WebSankul Official™
364K subscribers
13.7K photos
298 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
👍103❤10🔥7🏆7👌6
✦ DySO મેગા લેકચર ✦

Hello Aspirants, આવી ગયો છે તમારી આતુરતાનો અંત...

DySOની
પરીક્ષાના માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા હોય ત્યારે છેલ્લા દિવસોમાં કેટલી તૈયારી કરવી તેની મૂંઝવણ તો બધાને હોય જ છે. પરંતુ તમારે હવે મૂંઝાવાની જરૂર નથી તમે સૌ વિદ્યાર્થીઓએ તૈયારી તો ભરપૂર કરી જ છે હવે સમય માત્ર તેનું રિવિઝન વ્યવસ્થિત કરવાનું છે અને તેના માટે WebSankul આપી રહ્યું છે DySOની પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયાર કરેલ મેગા લેકચર કે જેમાં તમને મળશે સિલેબસ મુજબ મોડેલ સવાલ-જવાબ સમજૂતી સાથે. આ લેકચર DySO ઉપરાંત GPSC અને STI જેવી પરીક્ષાઓ માટે પણ ખૂબ જ મદદરૂપ થઈ શકે છે અને તમારી તૈયારીને મજબૂત વેગ આપશે એવી આશા રાખીએ છીએ. આ લેકચર તૈયાર કરવામાં WebSankul ના બધા જ ફૅકલ્ટી મેમ્બર્સ એ જોરદાર કન્ટેન્ટ ખૂબ જ મહેનત કરીને આપ્યું છે.. તો જોવાનું ચુકતા નહીં...ખાસ લાઈક, કોમેન્ટ અને શેર કરીને તમારા પ્રતિસાદ આપવાનું ભૂલતા નહીં.

✅ https://youtu.be/U6WeGemjWVY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍88❤6👏3🔥2🤩2
નીરજ ચોપરાએ જીત્યો ગોલ્ડ મેડલ 🥇

🫣 Follow Us On  🪱 WhatsApp for More Update !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍252❤25🔥18🏆17🤩16🫡9👌1
🎁 50000 Cash Prize જીતવું છે ???

👉🏼 તો જોતાં રહો મનીષસર ના લાઈવ કરંટ અફેર્સના લેક્ચર્સ...

🧏 Something interesting is on your way...!
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥110👍75🏆14🤩12❤4
❀ 𝐃𝐲𝐒𝐎 Prelims Mock Test @ ₹ 𝟯𝟱𝟬 ❀

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ Part-01 & Part 02 માત્ર Rs. 350 /- માં...

➱ પરીક્ષા હવે ટૂંક સમયમાં જ આવવાની હોય ત્યારે આ મોક ટેસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે.

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://books.websankul.org/product/dyso-mock-test-combo/
👍8👏2🔥1
👍207❤31🔥23👏13
🏆 વર્લ્ડકપ-2023 ના "ગ્લોબલ એમ્બેસેડર"

🫣 Follow Us On  🪱 WhatsApp for More Update !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍152❤20🎉15🏆1
સજીવોનું_વર્ગીકરણ_By_WebSankul.pdf
557.7 KB
🍀 વનરક્ષક - Forest Guard (PDF Material)

➦ સજીવોનું વર્ગીકરણ

📚 આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો Forest Guard (વનરક્ષક) - Whats App ગ્રુપ :
https://bit.ly/forestguard5bywebsankul

📝 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો 🔽
🪱 https://bit.ly/WebSankulWhatsAppChannel
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36
🎒 વિશ્વ શિક્ષક દિવસ - 5 ઓક્ટોબર

✍🏼 આંતરરાષ્ટ્રીય શિક્ષક દિવસ દર વર્ષે 5 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવે છે. ભારતમાં, શિક્ષકોને સમર્પિત ‘શિક્ષક દિવસ’ 5મી સપ્ટેમ્બરે ઉજવવામાં આવે છે.

🫣 Follow Us On  🪱 WhatsApp for More Update !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍97🫡11👏10❤4
કિશોર જેનાએ જીત્યો સિલ્વર મેડલ 🥈

🫣 Follow Us On  🪱 WhatsApp for More Update !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍150🏆18🤩14🫡11🔥9
😮 વિદ્યાર્થીમિત્રો આપ સૌ જાણો જ છો કે DySO પરીક્ષાના કોલ લેટર આજથી ડાઉનલોડ થવાના શરૂ થઈ ગયા છે જેની પરીક્ષા આવતી 15-ઓક્ટોબરના રોજ લેવામાં આવશે. ફક્ત ગણતરીના જ દિવસો બાકી હોય ત્યારે પરીક્ષામાં પૂછાઇ શકે તેવા આ કરંટ અફેર્સના લેકચર અચૂક જોઈ લેવા જોઇયે જેથી તમારી તૈયારીમાં કોઈ કચાસ ના રહી જાય. માત્ર આવનારી DySO જ નહીં પણ GPSC દ્વારા લેવામાં આવનાર TDO & STI ની પરીક્ષાઓ માટે ઉપયોગી લેક્ચર્સ છે તો અત્યારે જ જોઈ લો...

✅ અહેવાલ અને સૂચકાંક વિશેષ
🫡 https://youtu.be/efdUti6Pueg

✅ આંતરરાષ્ટ્રીય વિશેષ
🫡 https://youtu.be/TfZiLisKAuY

✅ અર્થતંત્ર વિશેષ
🫡 https://youtu.be/rYurqae-37c
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍62👏6🤩6🫡4❤2
📔 DySO Special E-Magazine 📔

✿ ₹ 49 /- વર્તમાન વિશેષ DySO E-Magazine

➱ આવનારી DySOની પરીક્ષા તેમજ અન્ય GPSC પરીક્ષા તેમજ આવનારી VMC પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયાર કરેલું અતિ ઉપયોગી "કરંટ અફેર્સ વિષય" નું E - મેગેઝીન
➱ છેલ્લા 9 મહિનાના સાંપ્રત પ્રવાહનો આશરે 350 પેજમાં સમાવેશ

☛ E - મેગેઝીન ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Application :
📲 http://Bit.ly/WebSankulApp

☛ ડેમો કોપી જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :
🔖 https://bit.ly/DySOEMagazineDemoCopy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍30❤3🔥2🫡2🎉1
ઇલેક્ટ્રોનિક્સ_અને_માહિતી_ટેક્નોલૉજી_ક્ષેત્રે_ભારતે_કરેલા_પ્રયત્નો.pdf
2.1 MB
📡 Science & Technology 🔬

✔️ ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેક્નોલૉજી ક્ષેત્રે ભારતે કરેલા પ્રયત્નો

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
🪱 https://bit.ly/generalclass3websankul46

📝 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો 🔽
🪱https://bit.ly/WebSankulWhatsAppChannel
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32❤2
❉ ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Lunch

➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

🌂બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍21🔥4❤2🤩2
🗺 કચ્છ - આવી રહ્યા છીએ આપના આંગણે...

🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર 🕸

★ કચ્છમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આવી રહ્યો છે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ફ્રી માર્ગદર્શન સેમિનાર...


☛ ગુજરાતની સર્વશ્રેષ્ઠ સંસ્થા WebSankul - Gandhinagar દ્વારા...
➖➖➖➖➖➖➖➖➖➖
📅 તારીખ : 24/10/2023
⏰ સમય : 10:30 થી 01:00
➖➖➖➖➖➖➖➖➖➖
☛ હવે કચ્છવાસીઓનું સરકારી નોકરી મેળવવાનું સપનું થશે સાકાર...

☞ તો આ સેમિનારમાં જોડાવા ઈચ્છુક વિદ્યાર્થીમિત્રો આજે જ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી લ્યો, રજિસ્ટ્રેશન કરાવવું ફજિયાત છે
📞 8469211212

📍 સેમિનાર સ્થળ : ટાઉનહોલ, કલેક્ટર કચેરી પાસે, જયુબિલી ગ્રાઉન્ડ, ભુજ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍51❤11🫡6👏4
સાહિત્ય - નોબેલ પુરસ્કાર 2023 🎖

🫣 Follow Us On  🪱 WhatsApp for More Update !
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍98🎉10