WebSankul Official™
364K subscribers
13.7K photos
300 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
વિદ્યાર્થીમિત્રો આપ સૌ જાણો છો કે, નજીકના ભવિષ્યમાં તાજેતરમાં જાહેર થયેલ કંડકટર & ડ્રાઈવરની ભરતી તેમજ VMC જુનિયર ક્લાર્ક અને ફોરેસ્ટ સંબધિત પરીક્ષા યોજાવાની છે તો એવા ઘણા વિદ્યાર્થીઓ હશે કે જેમને ગણિત એક મુંજવતો વિષય હશે અથવા તો ગણિતના પ્રશ્નો સોલ્વ કરવા માટે ખૂબ જ સમય લાગતો હશે. પણ ચિંતા કરવાની જરૂર નથી કેમકે હવે તમને એકડે એકથી ગણિત શિખવાડવાની જવાબદારી આ લેકચરની છે. મિત્રો આ લેકચરમાં સંપૂર્ણ ગણિત એકદમ પાયાથી શરૂ કરીને સમજાવવામાં આવ્યું છે. 10 કલાકથી ઉપરના આ લેકચરમાં તમને ગણિતના દાખલાઓ સોલ્વ કરવાની શોર્ટ ટ્રીક દ્વારા સમજાવવામાં આવ્યા છે જે પરીક્ષામાં તમારો સમય પણ બચાવશે એટલે મિત્રો જોવાનું ચૂકતા નહીં. એકડે એકથી ગણિત...

➦ https://youtu.be/oTsvPRL2Zt8
👍89❤11🏆10
ઇન્ટરનેશનલ ડેટ લાઇન (IDL)
• ઇન્ટરનેશનલ ડેટ લાઇન (IDL) પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે એક કાલ્પનિક રેખા છે, જેમ કે રેખાંશ અને અક્ષાંશો.
• આ લાઇનની બંને બાજુએ સમયનો તફાવત 24 કલાકનો છે. તેથી, જેમ જેમ કોઈ આ રેખા પાર કરે છે કે તરત જ તારીખ બદલાઈ જાય છે.
• ટાપુઓના કેટલાક જૂથો ( પોલીનેશિયા, મેલાનેશિયા, માઇક્રોનેશિયા ) તારીખરેખામાંથી કોઈ એક પર આવે છે. તેથી જો ડેટલાઇન સીધી હોય, તો એક જ ટાપુ દેશ અથવા ટાપુ જૂથના બે પ્રદેશો જુદા જુદા તારીખ ઝોન હેઠળ આવશે. આમ તારીખની કોઈપણ મૂંઝવણને ટાળવા માટે, આ રેખા જ્યાં સમુદ્ર છે ત્યાંથી દોરવામાં આવે છે અને જમીન પર નહીં. તેથી, IDL ને ઝિગ-ઝેગ રીતે દોરવામાં આવે છે.

ગ્રીનવિચ મેરિડીયન (GMT)
ગ્રીનવિચ મીન ટાઇમ અથવા GMT એ ગ્રીનવિચ મેરિડીયન અથવા પ્રાઇમ મેરિડીયન , 0 ડિગ્રી રેખાંશ પર સરેરાશ (સરેરાશ) સૌર સમય છે.
👍166🔥27🤩19👌10❤8🎉4
♨️ ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ ♨️

☛ આવનારી ક્લાસ 3 ની તમામ પરીક્ષાઓ જેવી કે ફોરેસ્ટ, VMC જુનિયર ક્લાર્ક વગેરે માટે ગુજરાતી વ્યાકરણ અને શબ્દભંડોળ સંબધિત અગત્યના લેક્ચર્સ ટોપીક વાઇસ ફક્ત એક ક્લિક કરીન...

