WebSankul Official™
364K subscribers
13.7K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 3 History Answer Key by Websankul.pdf
524.1 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 03 Answer Key
📙 વિષય : ઇતિહાસ

😳 ઇતિહાસનું રિવિઝન કરવા માટે સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનો ઇતિહાસનો મેગા લેકચર ⤵️

✓ Indian History : https://youtu.be/zmnqX_x1Fcc

✓ Gujarat History : https://youtu.be/Ewu83YsFaBQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍48❤5🤩3🔥2👏2
ગુજરાતનો ઇતિહાસના મેગા લેક્ચરમાં ઘણા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવેલી કે હજુ 1857નો વિદ્રોહ અને ગુજરાત, ધાર્મિક સુધારા આંદોલન, મહાગુજરાત આંદોલન, ગુજરાતના દેશી રજવાડા આ ઉપરાંત બીજા પણ ઘણા ટોપિક છે જેમના પર વીડિયો બનાવો.. તો મિત્રો તમારી માંગણીને ધ્યાને રાખી કાલે સવારે 9 વાગ્યે ગુજરાતના ઇતિહાસનો બીજો મેગા લેકચર આવી જશે. તો જોવાનું ચુકતા નહીં..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍113❤18👏7🎉5🔥3
✅ ફોરેસ્ટ સ્પેશિયલ પર્યાવરણીય કરંટ
•────────────────────•
🆓 Online Lectures

✓ Lecture 01 ⤵️
https://youtube.com/live/T4mRsqm-ZEQ

✓ Lecture 02 ⤵️
https://youtube.com/live/c-WCLrvGA4w

✓ Lecture 03 ⤵️
https://youtu.be/l9aAzi8NAQA
👍62❤5👏5👌4🫡1
👍100❤6🔥6🤩4👏1
38. Student Samachar 12-08-2023.pdf
4.5 MB
🗞 STUDENT સમાચાર 🗞
અંક-WS038
By WebSankul
🗓 6 ઓગસ્ટ થી 12 ઓગસ્ટ, 2023 🗓
#student_samachar #current_affairs

🦖 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું આવુ જ ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો WebSankul Whats App ગુપ : ⬇️⬇️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍28❤26🤩6👌4🔥3👏2
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 4 History Question Paper by Websankul.pdf
1.9 MB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 04
Question Paper + OMR
📙 વિષય : ઇતિહાસ
📅 Date : 13/08/2023

😳 ઇતિહાસનું રિવિઝન કરવા માટે સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનો ઇતિહાસનો મેગા લેકચર ⤵️

✓ Indian History : https://youtu.be/zmnqX_x1Fcc

✓ Gujarat History : https://youtu.be/Ewu83YsFaBQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍33❤4🔥3🎉2👌1
1857નો વિદ્રોહ અને ગુજરાત, ધાર્મિક સુધારા આંદોલન, મહાગુજરાત આંદોલન, ગુજરાતના દેશી રજવાડા આ ઉપરાંત બીજા પણ ઘણા ટોપિક છે જે ગુજરાતના ઇતિહાસ માંથી DySO ની પરીક્ષામાં માર્કનું ખૂબ સારું વેઈટેજ ધરાવે છે.. આ ઉપરાંત બીજી તમામ સ્પર્ધાત્મક પરીક્ષામાં આ ટોપિક માંથી પ્રશ્નો હોય જ છે.. તો આવનારી કોઈપણ સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી તમે જો કરતા હોય તો આ લેકચર તમારે કરવો જ પડશે.. તો જોવાનું ચૂકતા નહીં..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 16 : Gujarat History

