WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🛒 વર્તમાન વિશેષ - 4 Months Combo 📕

➱ હવે મેળવો છેલ્લા 4 મહિનાના વર્તમાન વિશેષ
ફક્ત ₹ 𝟯𝟬𝟬 માં...

✿ વર્તમાન વિશેષ મેગેઝીનની વિશેષતાઓ:

☞ વર્તમાન વિશેષ + વર્તમાન વિશેષ GPSC 360
નું સંયોજન કરી GPSC તથા વર્ગ - 3ની
ગુજરાતની નવી પરીક્ષા પદ્ધતિ પ્રમાણે તમામ
પરીક્ષાઓ માટે ઉપયોગી મેગેઝીન
☞ GPSC અને વર્ગ - 3ની તમામ પરીક્ષામાં
પ્રાથમિક તેમજ મુખ્ય પરીક્ષા માટે ઉપયોગી
મેગેઝીન
☞ સરકારી સ્ત્રોતો તથા અન્ય અધિકૃત
સ્ત્રોતોના આધારે તૈયાર કરાયેલ મેગેઝીન
☞ આવનારી Dy. SO, GPSC Class 1-2 અને TDOની પ્રાથમિક પરીક્ષા માટે સાંપ્રત પ્રવાહો વિશેની તૈયારી ખૂબ જ ઉપયોગી
☞ સારાંશ (પાક્ષિક + યોજના મેગેઝીન) સાથે

➔ મેગેઝીન ખરીદવા માટેની લિન્ક : https://bit.ly/CurrentAffairs4months

(કુરિયર ચાર્જ ફ્રી)
👍31❤6🤩1
Deepfakes.pdf
1.2 MB
👀 Deepfake શું છે ?

👉🏼 વર્તમાન સમયમાં આ શબ્દ Deepfake ખૂબ જ Trending માં ચાલી રહ્યો છે તો ચાલો જાણીએ તેના વિશે...

🧾 આ Deepfake પાછળની ટેકનૉલોજી શું છે જાણો આ pdf માં...

✅ આવું જ વધુ પરીક્ષાલક્ષી મટીરિયલ WhatsApp પર મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
Click Here

🪱 આવી જ Current Affairs ને લગતી માહિતી માટે Follow કરો WebSankul WhatsApp ચેનલ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍49❤2
Forwarded from WebSankul - GPSC MAINS
Class I&II 20-202223 Mains Dates

19 to 24 February 2024
👍73
🌐 𝐆𝐏𝐒𝐂 𝐓𝐨𝐩𝐩𝐞𝐫 𝐌𝐨𝐜𝐤 𝐈𝐧𝐭𝐞𝐫𝐯𝐢𝐞𝐰 𝐁𝐲 𝐖𝐞𝐛𝐒𝐚𝐧𝐤𝐮𝐥 🎖

👔 Name : KalpeshKumar Galiya

🎖 Rank - 4 (Dy. Collector)

🌐 આશા રાખીએ છીએ કે આ મોક ઇન્ટરવ્યુ જોયા બાદ તમામ વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં પોતે પણ GPSC ક્લાસ 1/2 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા લઈને તૈયારી કરી રહ્યા છે તેમને મદદરૂપ થશે. વિદ્યાર્થીમિત્રો જો આ વીડિયો પસંદ આવે તો તમારા મિત્રવર્તુળમાં શેર જરૂર કરજો તેમજ Like, Comment અવશ્ય કરજો.

💠 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗼𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗬𝗼𝘂𝗧𝘂𝗯𝗲 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 𝗳𝗼𝗿 𝗺𝗼𝗿𝗲 !

