WebSankul Official™
364K subscribers
13.7K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
વિદ્યાર્થી મિત્રો GSRTC દ્વારા કુલ 7400+ જગ્યાઓ માટે ડ્રાઈવર અને કંડક્ટર ની ભરતી માટે જાહેરાત થઈ ગઈ છે અને આજથી જ ઓનલાઈન અરજી પણ થવા લાગી છે તો આ ભરતી વિશે અગત્યની જાણકારી માટે આવી જાઓ બધા મિત્રો લાઈવ અત્યારે જ..

😞 https://youtube.com/live/OpfxOsOCccY?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍68👌6👏5
Weekly_Current_Affairs_Most_IMP_50_MCQ_By_WebSankul_01_08_2023_to.pdf
10.4 MB
🗞 Weekly Current Affairs 🗞
By WebSankul
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸 Most IMP 50 MCQ 🔸

📽 વીડિયો જોવા માટેની Link👇
🔗https://youtube.com/live/PGzhEu5jKdA?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍40🔥7❤6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36
VMC Junior Clerk Test 21 By WebSankul.pdf
675.5 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 21 : Test No. 21

»» Subject : English ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/m-yV6yBOrac?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32
1613 માં મુઘલ બાદશાહ જહાંગીરે અંગ્રેજોને સુરતમાં ફેક્ટરી સ્થાપવાની પરવાનગી આપી. સર થોમસ રો મુઘલ દરબારમાં 1615 થી 1619 સુધી રહ્યા. તેમણે પણ વિભિન્ન જગ્યાએ કારખાના સ્થાપવા માટે વિશેષાધિકાર પ્રાપ્ત કર્યા.
👍345🤩108💯88🫡56👏22👌21🎉14🏆14❤13🔥9
Reasoning નું રામબાણ ઈલાજ આવી ગયું છે.. કાલે સવારે 9 વાગ્યે આવી જજો બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર.. Reasoning નો મેગા લેકચર કાલે સવારે 9 વાગ્યે આવી જશે.. આ લેકચરમાં Reasoning ના તમામ ચેપ્ટર દરેક કોન્સેપ્ટની સાથે સાથે શોર્ટટ્રિક દ્વારા પણ સમજાવવામાં આવ્યા છે.. તો જોવાનું ચુકાય નહીં..

😳 Only on WebSankul Official
YouTube Channel
😴
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍84❤11👏4🫡3🔥1🎉1
✅ ફોરેસ્ટ સ્પેશિયલ 🆓 Online Lectures
•────────────────────•

✓ ભારતના જંગલો ⤵️
https://youtube.com/live/bUls1glhNd4

✓ પૃથ્વી પરના આવરણો ⤵️
https://youtube.com/live/aMc3lLqwSEE

✓ વિવિધ ક્રાંતિ અને કલ્ચર ⤵️
https://youtube.com/live/Bi1kzk1kE2c

✓ જમીન અને ખેતી ⤵️
https://youtube.com/live/qsjGpPDwhjA

✓ પરિસ્થિતિ વિદ્યા Part - 01 ⤵️
https://youtube.com/live/UD2K7lY6XCI

✓ પરિસ્થિતિ વિદ્યા Part - 02 ⤵️
https://youtube.com/live/BBFbokG1xx8
👍76👌11❤8👏7
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં ખૂબ જ સારા પ્રતિભાવો મળ્યા છે.. તમારા આવા જ પ્રતિભાવોથી અમને હજુ વધારે કામ કરવાનો જુસ્સો મળે છે.. આજે Reasoning ના લેકચરને પણ તમે દરરોજ કરતા વધારે રિસ્પોન્સ આપશો એવી આશા છે.. આ લેક્ચરમાં Reasoning ના તમામ ચેપ્ટર દરેક કોન્સેપ્ટની સાથે સાથે શોર્ટટ્રિક દ્વારા પણ સમજાવવામાં આવ્યા છે.. આટલું Reasoning કરશો એટલે તમારે આવનારી કોઈપણ પરીક્ષામાં Reasoning ના માર્ક રોકડા થઈ જશે. તો જોવાનું ચૂકશો નહીં..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 11 : Reasoning

📹 Video Link : https://youtu.be/YrdZBt7dIag
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍64❤7🎉2👏1🤩1
Unit Test 47 - સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 47
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍31❤2🫡2👏1
1991માં balance of payment ની સમસ્યા પેદા થઈ - વૈશ્વિક સ્તરે ખડી યુદ્ધો થયા જેથી ભારતના વિનિમય દર પર દીર્ધકાલીન નકારાત્મક પ્રભાવો પડ્યા.
ભારતે, 1991 માં નવી આર્થિક નીતિ અપનાવી જેના અંતર્ગત LPG સુધારાઓ કરવામાં આવ્યા.
👍95🤩20👌7❤5👏2🎉1
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍32🤩4🎉3