✿ ₹ 49 /- વર્તમાન વિશેષ DySO E-Magazine
➱ આવનારી DySOની પરીક્ષા તેમજ અન્ય GPSC પરીક્ષા તેમજ આવનારી VMC પરીક્ષાને ધ્યાનમાં લઈને તૈયાર કરેલું અતિ ઉપયોગી "કરંટ અફેર્સ વિષય" નું E - મેગેઝીન
➱ છેલ્લા 9 મહિનાના સાંપ્રત પ્રવાહનો આશરે 350 પેજમાં સમાવેશ
☛ E - મેગેઝીન ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Application :
📲 http://Bit.ly/WebSankulApp
☛ ડેમો કોપી જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો :
🔖 https://bit.ly/DySOEMagazineDemoCopy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍67❤5👏3🤩3🎉1👌1
LPG Reforms By WebSankul.pdf
1.2 MB
💰ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ: અેક મૂલ્યાંકન
https://bit.ly/generalclass3websankul46
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍27❤3
❉ ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Launch
➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
🌂 બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍27🔥4❤1👌1
જંગલ સફારી - WebSankul દ્વારા શરૂ કરવામાં આવેલ ફોરેસ્ટ ગાર્ડ (વનરક્ષક)ને લગતી એક એવી સીરિઝ કે જેને ગુજરાતનાં બધા જ વિદ્યાર્થીમિત્રો મારફતે અદ્દભુત પ્રેમ મળી રહ્યો છે અને અત્યાર સુધી માં 7 લાખ કરતાં પણ વધુ વિદ્યાર્થીઓ નિહાળી ચૂક્યા છે. તો સર્વે વિદ્યાર્થીમિત્રોનો આ અભૂતપૂર્વ પ્રતિસાદ બદલ WebSankul આભાર વ્યક્ત કરે છે. મિત્રો આ સીરિઝ જે વિદ્યાર્થી ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તેમના માટે ખૂબ જ મહત્ત્વની છે તો જે લોકો ફોરેસ્ટ ગાર્ડ બનવા માટે મહેનત કરી રહ્યા છે તેમણે આ સીરિઝના કોઈ પણ લેકચરને Skip ના કરવા કારણકે ફોરેસ્ટના અભ્યાસક્રમ મુજબ ચાલતી આ સિરીઝ તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થવાની છે. જે વિદ્યાર્થીઓને આ સીરિઝ જોવાની બાકી છે તે હજુ પણ આપણી WebSankul official YouTube ચેનલ પર થી જોઈ શકે છે. અગાઉ આપણે 1 થી 40 એપિસોડ મૂક્યા હતા આજે એના પછીના 41 થી 50 એપિસોડ આપેલ છે તો જે લોકો એ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા છે તે અચૂક જોઈ લે.
☞ Forest Special Series ☜
✧✧✧ જંગલ સફારી ✧✧✧
✦ Episode 41 : Indian Polity Part - 3
✦ Episode 42 : પર્યાવરણ વિશેષ કરંટ અફેર્સ - June
✦ Episode 43 : તાપમાન અને દબાણ
✦ Episode 44 : વરસાદ અને તેનું વિતરણ
✦ Episode 45 : ભૂકંપ અને જ્વાળામુખી
✦ Episode 46 : ખડકો
✦ Episode 47 : મહાસાગરો
✦ Episode 48 : મુખ્ય ભૂમિ સ્વરૂપો
✦ Episode 49 : પર્યાવરણ વિશેષ કરંટ અફેર્સ - July
✦ Episode 50 : પર્યાવરણ વિશેષ કરંટ અફેર્સ - August

👍52👌6❤1👏1
570_1_1_12_202122_JC__DISTRICT_ALLOCATION_ADVT.pdf
667.8 KB
જુનિયર ક્લાર્ક - જિલ્લા પસંદગી કાર્યક્રમ અંગે ની જાહેરાત
🔥17👍12❤3🫡1
569_1_1_10_202122_TCM__DISTRICT_ALLOCATION_ADVT.pdf
684.6 KB
તલાટી કમ મંત્રી - જિલ્લા પસંદગી કાર્યક્રમ અંગે ની જાહેરાત
🔥20👍18🤩3
👮🏻Constable Batch - Ahmedabad 👮
☛ WebSankul - Ahmedabad ખાતે નવી Constable Batch શરૂ થવા જઈ રહી છે.
📅 Date : 02/10/2023 થી બેચ શરૂ
🕰 Time : 06:00 to 08:00 PM
➤ હવે ખાખી પહેરવાનું સપનું થશે સાકાર....
☞ તો આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર :
📞 9054906546 📞 9054903902
📞 9624943920 📞 9624494402

👍19❤4🔥1
Accountant_and_Sub_Accountant_Class_III_Combined_230930_143919.pdf
2.1 MB
NOTIFICATION : Finance Department, Sachivalaya, Gandhinagar.
Date : 30th September, 2023.
The Governor of Gujarat hereby makes the following rules for regulating the method of combined competitive examination to the posts of the Accountant, Auditor, Sub Treasury Officer (Accountant) or Superintendent, Class III, and Sub Accountant, Sub Auditor, Class III, in the subordinate services of the Directorate of Accounts and Treasuries.

👍68🫡14🤩2❤1👌1
❀ 𝐃𝐲𝐒𝐎 Prelims Mock Test @ ₹ 𝟯𝟱𝟬 ❀
➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ Part-01 & Part 02 માત્ર Rs. 350 /- માં...
➱ પરીક્ષા હવે ટૂંક સમયમાં જ આવવાની હોય ત્યારે આ મોક ટેસ્ટ તમને ખૂબ જ ઉપયોગી થશે.
📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://books.websankul.org/product/dyso-mock-test-combo/

👍25🔥3
🧿 ગુજરાતી વ્યાકરણ 🧿
☢️ આવનારી ક્લાસ - 3 તમામ પરીક્ષાઓ જેમકે ફોરેસ્ટ ગાર્ડ, VMC જુનિયર ક્લાર્ક, કોન્સ્ટેબલ વગેરે જેવી કોઈપણ પરીક્ષામાં ઉપયોગી થઈ શકે તેવા ગુજરાતી વ્યાકરણને સંબધિત અગત્યના ટોપીક શીખી લો હવે માત્ર એક ક્લિક કરીને...
➾ અલંકાર
➾ સમાસ
➾ નિપાત & કૃદંત
➾ વિભક્તિ, વિશેષણ & ક્રિયાવિશેષણ
➾ અક્ષરમેળ છંદ
➾ માત્રામેળ છંદ
➾ ધ્વનિવિગ્રહ, સંયોજક
➾ શબ્દકોશનો ક્રમ
➾ સંધિ - પાર્ટ 1
➾ સંધિ - પાર્ટ 2
➾ અલંકાર
➾ સંધિના પૂછાયેલા પ્રશ્નો - પાર્ટ 1
➾ સંધિના પૂછાયેલા પ્રશ્નો - પાર્ટ 2
➾ સંધિના પૂછાયેલા પ્રશ્નો - પાર્ટ 3
➾ સંધિના પૂછાયેલા પ્રશ્નો - પાર્ટ 4

👍61👌6❤5👏5🔥4🎉4🤩4