WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
💧 જળ ઉત્સવ 2023

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍93❤8🫡3
બીટગાર્ડ & પોલીસ ભરતી અપડેટ
❤196👍86🤩19👌15🎉4🏆4👏3
કમ્પ્યુટર ઉદ્યોગમાં વપરાતા સિલિકોનને ક્વાર્ટ્ઝમાંથી મેળવવામાં આવે છે.
👍135🤩25❤15👏6
Test_21_મૂલ્યાંકન_Daily_Test_Series_By_WebSankul.pdf
1.8 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 21

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવી જ સ્વમૂલ્યાંકન ટેસ્ટ WhatsApp પર મેળવવા માટે જોઇન કરો WebSankul WhatsApp Group : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍44🫡3❤1
👑 Miss Universe 2023 💃

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍100❤10🎉8🤩8👌3🏆1
🍁 ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Lunch

➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

🌂બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28
Forwarded from WebSankul Official™
🔼 ગુજરાતના જિલ્લા 🔽

➡️ WebSankul દ્વારા શરૂ કરાયેલ "ગુજરાતની સફરે" સીરિઝમાં વિદ્યાર્થીમિત્રોને અલગ-અલગ જિલ્લાઓ સંબધિત આવનારી ક્લાસ 3ની પરીક્ષામાં પૂછાઇ શકે તેવા વિવિધ પરીક્ષાલક્ષી માહિતી આપતા ટોપીક્સને આવરી લેવામાં આવે છે જેના થકી વિદ્યાર્થીઓને સવિશેષ માહિતી મળે છે. જો તમે પણ આ લેકચર જોવા માગતા હોય તો અત્યારે જ નીચે આપેલ લિન્ક પર ક્લિક કરીને જોઈ શકો છો. જો લેકચર પસંદ પડે તો તમારા મિત્રોને પણ શેર કરો.

🌐 તો થઈ જાઓ મિત્રો તૈયાર & ચાલો ગુજરાતની સફરે

🌐 સુરેન્દ્રનગર અને મોરબી
⏩ https://youtube.com/live/TWC_IikkxIE

🌐 રાજકોટ
⏩ https://youtube.com/live/NddaNAFQ7Tc

🌐 ભાવનગર
⏩ https://youtube.com/live/D2zUVFHxm7w

🌐 બનાસકાંઠા
⏩ https://youtube.com/live/hUsg3InPUOU

🌐 સાબરકાંઠા
⏩ https://youtube.com/live/u8Z-2A34Vd4

🌐 અમદાવાદ જિલ્લો
⏩ https://youtu.be/YMs-EnnnV1o

🌐 જામનગર અને દેવભૂમિ દ્વારકા
⏩ https://youtu.be/PBSU2R-Ge4A

🌐 જૂનાગઢ અને ગિર સોમનાથ જિલ્લો
⏩ https://youtu.be/FjFDc3e-v_Y

🌐 અમરેલી અને બોટાદ દ્વારકા
⏩ https://youtube.com/live/65X3XL2YmWE

🌐 હજુ આવા જ મહત્ત્વના લેક્ચર્સની માહિતી મળી રહે તે માટે WebSankul Official YouTube ચેનલને Subscribe જરૂર કરજો
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤5👌1
Daily Current Affairs By WebSankul (22-11-23).pdf
4.9 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 22nd November 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtu.be/W6PH6yNOA2w

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 👇Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38
વિદ્યાર્થીમિત્રો આપ સૌ જાણો છો કે, નજીકના ભવિષ્યમાં તાજેતરમાં જાહેર થયેલ કંડકટર & ડ્રાઈવરની ભરતી તેમજ ફોરેસ્ટ સંબધિત પરીક્ષા યોજાવાની છે તો એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેમને ગણિત એક મુંજવતો વિષય હશે અથવા તો ગણિતના પ્રશ્નો સોલ્વ કરવા માટે ખૂબ જ સમય લાગતો હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે તમને એકડે એકથી ગણિત શિખવાડવાની જવાબદારી આ લેકચરની છે. મિત્રો આ લેકચરમાં સંપૂર્ણ ગણિત એકદમ પાયાથી શરૂ કરીને સમજાવવામાં આવ્યું છે. આ લેકચરમાં તમને ગણિતના દાખલાઓ સોલ્વ કરવાની શોર્ટ ટ્રીક દ્વારા સમજાવવામાં આવ્યા છે જે પરીક્ષામાં તમારો સમય પણ બચાવશે એટલે મિત્રો જોવાનું ચૂકતા નહીં. એકડે એકથી ગણિત...


