WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
DySO, GPSC જેવી પરીક્ષામાં વિદ્યાર્થીઓને અઘરો લાગતો વિષય એટલે Economy.. આ વિષય ઘણા વિદ્યાર્થીઓને માથાનો દુખાવો લાગે છે.. પણ કાલનો લેકચર જોયા પછી આવા જ વિદ્યાર્થીઓ Economy ને માથાનો દુખાવો નહીં પણ રોકડિયા માર્ક વાળો વિષય સમજવા લાગશે.. ખૂબ જ સરળ ભાષામાં અને દરેક વિદ્યાર્થીઓને સરળતાથી દરેક કોન્સેપ્ટ સમજાય જાય એ રીતે આ લેકચર બનાવવામાં આવ્યો છે.. તો આવી જજો બધા કાલે સવારે 9 વાગ્યે..

😳 Only on WebSankul Official
YouTube Channel
😴
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍100🎉11❤10🤩7👏6💯6
🎊 WebSankul પરિવારના ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન ફેકલ્ટી મેમ્બર
🔸શ્રી મિતેશ સરને🔸જન્મદિવસની અઢળક શુભેચ્છાઓ...!!! 🎁
ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉
🎉477❤53👍32🤩14
ડ્રાઈવર અને કંડકટર ની ભરતી માટે ના ફોર્મ ભરવાનું આજથી શરૂ....👍
❤106👍34🤩17🎉1
આવનારી DySO હોય કે GPSC કોઈપણ પરીક્ષામાં આપણે એક પણ વિષય skip કરવાનો નથી.. Indian Economy વિષયને ઘણા વિદ્યાર્થીઓ skip કરતાં હોય છે પણ આપણે Top Scoring કરવા માટે આ વિષય આખો Complete કરવાનો છે.. આ લેકચરમાં Economy ના દરેક કોન્સેપ્ટ સરળતાથી સમજાય જાય એ રીતે રજૂ કરવામાં આવ્યા છે.. આ લેકચર જોયા બાદ તમે પરીક્ષામાં ગેરંટી સાથે Economy ના પ્રશ્નોના જવાબ આપી શકશો.. તો લેકચર જોવાનું ભૂલાય નહીં.. અને હા જીવનમાં વીડિયોને લાઈક અને શેર જરૂરથી કરજો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં ચોકકસથી જણાવજો.. આભાર.

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 10 : Indian
Economy

📹 Video Link : https://youtu.be/PN2n7ig53-o
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍70❤8🔥7👌3🤩2👏1
⍢ TAT (HS) મુખ્ય પરીક્ષા ⍢
⇝⇝ ઓફલાઇન બેચ ⇜⇜

➦ WebSankul Gandhinagar ખાતે શરૂ થવા જઇ રહી છે TAT(HS) મુખ્ય પરીક્ષા - ઓફલાઇન બેચ.

⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄
Date : 09/08/2023 થી બેચ શરૂ
Time : 10:30 AM to 12:30 PM
⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄

► 3 દિવસ ડેમો લેકચર Free

➬ આજે જ તમારું રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલ ફોન નંબર પર :

📞 9054903902 • 9054906546
📞 9624943920 • 7778898734
👍36❤3
Fast_&_Forest_Top_50_પ્રશ્નો_By_WebSankul.pdf
8.8 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️
📆 Date : 06/08/2023

🪧 Title 🪧
Fast & Forest - Top 50 પ્રશ્નો

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
🔗 https://youtube.com/live/SyPHU3OYn8I?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42

✨ WebSankul ✨
~ સ્પર્ધાત્મક પરીક્ષાની સર્વશ્રેષ્ઠ સંસ્થા ~
👍39🔥6❤3👏3👌2
✠ DySO Prelims Mock Test ✠

➤ સચિવાલયનું સરનામું @DySO સિરીઝની મોકટેસ્ટ માત્ર Rs. 699 /- માં...

▶️ આ પેપરસેટમાં મળશે તમને 50+ ટેસ્ટ

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
👍41❤5👏2
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍34🤩3👏2🎉1
વિદ્યાર્થી મિત્રો GSRTC દ્વારા કુલ 7400+ જગ્યાઓ માટે ડ્રાઈવર અને કંડક્ટર ની ભરતી માટે જાહેરાત થઈ ગઈ છે અને આજથી જ ઓનલાઈન અરજી પણ થવા લાગી છે તો આ ભરતી વિશે અગત્યની જાણકારી માટે આવી જાઓ બધા મિત્રો લાઈવ અત્યારે જ..

😞 https://youtube.com/live/OpfxOsOCccY?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍68👌6👏5
Weekly_Current_Affairs_Most_IMP_50_MCQ_By_WebSankul_01_08_2023_to.pdf
10.4 MB
🗞 Weekly Current Affairs 🗞
By WebSankul
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸 Most IMP 50 MCQ 🔸

📽 વીડિયો જોવા માટેની Link👇
🔗https://youtube.com/live/PGzhEu5jKdA?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍40🔥7❤6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍36