આવું કેમ ?
કારણકે, સફળતા એમનેમ જ નથી મળતી ! તેની સફળતા પાછળ એક સુદઢ આયોજન, સફળતા મેળવવા માટેનું ટાઈમટેબલ તેમજ પોતે જે નિશ્ચય કર્યો હોય એને પામવાની ભૂખ હોય છે ત્યારે જ સફળતા મળે છે,

શું તમે પણ આ 12000+ જગ્યામાં પોતાની 1 જગ્યા કન્ફર્મ કરવા માગો છો ? તો આજે તમને મળશે આ ખાખીની પરીક્ષામાં સફળતા મેળવવા માટે ફ્રી રિવિઝન બેચ...

🆓 આવી જાઓ બધા મિત્રો લાઈવ....

➡️ https://youtube.com/live/hcegQlVOMhU?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
49👍46🫡16💯15🤩3
FR-20-202223.pdf
254.2 KB
GPSC class 1-2 Final results
Adv. No. 20/202223
👍11
હવે PSI અને કોન્સ્ટેબલની પરીક્ષા પાસ...

❖ સંપૂર્ણ વિજ્ઞાન અને ટેક્નોલોજી એક જ લેક્ચરમાં

➥ સંપૂર્ણ વીડિયો કાલે સવારે 9 વાગ્યે WebSankul Official યુટ્યુબ ચેનલ પર મુકાય જશે.. મોબાઈલમાં રિચાર્જ અને ચાર્જિંગ કરી રાખજો.. કાલે એક ખૂણામાં નોટ અને પેન લઈને આખો દિવસ બેસી જજો એટલે તમારો એક આખો વિષય વ્યવસ્થિત થઈ જશે..

11 કલાક અને 44 મિનિટના આ વીડિયોમાં સંપૂર્ણ સિલેબસનું રિવિઝન થઈ જશે અને તમને ઘણા નવા ફેક્ટ અને કોન્સેપ્ટ પણ જાણવા મળશે..

➥ 12000+ જગ્યામાં તમારી એક સીટ ફાઈનલ કરવા માટે બસ ટાઈમટેબલને છેક સુધી વળગી રહેજો.. તમને પાસ થતા કોઈ નહીં રોકી શકે..

➥ કાલે સવારે 9 વાગ્યે WebSankul Official યુટ્યુબ ચેનલ પર

📹 https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍10122🫡17💯9🔥5👏3👌3