WebSankul Official
343K subscribers
11.1K photos
90 videos
9.61K files
19.4K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍877💯6🔥3🏆2
🚔 ખાખીનું ટાઈમ ટેબલ 🚔

🚩🚩🚩🚩🚩🚩 🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍276🤩3819🔥19🎉13👏12
Vocab મિત્ર - Day 18 By WebSankul.pdf
9.8 MB
Vocab મિત્ર - Day 18

English Vocabulary
+
ગુજરાતી શબ્દભંડોળ

આટલું કરી નાખો એટલે Vocab માં માર્ક નહીં કપાય!!

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍294🔥2👏2
1857 : સંગ્રામની નિષ્ફળતાનાં કારણો :-
- કેન્દ્રિય નેતાગીરીનો અભાવ :
સંગ્રામની નિષ્ફળતાનું મહત્વનું કારણ કેંદ્રવર્તી સંગઠન તથા સર્વોપરી સેનાનીપદનો અભાવ હતું. સંગ્રામકારીઓની શિસ્ત ઘણી જ નિર્બળ હતી.
- સંગ્રામ અમુક પ્રદેશ પૂરતો જ મર્યાદિત હતો :
સંગ્રામ વ્યાપક હોવા છતાં હિન્દના અમુક પ્રદેશ પૂરતો તે મર્યાદિત હતો. પંજાબ, રાજસ્થાન, કાશ્મીર, સિંધ, પૂર્વ બંગાળ, નેપાળ, આસામ અને દક્ષિણ ભારતના પ્રદેશો લગભગ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા હતા.
- રાજા રજવાડાંનો અંગ્રેજોને સાથ :
મોટાભાગના રજાઓ સંગ્રામથી અલિપ્ત જ રહ્યા. હૈદરાબાદના નિઝામ, કશ્મીરના રાજા ગુલાબસિંહ, પતિયાળા, નાભા અને ઝિંદના શીખ શાસકો, ઈન્દોરના હોલકર, ગ્વાલિયરના સિંધિયા, વડોદરાના ગાયકવાડ, ભોપાલના નવાબ, ટીકાગઢ અને ટેહરીના રાજાઓએ સંગ્રામને ડાબી દેવા અંગ્રેજોને સાથ આપ્યો.
- વિદ્રોહકારીઓની નબળાઈઓ :
અંગ્રેજોની તુલનામાં વિદ્રોહકારીઓમાં વ્યવસ્થિત યોજનાનો અભાવ હતો. ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને તાત્યાતોપે બાદ કરતાં વિદ્રોહકારીઓ પાસે સફળ નેતાગીરી ન હતી.
👍182🫡63🤩3116🔥13👌11💯2
Test - 425 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 425

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍561
ભારત અને નેપાળની સંયુક્ત સૈન્ય અભ્યાસ "સૂર્ય કિરણ"ની 18મી આવૃત્તિ નેપાળના સાલઝંડી ખાતે શરૂ થઈ છે.

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍121🔥10👌3💯21
પ્રધાનમંત્રી_મત્સ્ય_સંપદા_યોજના.pdf
1.1 MB
🛑 યોજના વિશેષ 🛑

પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના

🧾 આવી જ વધારે પરીક્ષાલક્ષી યોજનાનુ ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍233👏2🔥1
Forwarded from WebSankul - GPSC PRELIMS
PAK-28-202425.pdf
1.4 MB
STI Prelims Provisional Answer Key
🫡43👍34🏆1