📹 Video Link : https://youtu.be/yg36EBpnWOw
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍52❤12🔥6
ઘણીવાર જીવનમાં એવું થાય કે તમારી પાસે બધું હોવા છતાં પણ કઈક ખૂટતું હોય એવું લાગે અથવા આત્મ સંતોષનો અભાવ અનુભવવા લાગે કે પોતે જે કરી રહ્યા છે, એમાં એ ટાઈપની કીક કે આત્મસંતુષ્ટિ નથી. આજે આપણે Websankul એવાં જ ના વિદ્યાર્થી બહેનને મળવાનું છે કે જે પોતે અભ્યાસથી અને પ્રોફેશનથી ફિજિયોથેરાપિસ્ટ હોવા છતાં નક્કી કર્યું કે કોઈપણ રીતે હવે Class 1/2 કે Class 3 ઓફિસર બનવું છે. જીવનમાં એક તબક્કે પિતાની છત્રછાયા ગુમાવી દીધી અને પછી એક લક્ષ્ય સાધ્યું કે હવે કોઈ પણ ભોગે સરકારી નોકરી મેળવીને જ રહેવું છે. શ્રી તુલશીબેન ચાવડા કે જેમણે માત્ર એક નહીં, પણ વર્તમાન સમયમાં જાહેર થયેલ પરિણામ તલાટી, જુ. ક્લાર્ક અને DySO એમ ત્રણેય પરીક્ષા પાસ કરેલી છે, તો ચાલો મિત્રો જાણીએ WebSankulના આ વિદ્યાર્થિની ઓફિસર સુધીની સફરને...

😞 https://youtu.be/7pCg7DQWuJY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍177🫡42❤28👌8🤩7
વાતાવરણ_અને_વૈશ્વિક_તાાપવૃદ્ધિ_By_WebSankul.pdf
1.5 MB
🍀 વનરક્ષક - Forest Guard (PDF Material) ☘️

➦ વાતાવરણ અને વૈશ્વિક તાપ વૃદ્ધિ

📚 આવનારી ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો Forest Guard (વનરક્ષક) - Whats App ગ્રુપ :
https://bit.ly/forestguard3bywebsankul
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍41❤9
Unit Test 52 - સફળતાની Century By WebSankul.pdf
1.9 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 52
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍37
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનું પ્લાનિંગ વિદ્યાર્થીઓને ખૂબ જ પસંદ આવી રહ્યું છે.. દરેક વિષયના મેગા લેકચર મુકવામાં આવ્યા અને હવે ટેસ્ટ સીરિઝ પણ ચાલુ થઈ ગઈ છે તો વિદ્યાર્થીઓના ખૂબ જ સારા પ્રતિસાદ મળી રહ્યા છે.. હજારો વિદ્યાર્થીઓ આ સીરિઝનો લાભ લઈ રહ્યા છે.. શું તમે હજુ આ મેગા લેકચર જોયા નથી ?? તો અત્યારે જ નીચે આપેલ લિંક પર ક્લિક કરીને તમારી તૈયારીને વધુ મજબૂત બનાવો.. અને જો વીડિયો ગમે તો તમારા મિત્ર વર્તુળમાં શેર કરવાનું ભૂલતા નહીં અને તમારા પ્રતિસાદ કોમેન્ટમાં જરૂરથી જણાવજો.. આભાર

◈ Episode 01 : Science & Technology

◈ Episode 02 : Gujarat Culture

◈ Episode 03 : Indian History

◈ Episode 04 : Indian Polity

◈ Episode 05 : Gujarat Geography

◈ Episode 06 : Indian Geography

◈ Episode 07 : Indian Culture

◈ Episode 08 : Environment

◈ Episode 09 : Maths

◈ Episode 10 : Economy

◈ Episode 11 : Reasoning

◈ Episode 12 : General Science

◈ Episode 13 : Gujarat History

◈ Episode 14 : Current Affairs

◈ Episode 15 : Physical Geography
👍196❤34👌12🎉11👏8🫡8🏆7🔥5
Daily Current Affairs By WebSankul (13-08-23).pdf
5.4 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓13th August - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/GGyaDXyEPAg?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍31🎉2
Forwarded from WebSankul - GPSC PRELIMS
DySO Test 4 History Answer Key by Websankul.pdf
541.4 KB
🏆 DySO Prelims Free Mock Test

✅ સચિવાલયનું સરનામું @ DySO

🔰 Test : 04 Answer Key
📙 વિષય : ઇતિહાસ

😳 ઇતિહાસનું રિવિઝન કરવા માટે સચિવાલયનું સરનામું @ DySO સીરિઝનો ઇતિહાસનો મેગા લેકચર ⤵️

✓ Indian History : https://youtu.be/zmnqX_x1Fcc

✓ Gujarat History : https://youtu.be/Ewu83YsFaBQ
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍48❤4👏1
VMC Junior Clerk Test 26 By WebSankul.pdf
880.6 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 26 : Test No. 26

»» Subject : Maths ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/wZSZMs3kR-Q?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍33❤1