🌐 નફો ખોટ
➡️ https://youtube.com/live/UPXneEGQhu8

🌐 ટકાવારી
➡️ https://youtube.com/live/9HfRly5wYlQ

🌐 સાદું વ્યાજ
➡️ https://youtube.com/live/6YWkyJSyh3Y

🌐 સરેરાશ
➡️ https://youtube.com/live/idsEdCXuKJQ

🌐 ચક્રવૃદ્ધિ વ્યાજ
➡️ https://youtube.com/live/pqt8wPEeP3Y

🌐 સંપૂર્ણ પાયાનું ગણિત એક જ લેક્ચરમાં
➡️ https://youtu.be/oTsvPRL2Zt8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍55❤9🔥4
◆ ફ્લોરિકલ્ચર - ફૂલોની ખેતી
◆ પિસિકલ્ચર - મત્સ્યપાલન
◆ મોરિકલ્ચર - રેશમ માટે શહતૂતની ખેતી
◆ એરોપોટિક - હવામાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ વર્મિકલ્ચર - અળસિયાની ખેતી
◆ પોમોકલ્ચર - ફળોની ખેતી
◆ ઓલેરિકલ્ચર - શાકભાજીની ખેતી
◆ હોર્ટિકલ્ચર - બાગાયતી ખેતી
◆ વિટીકલ્ચર - દ્રાક્ષની ખેતી
◆ હાઇડ્રોપોનિક્સ - પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ સેરિકલ્ચર - રેશમના કીડાનો ઉછેર
◆ સિલ્વીકલ્ચર - વનોના સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિ
◆ હોર્સિકલ્ચર - ઘોડા અને ખચ્ચરોનું પાલન
◆ મેરિકલ્ચર - વ્યાપાર અર્થે સમુદ્રી જીવોનું પાલન
◆ નેમરિકલ્ચર - ફળ,ફૂલ અને કંદની પરંપરાગત ખેતી
◆ એપિકલ્ચર - મધમાખી ઉછેર
◆ આલ્બરિકલ્ચર - વિશિષ્ટ વૃક્ષો અને ઝાડીઓનું સંરક્ષણ અને સંવર્ધન
◆ એક્વાકલ્ચર - જળચર ખેતી
◆ ટિસ્યુકલ્ચર - કેશિકાઓનો પ્રચાર
👌215👍119❤29🔥19🎉14👏5💯5🫡5🤩3🏆2
વિદ્યાસહાયક ભરતી અપડેટ
👍232🤩35❤23🔥8
⌨️⌨️⌨️⌨️⌨️💡⌨️⌨️⌨️⌨️⌨️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍67🔥6🫡2
🌵 પર્યાવરણ સ્પેશિયલ કરંટ અફેર્સ 🌵

✔️ ફોરેસ્ટની પરીક્ષા હવે નજીકના સમયમાં યોજાવાની હોય ત્યારે ફોરેસ્ટની પરીક્ષાને અનુરૂપ પર્યાવરણીય કરંટ અફેર્સ ધ્યાનમાં રાખવું અત્યંત જરૂરી બને છે તો આપ સૌ માટે છેલ્લા 8 મહિનાનું કરંટ અફેર્સ ના લેકચર મૂકવામાં આવ્યા છે જે આપ સૌને ફોરેસ્ટની પરીક્ષામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે.

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs March 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs April 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs May 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs June 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs July 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs August 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs September 2023

✤ પર્યાવરણ વિશેષ - Current Affairs October 2023
👍61🎉1