WebSankul Official
343K subscribers
11.1K photos
90 videos
9.61K files
19.4K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (25-12-2024).pdf
8.5 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 25th December - 2024
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/rbwscGYFgM0?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍278🏆2
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો :
- જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલા હોય છે.
- આ જંગલોનાં વૃક્ષો ઘેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યના કિરણો જમીન સુધી પહોંચી શક્તા નથી.
- આ પ્રકારનાં જંગલો પશ્ચિમ ઘાટના કિનારાના તરફના ઢોળાવોમાં પીટ્ટીરૂપે અને અંદમાન-નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર- પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલાં છે.
- મહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે.

સૂકાં ઝાંખરાંવાળાં જંગલો:
- આ પ્રકારના જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે.
- અહીં થતાં વૃક્ષો કાંટાળા હોય છે.
- થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમઘાટના પૂર્વાય ઢાળ પર અને ગુજરાતમાં જોવા મળે છે.
👍223🤩4224🫡15👌11🏆3
ઘણા લોકો જીવનમાં આવતી નાની નાની સમસ્યાઓને પણ ખૂબ જ મોટી ગણી જીવન તકલીફદાયક છે એવી હંમેશા ફરિયાદ કરતા હોય છે. જ્યારે ઘણા અડગ મનના મુસાફર એવા હોય છે, જેમને હિમાલય જેવી મુશ્કેલી પણ નડતી નથી. અહિયાં એક એવા વિદ્યાર્થીની વાત છે કે જેમને તૈયારીના ખર્ચા માટે ઘરનું રાશન પણ વેચવું પડ્યું હતું.. છતાં પણ કોઈ બહાના કાઢ્યા વગર, કે માત્ર ફરિયાદો કર્યા વિના તૈયારી શરૂ રાખી અને છેવટે જીત મેળવી.. અને ફોરેસ્ટની પરીક્ષામાં ST કેટેગરીમાં સમગ્ર ગુજરાતમાં 4th રેન્ક પણ મેળવ્યો.. તૈયારી કરતા તમામ મિત્રો એકવાર આ વીડિયો અચૂક જુએ જેથી ખ્યાલ આવે કે અઢળક મુશ્કેલીઓ હોય તો પણ દિલથી મહેનત કરશો તો સપનું ચોક્કસ પૂરું થશે..

📌 Video Link : https://youtu.be/_U_tWz8NwBY?si=TD_O2zM-x-kAQgxc
👍180🫡1916🏆9🔥6👏6👌4
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍77🔥12🥰4🤩3
વીર બાળ દિવસ
💯137👍32🫡19👏13🥰7👌63🔥2
થઈ_જશે!_Ep_05_Maths_Reasoning_200_Mark_Test_By_WebSankul.pdf
4.2 MB
🏆 થઈ જશે! 2.O 🏆

Ep 05 : Maths & Reasoning 200 Mark Test

✓ નવા સિલેબસ મુજબ તૈયાર કરાયેલા 200 પ્રશ્નો

📹 Ep 05 Lecture Link : https://youtube.com/live/PXF450cWX7Q?feature=share

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍451
Vocab મિત્ર - Day 11 By WebSankul.pdf
3.4 MB
Vocab મિત્ર - Day 11

English Vocabulary
+
ગુજરાતી શબ્દભંડોળ

આટલું કરી નાખો એટલે Vocab માં માર્ક નહીં કપાય!!

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍373🎉1
yeshu di balle balle
🤩94💯22👍20
GSRTC_કંડક્ટર_મોડેલ_પેપર_26_By_WebSankul.pdf
2.3 MB
GSRTC કંડક્ટર મોડેલ પેપર 26

📝 મોડેલ પેપરની વિશેષતા :-

✓ કંડક્ટરના નવા સિલેબસ મુજબ તૈયાર
કરાયેલ પેપર
✓ વેબસંકુલના નિષ્ણાત ફેકલ્ટી દ્વારા તૈયાર
કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍327
બસ આવી જ રીતે તમારો પ્રેમ જોઈએ છે.. તમે આવી કોમેન્ટ કરો એટલે અમને પ્રોત્સાહન મળતું રહે અને હજુ વધારે તમારા માટે મહેનત કરવાની ઈચ્છા થાય..

Video Link : https://youtu.be/_U_tWz8NwBY?si=TD_O2zM-x-kAQgxc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
131👍62👏15🤩8💯4👌3🔥2