Forwarded from WebSankul Civil Engineering 👷♂️ 🏗️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍25❤13🔥3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍65❤5👌5🫡5🤩4🎉3🔥2👏2
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍93❤8🫡3
Test_21_મૂલ્યાંકન_Daily_Test_Series_By_WebSankul.pdf
1.8 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍44🫡3❤1
👑 Miss Universe 2023 💃
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍100❤10🎉8🤩8👌3🏆1
🍁 ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Lunch
➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
🌂 બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28
Forwarded from WebSankul Official™
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤5👌1
Daily Current Affairs By WebSankul (22-11-23).pdf
4.9 MB
By WebSankul
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38
વિદ્યાર્થીમિત્રો આપ સૌ જાણો છો કે, નજીકના ભવિષ્યમાં તાજેતરમાં જાહેર થયેલ કંડકટર & ડ્રાઈવરની ભરતી તેમજ ફોરેસ્ટ સંબધિત પરીક્ષા યોજાવાની છે તો એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેમને ગણિત એક મુંજવતો વિષય હશે અથવા તો ગણિતના પ્રશ્નો સોલ્વ કરવા માટે ખૂબ જ સમય લાગતો હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે તમને એકડે એકથી ગણિત શિખવાડવાની જવાબદારી આ લેકચરની છે. મિત્રો આ લેકચરમાં સંપૂર્ણ ગણિત એકદમ પાયાથી શરૂ કરીને સમજાવવામાં આવ્યું છે. આ લેકચરમાં તમને ગણિતના દાખલાઓ સોલ્વ કરવાની શોર્ટ ટ્રીક દ્વારા સમજાવવામાં આવ્યા છે જે પરીક્ષામાં તમારો સમય પણ બચાવશે એટલે મિત્રો જોવાનું ચૂકતા નહીં. એકડે એકથી ગણિત...
🌐 નફો ખોટ
➡️ https://youtube.com/live/UPXneEGQhu8
🌐 ટકાવારી
➡️ https://youtube.com/live/9HfRly5wYlQ
🌐 સાદું વ્યાજ
➡️ https://youtube.com/live/6YWkyJSyh3Y
🌐 સરેરાશ
➡️ https://youtube.com/live/idsEdCXuKJQ
🌐 ચક્રવૃદ્ધિ વ્યાજ
➡️ https://youtube.com/live/pqt8wPEeP3Y
🌐 સંપૂર્ણ પાયાનું ગણિત એક જ લેક્ચરમાં
➡️ https://youtu.be/oTsvPRL2Zt8
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍55❤9🔥4
Forwarded from WebSankul Civil Engineering 👷♂️ 🏗️
YouTube
ગુજરાતી | Gujarati | ચણતર અને ઘડતર | Ep 11 | AAE નો છેલ્લો પ્રહાર | GPSC Civil Engineering
ગુજરાતી | Gujarati | ચણતર અને ઘડતર | Ep 11 | AAE નો છેલ્લો પ્રહાર | GPSC Civil Engineering
➡️ બ્રહ્માસ્ત્ર બેચ લિંક : https://uzlji.on-app.in/app/oc/419968/uzlji?
➡️ Org Code : uzlji
📲 We are Social.
Follow us on your favourite social media sites…
➡️ બ્રહ્માસ્ત્ર બેચ લિંક : https://uzlji.on-app.in/app/oc/419968/uzlji?
➡️ Org Code : uzlji
📲 We are Social.
Follow us on your favourite social media sites…
👍27
◆ ફ્લોરિકલ્ચર - ફૂલોની ખેતી
◆ પિસિકલ્ચર - મત્સ્યપાલન
◆ મોરિકલ્ચર - રેશમ માટે શહતૂતની ખેતી
◆ એરોપોટિક - હવામાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ વર્મિકલ્ચર - અળસિયાની ખેતી
◆ પોમોકલ્ચર - ફળોની ખેતી
◆ ઓલેરિકલ્ચર - શાકભાજીની ખેતી
◆ હોર્ટિકલ્ચર - બાગાયતી ખેતી
◆ વિટીકલ્ચર - દ્રાક્ષની ખેતી
◆ હાઇડ્રોપોનિક્સ - પાણીમાં છોડ ઉગાડવાની પદ્ધતિ
◆ સેરિકલ્ચર - રેશમના કીડાનો ઉછેર
◆ સિલ્વીકલ્ચર - વનોના સંરક્ષણ સંબંધિત પ્રવૃત્તિ
◆ હોર્સિકલ્ચર - ઘોડા અને ખચ્ચરોનું પાલન
◆ મેરિકલ્ચર - વ્યાપાર અર્થે સમુદ્રી જીવોનું પાલન
◆ નેમરિકલ્ચર - ફળ,ફૂલ અને કંદની પરંપરાગત ખેતી
◆ એપિકલ્ચર - મધમાખી ઉછેર
◆ આલ્બરિકલ્ચર - વિશિષ્ટ વૃક્ષો અને ઝાડીઓનું સંરક્ષણ અને સંવર્ધન
◆ એક્વાકલ્ચર - જળચર ખેતી
◆ ટિસ્યુકલ્ચર - કેશિકાઓનો પ્રચાર

👌215👍119❤29🔥19🎉14👏5💯5🫡5🤩3🏆2