WebSankul Official
344K subscribers
11.1K photos
90 videos
9.63K files
19.4K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (26-11-2024).pdf
5.3 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 26th November - 2024
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/GABukQrP0uA?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍263
में एक कोरा कागज
तू एक नामी किताब
👍10019🤩5
ViewFile (6).pdf
3.1 MB
CCE ગ્રુપ A મુખ્ય પરીક્ષાનું પેપર 2 - English Language

Exam Date : 26/11/2024
👍35
કોન્સ્ટેબલમાં 2 માર્ક્સથી Fail, Restart કર્યું અને ફોરેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ પરિણામ..

ઘણા વિદ્યાર્થીઓ પહેલી-બીજી પરીક્ષામાં કોઈ ચૂક થઈ જાય અને Fail થઈ જાય છે.. એટલે પોતાના મગજમાં એવું ઉતારી દે કે હવે હું પાસ નહીં થાવ.. એમ વિચારીને પોતાના તમામ હથિયાર મૂકી દે છે.. અને અલગ દિશામાં આગળ વધી જાય છે જેમ કે પ્રાઈવેટ નોકરી.. આનાથી તકલીફ એક જ છે કે તમે જે અત્યાર સુધી તમે જે તૈયારી કરી, મહેનત કરી એ સીધી જ શૂન્ય થઈ જશે.. એટલે આવું કરતાં પહેલા પોતાની જાતને એક વધુ ચાન્સ આપો.. તેનું બેસ્ટ ઉદાહરણ આપણે અહિયાં જોવાનું છે કે વેબસંકુલના વિદ્યાર્થી ઇન્દ્રજીતસિંહ કોન્સ્ટેબલમાં 2 માર્ક્સથી Fail થયા, Restart કર્યું અને ફોરેસ્ટમાં સમગ્ર ગુજરાતમાં અવ્વલ પરિણામ સાથે પાસ થયા છે.

➡️ https://youtu.be/xhn5qYZ6u7g
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥128👍76👏13💯1211👌9🫡7🎉6🤩4
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
46👍31👌4🫡4
રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ દ્વારા સંસ્કૃત અને મૈથિલી ભાષામાં ભારતીય બંધારણના અનુવાદનું અનાવરણ કર્યું.

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍97👏82🥰2👌2
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 
https://forms.gle/9SCCJ16Jmw3VDyzW7
👍22🔥4🫡32
You Can't See Me👋🖐🫡
💯69🫡19👍16🔥65🥰2