WebSankul Official™
365K subscribers
13.7K photos
295 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
See the Difference👀
👍335💯118❤21🔥21👌17🫡4🤩3👏1
⌨️⌨️⌨️⌨️⌨️💡⌨️⌨️⌨️⌨️⌨️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍87❤6👏1🤩1
🗞 WebSankul - Student Samachar 🗞

➜ રવિવારની સવાર બનશે હવે ગુજરાતના વિદ્યાર્થીઓ માટે ખાસ...
➜ મેળવો પરીક્ષાલક્ષી સમાચાર એક નવા જ અંદાજમાં એટલે કે આપણું "સ્ટુડન્ટ સમાચાર"
➾ કરંટ અફેર્સને બનાવો થોડું મજેદાર અને રસપ્રદ...
➾ પરીક્ષાલક્ષી સમાચાર વાંચો દર રવિવારે ફક્ત WebSankul 😁 Telegram  & 🪱 WhatsApp પર...
➾ અને એ પણ બિલકુલ મફત... મફત.... મફત...

સ્ટુડન્ટ સમાચારની વિશેષતા :
- દેશ - દુનિયાની અવનવી ખબરો
- દિન વિશેષ & વ્યક્તિ વિશેષ માહિતી
- Motivational Articles
- પ્રેરણાત્મક સ્ટોરી
- વિદ્યાર્થીઓ દ્વારા મોકલાયેલ સ્વરચિત કવિતા
- પ્રશ્નોત્તરી

✅ "સ્ટુડન્ટ સમાચાર" WhatsApp પર મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul47
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍61❤6👏4🔥3🎉1👌1🫡1
📋 Class 3 MCQ Test Series - Book

➫ Class 3
ની પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે આવી ગઈ છે MCQ Test Series Book

➾ આ Class 3 MCQ Test Series માં તમને મળશે 7 અલગ અલગ બુકલેટ અને 1 OMR બુક.
➾ 18 જેટલા અલગ અલગ વિષયોને લગતા પ્રશ્નો
➾ 10,000 થી વધુ પ્રશ્નોનો સમાવેશ
➾ દરેક વિષયની 50-50 માર્કસની 4 મેગા ટેસ્ટ
➾ દરેક ટેસ્ટ માટે અલગ અલગ OMR Sheet

📚 તો આજે જ આ પ્રેક્ટિસ સેટ ખરીદો & Class 3 ની પરીક્ષામાં ખૂબ જ સારો દેખાવ કરવા માટેની તૈયારી શરૂ કરો.

📌 બુક ખરીદવા માટે
➞ Click Here
👍33🔥1
Who ??👀
🔥241👍73❤43🤩23💯11👌10
🌲 ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક) બનવામાં મદદરૂપ બને એવી સીરિઝ એટલે વેબસંકુલ આયોજિત "જંગલ સફારી "
એક એવી સીરિઝ કે જેને ગુજરાતનાં બધા જ વિદ્યાર્થીમિત્રો મારફતે અદ્દભુત પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધી માં 8.5 લાખ જેટલા વિદ્યાર્થીઓ નિહાળી ચૂક્યા છે. તો સર્વે વિદ્યાર્થીમિત્રોનો આ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ WebSankul આભાર વ્યક્ત કરે છે. જે વિદ્યાર્થીઓને આ સીરિઝ જોવાની બાકી છે તે હજુ પણ આપણી WebSankul official YouTube ચેનલ પર થી જોઈ શકે છે. અગાઉ આપણે 1 થી 70 એપિસોડ મૂક્યા હતા આજે એના પછીના 71 થી 80 એપિસોડ આપેલ છે તો જે લોકો એ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે અચૂક જોઈ લે.

