Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
વેબસંકુલ એપ્લિકેશનના તમામ કોર્સ ફ્રી | ફ્રી કન્ટેન્ટ કઈ રીતે મેળવવું? | સંપૂર્ણ માહિતી | WebSankul
વેબસંકુલ એપ્લિકેશનના તમામ કોર્સ ફ્રી | ફ્રી કન્ટેન્ટ કઈ રીતે મેળવવું? | સંપૂર્ણ માહિતી | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના…
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના…
👍42❤2🔥2👏1
વિદ્યાર્થીઓને ભણાવવાથી તેમાં અભ્યાસલક્ષી માહિતીનું સિંચન થાય છે પણ સાથે સાથે અમુક વિષયમાં પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જરૂરી છે.. વેબસંકુલના GPSC ઓફલાઇન બેચના વિદ્યાર્થીઓને Space Exhibition, આદિવાસી સાંસ્કૃતિક પ્રદર્શન અને BSF નો રક્ષા ઉપકરણ પ્રદર્શનની મુલાકાત દ્વારા તેમને પ્રેક્ટિકલ જ્ઞાન મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું.. આ મુલાકાત વિદ્યાર્થીઓ માટે ઘણી માહિતીસભર રહી.. અને અભ્યાસક્રમના વિષયોને માત્ર પુસ્તક પૂરતા સિમિત ન રાખતા વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ રીતે જ્ઞાન પીરસવામાં આવ્યું...
Video Link : https://youtu.be/uRgCdQ7VHUU?si=Q4tmalpbE_2mMU08
Video Link : https://youtu.be/uRgCdQ7VHUU?si=Q4tmalpbE_2mMU08
YouTube
ભણતરની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન | વિદ્યાર્થીઓની Space Exhibition ની મુલાકાત | WebSankul Academy
ભણતરની સાથે પ્રેક્ટિકલ જ્ઞાન | વિદ્યાર્થીઓની Space Exhibition ની મુલાકાત | માત્ર પુસ્તકથી નહીં રૂબરૂ જોઇને શિક્ષણ | WebSankul Academy
વિદ્યાર્થીઓને ભણાવવાથી તેમાં અભ્યાસલક્ષી માહિતીનું સિંચન થાય છે પણ સાથે સાથે અમુક વિષયમાં પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જરૂરી…
વિદ્યાર્થીઓને ભણાવવાથી તેમાં અભ્યાસલક્ષી માહિતીનું સિંચન થાય છે પણ સાથે સાથે અમુક વિષયમાં પ્રેક્ટિકલ જ્ઞાન પણ હોવું જરૂરી…
👍48❤8👏6👌2
બંધારણ સભાએ તેની કામગીરી નવમી ડિસેમ્બર 1946થી શરૂ કરી હતી. બંધારણ સભાએ બે વર્ષ, અગિયાર માસ અને અઢાર દિવસોમાં મળેલી કુલ 166 બેઠકોમાં કામગીરી પૂર્ણ કરી હતી. આ પ્રક્રિયામાં તેઓએ દુનિયાના જુદા જુદા દેશોના બંધારનના મહત્વના લક્ષણોનો અભાયાસ કરીને અને વિગત-પૂર્ણ ચર્ચા વિચારણા કરીને બંધારણને આખરી સ્વરૂપ આપ્યું. 26મી નવેમ્બર 1949ન રોજ બંધારણ સભામાં સર્વાનુમતે પસાર થયું, અને કાયદાનું સ્વરૂપ અપાયું. 26મી જાન્યુઆરી 1950થી ભારતમાં બંધારણ અમલમાં આવ્યું અને ભારત ‘પ્રજાસત્તાક રાષ્ટ્ર’ ઘોષિત થયું તેથી, આપણે 26મી જાન્યુઆરી ને ‘પ્રજાસત્તાક દિન’ તરીકે ઉજવીએ છીએ.
👍172❤38🤩13🔥8
અટલ પેન્શન યોજના.pdf
992.4 KB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍34🔥2
Test - 449 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍45❤4
PSI_Part_B_Model_Paper_05_By_WebSankul.pdf
2.1 MB
PSI Part B મોડેલ પેપર 5 - 100 ગુણ
📝 મોડેલ પેપરની વિશેષતા :-
✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો
✅ આ પેપરના સોલ્યુશન માટે મળીએ આજે સાંજે 8 વાગ્યે : https://youtube.com/live/qypIr4FGh4w?feature=share
😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો PSI-Constable WhatsApp ગ્રુપ : Click Here
📝 મોડેલ પેપરની વિશેષતા :-
✓ PSI ના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ પૂછાય શકે તેવા
ગુણવત્તાયુક્ત લેટેસ્ટ પ્રશ્નો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍26❤2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
PSI Model Paper 5 | Part B | 100 ગુણ | Gujarat Police Bharti | WebSankul
PSI Model Paper 5 | Part B | 100 ગુણ | Gujarat Police Bharti | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ…
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ…
👍29❤27👏2🏆2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍60🔥4❤3
☛ MindMap દ્વારા સમજૂતી અને રિવિઝનનો લાઈવ લેકચર આજે 11 વાગ્યે..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22👍21🔥1
🚨 પાંચસો પોલીસ 🚨
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
પાંચસો પોલીસ Ep 18 | Gujarat History | Reasoning | MindMap થી સમજૂતી અને રિવિઝન
પાંચસો પોલીસ Ep 18 | Gujarat History | Reasoning | MindMap થી સમજૂતી અને રિવિઝન | Gujarat Police Bharti | PSI | Constable | WebSankul
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ…
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ…
❤19👍14🫡1
Test - 450 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38❤9👏2🔥1🤩1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28