☼ Episode 01 - ભાષા
☼ Episode 02 - વર્ણવ્યવસ્થા અને શબ્દસમૂહ
☼ Episode 03 - નામ-સંજ્ઞા અને શબ્દસમૂહ
☼ Episode 04 - વિભક્તિ અને શબ્દસમૂહ
☼ Episode 05 - નિપાત અને રૂઢિપ્રયોગ
☼ Episode 06 - સર્વનામ, વિશેષણ અને
રૂઢિપ્રયોગ
☼ Episode 07 - વિશેષણ અને કહેવત
☼ Episode 08 - કૃદંત અને કહેવત
☼ Episode 09 - ક્રિયા વિશેષણ અને કહેવત
☼ Episode 10 - સમાસ અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 11 - સમાસ અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 12 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 1
☼ Episode 13 - અલંકાર અને તળપદા શબ્દો
Part - 2
☼ Episode 14 - છંદ અને અનેકાર્થી Part - 1
☼ Episode 15 - છંદ અને અનેકાર્થી Part - 2
👍92❤14👏4🎉2
આજથી શરૂ થતાં શ્રી ગણેશ ઉત્સવની WebSankul તરફથી તમને અને તમારા કુટુંબીજનોને હાર્દિક શુભેચ્છા... 🪔
તમારું જીવન સુખ, શાંતિ, ઐશ્વર્ય અને સફળતાઓથી ભરેલું રહે તેવી શ્રી ગણેશ ચતુર્થી ઉત્સવના પવિત્ર તહેવાર પર હાર્દિક શુભકામનાઓ...!!!🎊🎉
❤235👍42🎉23👏13🔥10
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO_Test_40_Maths_&_Reasoning_Full_Syllabus_Answer_Key_by_Websankul.pdf
817.8 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 40 Answer Key
📙 વિષય : ગણિત અને રીઝનિંગ
👍21
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO_Test_41_Geography_Full_Syllabus_Question_Paper_by_Websankul.pdf
726.6 KB
DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 41 Question
Paper
📙 વિષય : ભૂગોળ - સંપૂર્ણ અભ્યાસક્રમ
Date-19-09-2023
👍34🎉3
વિદ્યાર્થીમિત્રો થઈ જાઓ તૈયાર... ટૂંક સમયમાં આવી શકે છે હવે પરીક્ષાઓ... 👍
👍438🔥38❤34🤩33🎉7👏4
43. Student Samachar 16-09-2023.pdf
4.6 MB
🗞 STUDENT સમાચાર 🗞
અંક-WS043
By WebSankul
🗓 10 થી 16 સપ્ટેમ્બર, 2023 🗓
#student_samachar #current_affairs

📌 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું આવુ જ ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો WebSankul Whats App ગુપ : ⬇️⬇️
https://bit.ly/generalclass3websankul45
👍30👏1
🌍 Forest Special Geography 🌍

❖ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓએ પરીક્ષાને અનુલક્ષીને આટલા ભૂગોળની જાણકારી આપતા લેકચર તો જરૂરથી જોઈ લેવા જોઇયે.

☘️ Episode 01 :
https://youtube.com/live/pZaNb-sl1MA
☘️ Episode 02 : https://youtube.com/live/CkUWfdeJzxg
☘️ Episode 03 : https://youtube.com/live/pYNe9OJr9bA
☘️ Episode 04 : https://youtube.com/live/iC1dtB03FhY
☘️ Episode 05 : https://youtube.com/live/iv2QdxGlf-k
☘️ Episode 06 : https://youtube.com/live/jcyG3kzn4uw
☘️ Episode 07 : https://youtu.be/g5SuLs83eNo
☘️ Episode 08 : https://youtube.com/live/4g22Vfx_M-g
☘️ Episode 09 : https://youtube.com/live/zMKVJTfbyco
👍42❤7👌3🔥2👏2🎉2🏆2
નીતિ અયોગ By WebSankul.pdf
1.7 MB
📊 Economy 📊

💰નીતિ અયોગ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍29🎉3
Daily Current Affairs By WebSankul (19-09-23).pdf
6.7 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓19th Sept - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/xKx0CLILahQ?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
👍27❤1