WebSankul Official
344K subscribers
11.1K photos
90 videos
9.65K files
19.5K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
1) ગાંધીજી બ્રિટનની યુનિવર્સિટીમાંથી કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરી ભારત પરત ફર્યા. ત્યાર બાદ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા પહોચ્યાં (1893). દક્ષિણ આફ્રિકામાં રગભેદ અને સામાજિક અસમાનતા સામે ન્યાયની ઉચ્ચ ભાવના સાથે લડતનો પ્રારંભ કર્યો. ભારતમાં અસ્પૃશ્યો જેવી હાલત દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની હતી. તેમણે કોઈ માનવ અધિકારો મળ્યા ન હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્ય અને અહિંસા પર આધારિત સત્યાગ્રહ નામનું મહત્વપૂર્ણ આંદોલન ચાલુ કર્યું.
2) 46 વર્ષની વયે તેઓ જ્યારે ભારત આવ્યા (ઇ.સ. 1915). ત્યારબાદ (ઇ.સ. 1916 સુધી) તેમણે ગોપાલક્રુષ્ણ ગોખલેની સલાહથી ભારતભ્રમણ કર્યું અને (ઇ.સ. 1916માં) અમદાવાદ મુકામે કોચરબ આશ્રમની સ્થાપના કરી.
3) ગાંધીજીએ રોલેટ એક્ટને ‘કાળો કાયદો’ કહ્યો.
4) જલિયાંવાલા બાગના હત્યાકાંડ પછી આ ઘટનાથી વ્યથિત થઈ ગાંધીજીએ સરકાર દ્વારા અપાયેલો ‘કેસરે હિન્દ’નો ઇલકાબ ત્યજી દીધો જ્યારે રવીન્દ્રનાથ ટાગોરે નાઇટની પદવી પાછી આપી.
5) અસહકારના આંદોલન દરમિયાન સંયુક્ત પ્રાંતના ગોરખપુર જીલ્લામાં ચૌરીચોરા નામના ગામમાં (5 ફેબ્રુઆરી, 1922) 3 હજાર ખેડૂતો ઉપર પોલીસે ગોળીબાર કર્યો. આથી ક્રોધિત ભીડે પોલીસસ્ટેશન પર હુમલો કરી આગ ચાંપી દીધી જેને કારણે 22 જેટલા પોલીસ કર્મચારીઓ માર્યા ગયા. આ ઘટનાથી દુખી થઈ ગાંધીજીએ બારડોલી ખાતે (12 ફેબ્રુઆરી, 1922) આંદોલન પાછું ખેચવાનો નિર્ણય લીધો.
👍9510🤩9🫡6
Test - 332 મૂલ્યાંકન Daily Test Series.pdf
1.8 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 332

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32🤩3
CCE_Group_A_Mains_Practice_Questions_By_WebSankul_02_10_2024.pdf
1.1 MB
➡️ CCE Group A Mains

⭐️ Answer Writing
📝 Date : 02/10/2024

✍️ Keep Writing, Keep Improving!😊

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
👍22🔥5
Daily Current Affairs By WebSankul (02-10-2024).pdf
4.1 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 2nd october - 2024
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/9OwaesV9xks?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 👇 : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍282
લાલ બહાદુર શાસ્ત્રીનો જન્મ 2 ઑક્ટોબર 1904 ના રોજ મુગલસરાય, ઉત્તરપ્રદેશમાં થયો હતો.
👍154🫡19🤩15💯8
કયારેય બીજા સાથે સરખામણી ના કરવી. સરખામણી દસ વર્ષ પહેલાંની તમારી જાત સાથે કરવી. બીજા લોકો જે રીતે જીવે છે તેના પર તમારું કોઈ નિયંત્રણ નથી. એથીય વધુ, તમે એમનામાં જે જુવો છો તે અસલી છે કે નહીં એ તમને ક્યારેય ખબર નથી પડવાની. તેની સામે, તમને એ બરાબર ખબર પડી શકે છે કે દસ વર્ષ પહેલાં તમે ક્યાં હતા, આજે ક્યાં છો, આગામી દસ વર્ષમાં ક્યાં જોવા માંગો છો, અને તેમાં શું પ્રયાસોની જરૂર છે.
બસ, તેના માટે જાત સાથે પ્રામાણિકતા જોઈએ. હું કાલે કેવો હતો અને આવતીકાલે કેવો બનવા માંગુ છું તેવી તુલનાથી જ હું અસલમાં પ્રગતિ કરી શકું છે. બીજાનો ભૂતકાળ, ઉછેર, પરિસ્થિતી, વિચારો મારા કરતાં અલગ છે, એટલે હું તેની સાથે મને સરખાવી ન શકું.
દુનિયામાં જેટલા સફળ લોકો છે, તેમણે હંમેશાં તેમની પ્રગતિને તેમના ભૂતકાળ સાથે સરખાવી છે. આપણે કેટલું અંતર કેવી રીતે કાપ્યું છે તે પાછળ વળીને જોવાથી જ ખબર પડે અને એમાંથી જ આગળ કેવી રીતે જવું તેનો બોધપાઠ મળે. રોજે રોજ નાનાં નાનાં પરિવર્તનો અંતત: એક મોટી પ્રગતિમાં પરિણામે છે...!!!
📝 Raj Goswami
👍295👌4240💯32🔥16🫡7🤩3🥰2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍54🥰4🤩3🫡2
💠 હેપ્પી નવરાત્રી 😹

દેવી દુર્ગા તમને જીવનના તમામ અવરોધોને દૂર કરવાની શક્તિ આપે અને તમારું દરેક પગલું સફળતા તરફ દોરી જાય તેવી શુભેચ્છા... 🎊

તમને અને તમારા પરિવારને નવરાત્રી પર્વની WebSankul તરફથી ખુબ ખુબ શુભકામના...!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
184👏45👍27🥰10🎉8