દિવ્યાંગ વિદ્યાર્થી ગણપતભાઈને મદદની જરૂર
ગણપતભાઈ આંખની દૃષ્ટિની ખામી ધરાવે છે પરંતુ હિંમત અને અડગ મનોબળ રાખી પોતે સરકારી અધિકારી બનવાનું સ્વપ્ન સેવ્યું છે. હાલમાં તે વેબસંકુલના ઓનલાઈન કોર્સ મારફત અભ્યાસ કરી રહ્યા છે.
તેમની તૈયારીમાં તો પોતે ઉમદા પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ દૃષ્ટિની ખામીવાળા દિવ્યાંગ વ્યક્તિને પરીક્ષામાં એક લહિયા (રાઇટર) ની જરૂરિયાત રહે છે, જે તેમને પેપર લખવામાં મદદરૂપ થાય. તેમને સારા લહિયાની ખાસ જરૂર છે, જે પેપરમાં તેમને પ્રશ્નો સમજાવી શકે અને તેમના માટે પરીક્ષાઓ લખી શકે.
સારા લહિયા ન મળવાના લીધે તેમને ઘણા પેપરમાં નુકસાન થઈ રહ્યું છે. ગણપતભાઈએ વેબસંકુલ પરિવાર પાસે મદદની આશા રાખી છે તો આપમાંથી કોઈ તેમની મદદ કરી શકો તો અવશ્ય તેમની મદદ કરવી.
નોંધ : લહિયા માટે લાયકાત એ છે કે વ્યક્તિનું ગ્રેજ્યુએશન પૂરું થયેલું ન હોવું જોઈએ. છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી લાયક બની શકે.
સંપર્ક : ગણપતભાઈ
મો: 8160680143
મુકામ : ડીસા, બનાસકાંઠા

❤98👍95🤩2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
AMC Junior Clerk Model Paper | એક અંદાજ મુજબ | WebSankul

📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
…

👍35🥰5
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👌43👍19❤8
◈ 9 નવેમ્બર, 2024 થી શરૂ
☉ Register Your Seat Now ⤵️
https://forms.gle/t6oBNMrz1Pdek3VB8
Helpline Number : 7777992793
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍18
Test - 376 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.7 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍39
CCE_Group_A_Mains_Practice_Questions_By_WebSankul_15_11_2024.pdf
993.5 KB
➡️ CCE Group A Mains
⭐️ Answer Writing
📝 Date : 15/11/2024
✍️ Keep Writing, Keep Improving!😊
🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

👍16