WebSankul Official™
364K subscribers
13.7K photos
299 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
🤥 We Are Hiring....💬

➥ Join Our Team

☛ Send your CV to us on hr@websankul.com

📞 +91 873380778
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍38❤7🎉2🤩1
🚌 GSRTC - કંડક્ટર ભરતી સ્પેશિયલ 🚌

➥ GSRTC દ્વારા જાહેર થયેલ કંડક્ટરની ભરતી સંબધિત, કંડકટરની પરીક્ષાની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીઓ માટે નીચે આપેલ લેક્ચર્સ ખૂબ જ ઉપયોગી થઈ શકે તેવા માહિતીસભર વીડિયોઝ જોઈ લો ફક્ત એક ક્લિક કરીને...

❖
પાસ થવાની 100% રણનીતિ - Old Paper Analysis
❖ કંડકટરની ફરજો
❖ મોટર વ્હીકલ એક્ટ - 1988
❖
રોડ સેફ્ટી
❖ રોડ સેફ્ટી - આટલા નિયમો ખાસ કરજો
❖ પ્રાથમિક સારવાર
❖ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો - Part 01
❖
ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો - Part 02
❖ ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો - Part 03
❖ નવા સિલેબસ આધારિત - Conductor Model Paper
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤7👌5👏4🤩3
ઉષ્ણકટિબંધીય નિત્ય લીલા જંગલો :
આ જંગલો મુખ્યત્વે પશ્ચિમીઘાટના પશ્ચિમ ઢોળાવો પર, ઉત્તર-પૂર્વ ક્ષેત્રમાં આવેલા અસમ, મેઘાલય, નાગાલેંડ, મણીપુર, મિઝોરમ, ત્રિપુરાની ટેકરીઓ પર અને અંદમાન નિકોબાર દ્વીપ સમૂહોમાં જોવા મળે છે.
તાપમાન અને આદ્રતાનું પ્રમાણ ખૂબ વધારે હોવાને કારણે તે જંગલો ગીચ અને વૃક્ષો ઊંચા હોય છે. આ જંગલો મુખ્યત્વે સ્તરબદ્ધ જોવા મળે છે.
ઉષ્ણકટિબંધીય કાંટાળા જંગલો :
આ પ્રકારના જંગલો શુષ્ક પ્રદેશોમાં જોવા મળે છે જ્યાં વરસાદનું પ્રમાણ 50 સે.મી. થી ઓછું હોય છે. અહી 47% થી પણ ઓછી આદ્રતા અનુભવાય છે. મુખ્યત્વે દક્ષિણ પંજાબ, દક્ષિણ પશ્ચિમી હરિયાણા, પૂર્વ રાજસ્થાન, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, પશ્ચિમી મધ્યપ્રદેશ, અને કચ્છ અને સૌરાષ્ટ્રના સમવર્તી ક્ષેત્રો તથા સહ્યાદ્રીના પવનાભિમુખ ક્ષેત્રોમાં આ પ્રકારના જંગલો જોવા મળે છે.
🤩141👍76❤18🫡18👌3👏2
◈✿◈ Forest Special ◈✿◈

⏰ 11 કલાકનો મેગા લેકચર ⏰

☛ ફોરેસ્ટ પરીક્ષાના અભ્યાસક્રમ મુજબ 200 માર્કસના પેપરમાં 25 % વેઇટેજ સામાન્ય જ્ઞાન, 12.5 % સામાન્ય ગણિત, 12.5 % ગુજરાતી ભાષાનું છે જ્યારે 50 % વેઈટેજ કુદરતી પરિબળો જેવા કે પર્યાવરણ તથા ઇકોલોજી, વનસ્પતી વિષયક જ્ઞાન, વન્યજીવ, જળ, જમીન, ઔષધિય વનસ્પતિ, લાકડું તથા લાકડા આધારિત ઉદ્યોગો, ભૂભૌગોલિક પરિબળો આધારિત પ્રશ્નોનું છે. તો આ 50% નું વેઈટેજ ધરાવતા બધા જ ટોપિક્સને આવરી લઈ તૈયાર કરેલ 11 કલાકનો મેગા લેકચર આવી રહ્યો છે ખાસ તમારા માટે...આશા રાખીએ છીએ કે, આ 11 ક્લાકનો ફોરેસ્ટ ગાર્ડનો લેકચર તમને સૌને ફોરેસ્ટ ગાર્ડ બનાવમાં ખૂબ જ ઉપયોગી બને..

➥ તો મિત્રો, થઈ જાવ તૈયાર આ મેગા લેકચર નિહાળવા માટે... આવતી કાલે સવારે 9 : 00 વાગ્યે Only On WebSankul official YouTube Channel પર..

