WebSankul Official™
364K subscribers
13.7K photos
299 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
◈ Forest Special - 11 કલાકનો મેગા લેકચર ◈

➥ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ સમગ્ર ભાવિવનરક્ષકો આવી ગયો છે તમારી આતુરતાનો અંત...
☛ WebSankul આયોજિત જંગલ સફારી સીરિઝના જબ્બરદસ્ત પ્રતિસાદ બાદ આપ સૌના ચાહીતા શ્રી પંકજ સર લઈને આવ્યા છે પર્યાવરણ સંબંધિત 11 કલાકનો મેગા લેકચર તો તૈયાર થઈ જાવ આ મેગા લેકચરને નિહાળવા માટે...
➥ વિદ્યાર્થીમિત્રો જો લેકચર પસંદ પડે તો Like કરજો, આપનો પ્રતિસાદ આપવા Comment કરજો અને તમારી જેમ જ જો તમારા મિત્રો પણ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા હોય તો તેમને Share જરૂર કરજો.
આવા જ ઉપયોગી લેક્ચર્સની નોટિફિકેશન મળતી રહે તે માટે ચેનલને Subscribe જરૂર કરજો.

📹 https://youtu.be/Y8VcioWh1SM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤7🤩5
સર્વસમાવેશી_વૃદ્ધિ_By_WebSankul.pdf
1.3 MB
📊 Economy 📊

💰સર્વસમાવેશી વૃદ્ધિ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38❤3
📕 GCERT Lecture Series 📗
•───────────────•
🕖 40+ કલાકના લેક્ચર્સ

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ઇતિહાસનો ⤵️
https://youtube.com/live/0KQ46AOUdTM

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ GK, ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ ⤵️
https://youtube.com/live/SmcFiKBNm50

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ વિજ્ઞાન ⤵️
https://youtube.com/live/G2KMpNFTYJU

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વ્યાકરણ ⤵️
https://youtube.com/live/862TctL1KTo

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભૂગોળ, બંધારણ અને વારસો ⤵️
https://youtube.com/live/nFMl64P4muw

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગણિત ⤵️
https://youtube.com/live/MPyf4WFCfok

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ (ધોરણ 9 અને 10) ⤵️
https://youtube.com/live/6bPsX5S8nbY
👍53❤16👌5👏3🔥2🎉2🫡2
❉ ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો - Book Lunch

➺ UPSC, GPSC કે ક્લાસ-3 સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે WebSankul Publication ની નવી બુક ભારતીય કળા, સંસ્કૃતિ અને વારસો લોન્ચ થઈ ગઈ છે. જે આવનારી તમામ પરીક્ષાઓ માટે ઉપયોગી થશે.

🌂બુક ખરીદવા માટે ની લિન્ક :
⇝https://books.websankul.org/product/indian-culture/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍34❤2
🌍 Forest Special Geography 🌍

❖ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓએ પરીક્ષાને અનુલક્ષીને આટલા ભૂગોળની જાણકારી આપતા લેકચર તો જરૂરથી જોઈ લેવા જોઇયે.

☘️ Episode 01 :
https://youtube.com/live/pZaNb-sl1MA
☘️ Episode 02 : https://youtube.com/live/CkUWfdeJzxg
☘️ Episode 03 : https://youtube.com/live/pYNe9OJr9bA
☘️ Episode 04 : https://youtube.com/live/iC1dtB03FhY
☘️ Episode 05 : https://youtube.com/live/iv2QdxGlf-k
☘️ Episode 06 : https://youtube.com/live/jcyG3kzn4uw
☘️ Episode 07 : https://youtu.be/g5SuLs83eNo
☘️ Episode 08 : https://youtube.com/live/4g22Vfx_M-g
☘️ Episode 09 : https://youtube.com/live/zMKVJTfbyco
👍35🎉8❤3
♨️ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ ♨️

☛ આવનારી ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ જેવી કે ફોરેસ્ટ, VMC જુનિયર ક્લાર્ક વગેરે માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ સંબધિત અગત્યના લેક્ચર્સ ટોપીક વાઇસ ફક્ત એક ક્લિક કરીન...

☼ Episode 01 - ભાષા
☼ Episode 02 - વર્ણવ્યવસ્થા અને શબ્દસમૂહ
☼ Episode 03 - નામ-સંજ્ઞા અને શબ્દસમૂહ
☼ Episode 04 - વિભક્તિ અને શબ્દસમૂહ
☼ Episode 05 - નિપાત અને રૂઢિપ્રયોગ
☼ Episode 06 - સર્વનામ, વિશેષણ અને
રૂઢિપ્રયોગ
☼ Episode 07 - વિશેષણ અને કહેવત
☼ Episode 08 - કૃદંત અને કહેવત
☼ Episode 09 - ક્રિયા વિશેષણ અને કહેવત
☼ Episode 10 - સમાસ અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 11 - સમાસ અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 12 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 13 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 14 - છંદ અને અનેકાર્થી Part - 1
☼ Episode 15 - છંદ અને અનેકાર્થી Part - 2
👍52🤩16❤7🔥6🎉2
✠ DySO Prelims Mock Test - PART 02✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝનો મોકટેસ્ટ પાર્ટ - 2 માત્ર Rs. 350/- મા...

📌 DySO Prelims Mock Test Part 02 ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Application :
📲 http://Bit.ly/WebSankulApp
👍32❤4🎉2👏1
Daily Current Affairs By WebSankul (24-09-23).pdf
3.9 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓24th Sept - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/zdMQt1FVShY

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
👍28❤5🫡2
👍103❤11🫡4🏆3👏2
WebSankul પરિવારના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન ફેકલ્ટી મેમ્બર
🔸શ્રી દર્શિત સરને🔸જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉🎊
🎉322👍31❤25🫡13👏3
DySO E-Megazine Demo Copy by WebSankul.pdf
5.1 MB
✿ DySO E-Magazine Demo Copy

✓ મેળવો ઇ-મેગેઝિન સાથે DySO મોક ટેસ્ટ આપવાની તક Free

➤ E-Magazine ખરીદવા માટેની લિન્ક :
📌 https://rzp.io/l/dysoemagezine
👍25❤4🔥3🤩2🎉1
શ્વેત પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને (શ્વેત) પ્રકાશનું વિભાજન કહેવામા આવે છે.
શ્વેત પ્રકાશ અથવા સુર્યપ્રકાશના કિરણપુંજને પ્રિઝમની કોઈ એક પારદર્શક બાજુ પર આપત કરતાં, પ્રિઝમ શ્વેત પ્રકાશને સાત ઘટક રંગોમાં વિભાજિત કરે છે.(જાનીવાલીપીનારા).
👍124🤩26❤18🔥7👌5🏆2