📹 https://youtu.be/S1GEkOiuDkg
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤8🎉6🔥3💯3🫡3🤩2
GSSSB Ad 209-202223.pdf
1.2 MB
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ, ગાંધીનગર

જા.ક્ર. ૨૦૯/૨૦૨૨૨૩ – વર્ક આસીસ્ટન્ટ પરિણામ જાહેર..
👍45❤7
⌨️⌨️⌨️⌨️⌨️💡⌨️⌨️⌨️⌨️⌨️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍68🔥12❤5👌2🫡1
Mohen Jo Daro.pdf
839.4 KB
🤯 Mind Carvings - Mohen Jo Daro 🤯

✅ આવું જ વધુ પરીક્ષાલક્ષી મટીરિયલ WhatsApp પર મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍46❤7🤩3👌3👏1🎉1🏆1🫡1
★ પ્રથમ ખેલો ઈન્ડિયા પેરા ગેમ્સ

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍77🫡7❤6👌5🤩3🎉1
🍁 ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Lunch

➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

🌂બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍18❤16👏1🤩1👌1
ssc GD 26000+ post.pdf
1.7 MB
SSC GD 26000+ ભરતી
🎉50👍24🔥10🤩10
હિન્દ મહાસાગરનો ઉત્તરનો જળવિસ્તાર નાનો અને ભૂમિખંડોથી ઘેરાયેલો છે. તેથી એ વિસ્તારના પ્રવાહતંત્ર પર ભૂમિખંડનો પ્રભાવ રહેલો છે. ત્યાં શિયાળુ અને ઉનાળુ મોસમી પવનોની ઋતુઓ પ્રમાણે પ્રવાહોની દિશા બદલાતી રહે છે. ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ પશ્ચિમ દિશામાં વહે છે. શિયાળાના મોસમી પવનો એને જાળવી રાખે છે. આ સમયે પ્રતિપ્રવાહ પૂર્વ દિશામાં વહેતો જોવા મળે છે, ઉનાળાની ઋતુમાં પ્રતિપ્રવાહ તથા ઉત્તર વિષુવવૃત્તીય પ્રવાહ અદૃશ્ય થઈ જાય છે. એના સ્થાને પૂર્વમાં વહેતો નૈઋત્યનો મોસમી પ્રવાહ શરૂ થાય છે. ઉત્તર હિન્દી મહાસાગરમાં આમ શિયાળા ઉનાળાની ઋતુઓમાં પ્રવાહોની સ્થિતિ ઊલટી થઈ જાય છે.
👍112🫡15🔥10👌3
Test_24_મૂલ્યાંકન_Daily_Test_Series_By_WebSankul.pdf
1.8 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 24

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવી જ સ્વમૂલ્યાંકન ટેસ્ટ WhatsApp પર મેળવવા માટે જોઇન કરો WebSankul WhatsApp Group : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍52❤2
🌐 𝐆𝐏𝐒𝐂 𝐓𝐨𝐩𝐩𝐞𝐫 𝐌𝐨𝐜𝐤 𝐈𝐧𝐭𝐞𝐫𝐯𝐢𝐞𝐰 𝐁𝐲 𝐖𝐞𝐛𝐒𝐚𝐧𝐤𝐮𝐥 🎖

👔 Name : Kalpesh Kumar Galiya

🎖 Rank - 4 (Dy. Collector)

🌐 આશા રાખીએ છીએ કે આ મોક ઇન્ટરવ્યુ જોયા બાદ તમામ વિદ્યાર્થીઓ જે ભવિષ્યમાં પોતે પણ GPSC ક્લાસ 1/2 ઓફિસર બનવાની મહત્વાકાંક્ષા લઈને તૈયારી કરી રહ્યા છે તેમને મદદરૂપ થશે. વિદ્યાર્થીમિત્રો જો આ વીડિયો પસંદ આવે તો તમારા મિત્રવર્તુળમાં શેર જરૂર કરજો તેમજ Like, Comment અવશ્ય કરજો.

💠 𝗦𝘂𝗯𝘀𝗰𝗿𝗶𝗯𝗲 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗼𝗳𝗳𝗶𝗰𝗶𝗮𝗹 𝗬𝗼𝘂𝗧𝘂𝗯𝗲 𝗖𝗵𝗮𝗻𝗻𝗲𝗹 𝗳𝗼𝗿 𝗺𝗼𝗿𝗲 !

📹 https://youtu.be/S1GEkOiuDkg
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍55❤6🎉3👏2🤩2🫡2👌1