WebSankul Official™
364K subscribers
13.8K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
કારણ કે આ સિત્તેર દિવસ તમારી પાસેથી કોઈ નહીં છીનવી શકે... 🫡

✅ DySO Aspirants
💯253👍64❤53🔥18🏆16🫡15🎉6👏4
આભાર વિદ્યાર્થીમિત્રો તમારા પ્રતિભાવો ઉપરથી એવું પ્રતીત થાય છે કે તમે સૌ સચિવાલયનું સરનામું @DySO સિરીઝને ખૂબ જ સરસ રીતે માણી રહ્યા છો અને તમારી તૈયારીને સરસ રીતે કરી રહ્યા છો. વિદ્યાર્થીમિત્રો આજ નો પર્યાવરણનો આ લેકચર તમને DySO, STI અને GPSCની પરીક્ષાઓ ઉપરાંત જે લોકો Forest Exams ની તૈયારી કરી રહ્યા છે તેમના માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પર્યાવરણને લગતા મહત્ત્વના ટોપીક્સ જે તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પૂછાઇ શકે તેવા બધા જ ટોપીક્સને આવરી લઈ તૈયાર કરવામાં આવ્યો છે તો જે વિદ્યાર્થીમિત્રો હજુ પણ આ લેકચર જોવાનો બાકી છે તે નીચેની લિન્ક પરથી જોઈ શકો છો કારણકે બધીજ પરીક્ષાઓમાં પર્યવરણલક્ષી પ્રશ્નો અચૂક હોય છે. તો અત્યારે જ લેકચર જોઈ લો અને તમારા મિત્રો ને share કરો.

📹 Video Link : https://youtu.be/Ofgiptc4nDI
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍67❤29🫡8
● ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ (ગાંધીનગર) ●

☛ Shilp Career Academy તથા WebSankul ના સયુંક્ત સયોજનથી ST કેટેગરીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓ Class 1/2 Prelims માટે ફ્રી ઓફલાઇન તાલીમ વર્ગ.

➤ ફ્રી વર્ગોનો લાભ લેવા, રજિસ્ટ્રેશન માટે નીચેના સરનામે રૂબરૂ મુલાકાત લેવી.

Address : 1st Floor, Ashwamegh Complex, Sargasan Cross Road, KH-0 Circle, Gandhinagar
☎️ 9054906546 | 7778898734
👍30
📰 BRICS સમિટ : 2023
❤86👍67🤩5🎉3
📰 'સ્ટડી ઇન ઇન્ડિયા' પોર્ટલ
👍154❤31👌12🎉8
⍢ TAT (HS) મુખ્ય પરીક્ષા ⍢
⇝⇝ ઓફલાઇન બેચ ⇜⇜

➦ WebSankul Gandhinagar ખાતે શરૂ થવા જઇ રહી છે TAT(HS) મુખ્ય પરીક્ષા - ઓફલાઇન બેચ.

⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄
Date : 09/08/2023 થી બેચ શરૂ
Time : 10:30 AM to 12:30 PM
⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄⋄

► 3 દિવસ ડેમો લેકચર Free

➬ આજે જ તમારું રજિસ્ટ્રેશન કરવો નીચે આપેલ ફોન નંબર પર :

📞 9054903902 • 9054906546
📞 9624943920 • 7778898734
👍45❤4👏2
📰 'ઉન્મેષા' અને 'ઉત્કર્ષ' ઉત્સવ
👍159❤27
👮🏻‍♀️👨🏼‍🏫  Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ TAT (S) ની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔗 https://forms.gle/rNRAeL4mr9zjZA7UA
👍48👌3❤2🤩1
Best of Luck 🙌
👍155🎉20👏13❤10👌6🤩4
Daily Current Affairs By WebSankul (05-08-23).pdf
8.7 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓5th August - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/TuHKaCQ9_Ko?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul42
👍40🤩4🎉3
VMC Junior Clerk Test 20 By WebSankul.pdf
717.3 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 20 : Test No. 20

»» Subject : Polity ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/XnfMIeCu5eE?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍40🎉4🤩3
5_6228959982415514669.pdf
292.5 KB
GSRTC કંડકટર ભરતી
👍91🤩14🎉7👏6🫡2
આવતી કાલે Maths ના ભૂક્કા બોલાવવાના છે.. આ લેકચર જોયા બાદ જેમને Maths વિષય અઘરો લાગતો હશે તે પણ ઝડપથી શોર્ટટ્રિક દ્વારા દાખલા ગણવા લાગશે.. તો બધા આવી જજો કાલે સવારે 9 વાગ્યે Maths ની મજા માણવા માટે..

😳 Only on WebSankul Official
YouTube Channel
😴
https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍81🔥9❤8🤩4