પર્યાવરણીય_પ્રદૂષણ_અને_તેના_પ્રકારો_Part_01_By_WebSankul.pdf
2.5 MB
🍀 વનરક્ષક - Forest Guard (PDF Material) ☘️
➦ પર્યાવરણીય પ્રદૂષણ અને તેના પ્રકારો - ભાગ 1
📚 આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો Forest Guard (વનરક્ષક) - Whats App ગ્રુપ :
https://bit.ly/forestguard3bywebsankul
➦ પર્યાવરણીય પ્રદૂષણ અને તેના પ્રકારો - ભાગ 1
https://bit.ly/forestguard3bywebsankul
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍41❤2👏2
Weekly_Current_Affairs_Most_IMP_50_MCQ_By_WebSankul_08_08_2023_to.pdf
7.8 MB
🗞 Weekly Current Affairs 🗞
By WebSankul
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸 Most IMP 50 MCQ 🔸
📽 વીડિયો જોવા માટેની Link👇
🔗https://youtube.com/live/7JYXlJ--f4o?feature=share
📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42

👍33
VMC Junior Clerk Test 27 By WebSankul.pdf
1.2 MB
✩ VMC Free Online Batch ✩
✥ Day 27 : Test No. 27
»» Subject : Gujarati ««
➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧
😞 https://youtube.com/live/ZCgt36zj5Zw?feature=share
✥ Day 27 : Test No. 27
»» Subject : Gujarati ««
➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍9🤩9❤6🎉2
આવનારી DySO તથા GPSC ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે સામાજિક ભૂગોળ.. આ ટોપિક માંથી પ્રશ્નો પૂછાશે જ.. તો આ ટોપિક તમારે અવશ્ય કરવો જ પડશે.. તો આવી જાજો બધા કાલે સવારે 9 વાગ્યે.. આટલું સામાજિક ભૂગોળ તો કરવું જ પડશે..
📹 Only on WebSankul Official
YouTube Channel😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
YouTube Channel
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍72🔥6🫡3❤2
સ્વતંત્રતા દિવસ... એક એવો દિવસ છે, જે ભારતના ઇતિહાસમાં અજેય અમર છે. સ્વતંત્રતા દિવસ દેશની સ્વતંત્રતા કાજે સ્વાતંત્ર્ય વીરોએ કરેલા સંઘર્ષ, મહેનત અને ભારત દેશને આઝાદ કરાવવા પાછળ આપેલા સમર્પણને યાદ કરવાનો સમય છે.
ઘણીવાર અમુક લોકો એવો વિચાર કરે કે It’s all about time. જો આપણે એ સમયમાં જન્મ્યા હોત તો દેશ માટે કંઇક કર્યું હોત! હવે તો દેશ તો આઝાદ થઈ ગ્યો, તો હવે આપણે ક્યાં કોઈ બાબતોથી આઝાદીની જરૂર છે? હવે ક્યાં આપણે દેશ સેવાની જરૂર છે? મિત્રો, માત્ર આઝાદી મળવાથી જ બધું સારું નથી થઈ જતું!
એવી ઘણી બાબતો છે, જેનાથી દેશને આઝાદ કરવાની જરૂર છે અને આમાં મદદરૂપ બની તમે દેશ સેવા કરી શકો અને ભારતનું નામ વિશ્વમાં ઉજ્જવળ કરી શકો.
દેશને ગરીબી, ભૂખમરો, અસમાનતા, જાતિ-જ્ઞાતિ, સ્ત્રીઓ પ્રત્યે હિંસા, શિક્ષણમાં પછાતપણું, ભ્રષ્ટાચાર, રાજનીતિમાં અપરાધીકરણ, ઘટી રહેલી નૈતિકતા વગેરે કેટલીયે બાબતોમાંથી આઝાદી મેળવવાની જરૂરિયાત છે. હાલ આપ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, અને ભવિષ્યમાં સરકારી વિભાગમાં સેવા માટે જોડાશો. આ એક એવી તક છે કે તમે એક સારા અધિકારી બનો, જેના થકી તમે તમારો તેમજ સમાજનો વિકાસ થાય અને અગાઉ જોયેલી ગુલામીઓમાંથી દેશને આઝાદી અપાવી શકો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ છે.
તો ચાલો આ સ્વતંત્રતા દિવસ પર સંકલ્પ કરીયે કે હવે જે કઈ પણ મહેનત કરીશું એ આઝાદ ભારતના જતન માટે કરીશું.
વેબસંકુલ પરિવાર તરફથી સૌ વિદ્યાર્થી મિત્રોને સ્વતંત્રતા દિવસની હાર્દિક શુભેચ્છાઓ!
આપની મહેનત આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં રંગ લાવે એવી પ્રાથના. જય હિન્દ...!!!

❤212👍87🫡43👏7🔥4🎉4
Media is too big
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤135🫡59👍24🎉7🔥2
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 6 Culture Question Paper by Websankul.pdf
1.9 MB
🏆 DySO Prelims Free Mock Test
✅ સચિવાલયનું સરનામું @ DySO
🔰 Test : 06 Question Paper + OMR
📙 વિષય : સાંસ્કૃતિક વારસો - 1
📅 Date : 15/08/2023
😳 વારસાનું રિવિઝન કરવા માટે સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનો ઇતિહાસનો મેગા લેકચર ⤵️
✓ Gujarat History : https://youtu.be/CGWt_c9v41g
✓ Indian History : https://youtu.be/l9Ee43HdxC0
✅ સચિવાલયનું સરનામું @ DySO
🔰 Test : 06 Question Paper + OMR
📙 વિષય : સાંસ્કૃતિક વારસો - 1
📅 Date : 15/08/2023
✓ Gujarat History : https://youtu.be/CGWt_c9v41g
✓ Indian History : https://youtu.be/l9Ee43HdxC0
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍41❤14🎉1
આવનારી DySO તથા GPSC ની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી ટોપિક એટલે સામાજિક ભૂગોળ.. આ ટોપિક માંથી પ્રશ્નો પૂછાશે જ.. તો આટલું સામાજિક ભૂગોળ તો કરવું જ પડશે..
ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 18 : Social Geography + Current
📹 Video Link : https://youtu.be/k2HXyA6K8rI
ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 18 : Social Geography + Current
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
Social Geography + Current | Ep 18 | સચિવાલયનું સરનામું @Dy.SO Exam Preparation | GPSC Class 3
Social Geography + Current | Ep 18 | સચિવાલયનું સરનામું @Dy.SO Exam Preparation | GPSC Class 3 | DySO Syllabus 2023 | DySO Full Strategy 2023 | GPSC DySO Bharati 2023 | DySO Book List | DySO Exam Preparation | DySO Lecture Series | WebSankul
📲 શા માટે 1…
📲 શા માટે 1…
👍48❤10
History By WebSankul.pdf
28.1 MB
📜 સંપૂર્ણ ઇતિહાસ 📜
📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ
📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul43

👍60🤩6❤2🔥1