📹 https://www.youtube.com/@WebSankulAcademy

➥ વિદ્યાર્થીમિત્રો આપની આ YouTube ચેનલને Subscribe કરો જેથી આવા અગત્યના લેક્ચર્સની નોટિફિકેશન મળતી રહે જેથી તમારી પરીક્ષાલક્ષી માહિતી જોવાનું ચૂકાય નહીં.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👏112👍75❤35🤩14💯11🔥9👌6
Daily Current Affairs By WebSankul (14-09-23).pdf
6.9 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓14th Sept - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/1qp7LBkHTIQ?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul45
👍40👏4🤩3
✠ DySO Prelims Mock Test - PART 02✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝનો મોકટેસ્ટ પાર્ટ - 2 માત્ર Rs. 350/- મા...

📌 DySO Prelims Mock Test Part 02 ખરીદવા માટે આજે જ ડાઉનલોડ કરો WebSankul Application :
📲 http://Bit.ly/WebSankulApp
👍27
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 36 Current August Answer Key by Websankul.pdf
714.2 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 36 Answer Key
📙 વિષય : કરંટ અફેર્સ -6 ઓગસ્ટ
👍34
👍91❤4🔥3👌1
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO_Test_37_History_Full_Syllabus_Question_Paper_by_Websankul.pdf
717.3 KB
DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 37 Question
Paper
📙 વિષય : ઇતિહાસ - સંપૂર્ણ અભ્યાસક્રમ
Date-15-09-2023
👍25❤5
◈ Forest Special - 11 કલાકનો મેગા લેકચર ◈

➥ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ સમગ્ર ભાવિવનરક્ષકો આવી ગયો છે તમારી આતુરતાનો અંત...
☛ WebSankul આયોજિત જંગલ સફારી સીરિઝના જબ્બરદસ્ત પ્રતિસાદ બાદ આપ સૌના ચાહીતા શ્રી પંકજ સર લઈને આવ્યા છે પર્યાવરણ સંબંધિત 11 કલાકનો મેગા લેકચર તો તૈયાર થઈ જાવ આ મેગા લેકચરને નિહાળવા માટે...
➥ વિદ્યાર્થીમિત્રો જો લેકચર પસંદ પડે તો Like કરજો, આપનો પ્રતિસાદ આપવા Comment કરજો અને તમારી જેમ જ જો તમારા મિત્રો પણ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા હોય તો તેમને Share જરૂર કરજો.
આવા જ ઉપયોગી લેક્ચર્સની નોટિફિકેશન મળતી રહે તે માટે ચેનલને Subscribe જરૂર કરજો.

📹 https://youtu.be/Y8VcioWh1SM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🔥116👍108❤31🫡19👌9🎉8👏6🤩6🏆6💯5
DRDO_અને_ભારતમાં_મિસાઇલ_ટેકનોલોજી_By_WebSankul.pdf
1.9 MB
📡 Science & Technology 🔬

✔️ DRDO અને ભારતમાં મિસાઇલ ટેકનોલોજી

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
🪱 https://bit.ly/generalclass3websankul45
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍33❤5
◈ Forest Special - 11 કલાકનો મેગા લેકચર ◈

➥ ફોરેસ્ટની તૈયારી કરી રહેલ સમગ્ર ભાવિવનરક્ષકો આવી ગયો છે તમારી આતુરતાનો અંત...
☛ WebSankul આયોજિત જંગલ સફારી સીરિઝના જબ્બરદસ્ત પ્રતિસાદ બાદ આપ સૌના ચાહીતા શ્રી પંકજ સર લઈને આવ્યા છે પર્યાવરણ સંબંધિત 11 કલાકનો મેગા લેકચર તો તૈયાર થઈ જાવ આ મેગા લેકચરને નિહાળવા માટે...
➥ વિદ્યાર્થીમિત્રો જો લેકચર પસંદ પડે તો Like કરજો, આપનો પ્રતિસાદ આપવા Comment કરજો અને તમારી જેમ જ જો તમારા મિત્રો પણ ફોરેસ્ટની તૈયારી કરી રહ્યા હોય તો તેમને Share જરૂર કરજો.
આવા જ ઉપયોગી લેક્ચર્સની નોટિફિકેશન મળતી રહે તે માટે ચેનલને Subscribe જરૂર કરજો.

📹 https://youtu.be/Y8VcioWh1SM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍101🔥7❤5👌5👏1
👮🏻Constable Batch - Ahmedabad 👮

☛ WebSankul - Ahmedabad ખાતે નવી Constable Batch શરૂ થવા જઈ રહી છે.

📅 Date : 18/09/2023 થી બેચ શરૂ
🕰 Time : 06:00 to 08:00 PM

➤ હવે ખાખી પહેરવાનું સપનું થશે સાકાર....

☞ તો આજે જ તમારું રજિસ્ટ્રેશન કરાવો નીચે આપેલ નંબર પર :
📞 9054906546 📞 9054903902
📞 9624943920 📞 9624494402
👍26