🪴 Forest Special Series 🪴
✧✧✧ જંગલ સફારી ✧✧✧

❓ Episode 71 : પર્યાવરણ વિશેષ

❓ Episode 72 : હવા પ્રદૂષણ

❓ Episode 73 : જળ પ્રદૂષણ

❓ Episode 74 : સાદુરૂપ

❓ Episode 75 : રમત-ગમત

❓ Episode 76 : ઘોંઘાટ અને ભૂમિ પ્રદૂષણ

❓ Episode 77 : ગ્લોબલ વોર્મિંગ

❓ Episode 78 : એકવિધ પ્રદૂષણ

❓ Episode 79 : બંધારણ

❓ Episode 80 : રમત-ગમત Part 2
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤20👏3💯1
📕 ⌨️⌨️⌨️⌨️⌨️ ⌨️⌨️⌨️⌨️⌨️⌨️⌨️ 📗
•───────────────•
🕖 40+ કલાકના લેક્ચર્સ

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ઇતિહાસનો ⤵️
https://youtube.com/live/0KQ46AOUdTM

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ GK, ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ ⤵️
https://youtube.com/live/SmcFiKBNm50

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ વિજ્ઞાન ⤵️
https://youtube.com/live/G2KMpNFTYJU

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વ્યાકરણ ⤵️
https://youtube.com/live/862TctL1KTo

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભૂગોળ, બંધારણ અને વારસો ⤵️
https://youtube.com/live/nFMl64P4muw

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગણિત ⤵️
https://youtube.com/live/MPyf4WFCfok

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ (ધોરણ 9 અને 10) ⤵️
https://youtube.com/live/6bPsX5S8nbY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍46❤4💯3👏2👌2
કૃદંત - વિભક્તિ By WebSankul.pdf
215.1 KB
📚 ગુજરાતી વ્યાકરણ 📚

🤥 કૃદંત - વિભક્તિ

📚 આવું જપરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
🪱 https://bit.ly/generalclass3websankul47
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35🤩4❤3
Daily Current Affairs By WebSankul (26-10-23).pdf
5 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 26th October - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/NOCQpHG21ws?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ 👇 Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍24👏3❤2
Compilation of Student Samachar By WebSankul.pdf
83.4 MB
📰 સ્ટુડન્ટ સમાચાર 📰

 🧾 છેલ્લા 4 માહિનાનું સ્ટુડન્ટ સમાચાર

💙સ્ટુડન્ટ સમાચારની વિશેષતા :
✓ દેશ - દુનિયાની અવનવી ખબરો
✓ દિન વિશેષ & વ્યક્તિ વિશેષ માહિતી
✓ Motivational Articles
✓ પ્રેરણાત્મક સ્ટોરી
✓વિદ્યાર્થીઓ દ્વારા મોકલાયેલ સ્વરચિત કવિતા
✓પ્રશ્નોત્તરી

✅ "સ્ટુડન્ટ સમાચાર" WhatsApp પર મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
Click Here

🪱 આવી જ Current Affairs ને લગતી માહિતી માટે Follow કરો WebSankul WhatsApp ચેનલ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍55❤5🤩3
♨️ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ ♨️

☛ આવનારી ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ જેવી કે ફોરેસ્ટ, PSI, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક વગેરે માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ સંબધિત અગત્યના લેક્ચર્સ ટોપીક વાઇસ ફક્ત એક ક્લિક કરીને...

☼ Episode 01 - ભાષા
☼ Episode 02 - વર્ણવ્યવસ્થા અને શબ્દસમૂહ
☼ Episode 03 - નામ-સંજ્ઞા અને શબ્દસમૂહ
☼ Episode 04 - વિભક્તિ અને શબ્દસમૂહ
☼ Episode 05 - નિપાત અને રૂઢિપ્રયોગ
☼ Episode 06 - સર્વનામ, વિશેષણ અને
રૂઢિપ્રયોગ
☼ Episode 07 - વિશેષણ અને કહેવત
☼ Episode 08 - કૃદંત અને કહેવત
☼ Episode 09 - ક્રિયા વિશેષણ અને કહેવત
☼ Episode 10 - સમાસ અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 11 - સમાસ અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 12 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 13 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 14 - છંદ અને અનેકાર્થી Part - 1
☼ Episode 15 - છંદ અને અનેકાર્થી Part - 2
👍47❤9🎉8
અવકાશમાંથી પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશતી ઉલ્કાઓ મધ્યાવરણમાં (Mesosphere) બળી જાય છે.
🤩208👍57👌18🫡15❤14💯8👏6🎉5🔥2