WebSankul Official™
364K subscribers
13.8K photos
301 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ગુજરાત એસટી નિગમ - Update 👍
👍356🤩35🔥28❤26
VMC Junior Clark Test 15 By WebSankul.pdf
777.7 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 15 : Test No. 15

»» Subject : History ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/B7Te2fHEQuM?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35
GPSC Mains Result Update
👍126❤16🔥10
Unit Test 41- સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 41
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍49🤩2❤1
સચિવાલાયનું સરનામું @ DySO સીરિઝમાં મજા આવે છે ને?? આશા રાખીએ છીએ કે આપ સૌ આ સીરિઝ નો ભરપૂર આનંદ લઈ રહ્યા હશો. આજે ભારતના ઇતિહાસને માણ્યા બાદ હવે આવતી કાલે બંધારણ એટલે કે Polity નો વારો છે... તો આવી જજો આવતી કાલે સવારે 9 બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર બંધારણ વિશે સંપૂર્ણ જાણવા માટે..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍95❤10🔥10🤩1
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં આજે આપણે Indian Polity વિશે જાણીશું. બંધારણ અંગેના અગત્યના ટોપિક્સ મુજબ સરળ સમજૂતી સાથે જિગ્નેશ સર આવી રહ્યા છે. આગળના ત્રણેય લેકચરના બહોળા પ્રતિસાદ બદલ અમે તમારા આભારી છીએ. આ લેક્ચરને પણ તમે એટલો જ પ્રતિસાદ આપશો તેવી આશા છે..અને આ જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..તેમજ WebSankul ચેનલને SubScribe કરો જેથી તમને આવા પરીક્ષાલક્ષી ઉપયોગી વીડિયોની નોટિફિકેશન મળતી રહે...

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 04 : Indian Polity

❖Video Link :
https://youtu.be/4o_tF85g1_s
👍71❤13🔥8🤩1
રાજ્યનીતિના_માર્ગદર્શક_સિદ્ધાંતો_By_WebSankul.pdf
4.8 MB
⚖️ બંધારણ ⚖️

🖋 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍34❤5🔥3
General Science 2023 Demo Copy By WebSankul.pdf
3.4 MB
📗 સામાન્ય વિજ્ઞાન (General Science)
⬆️ DEMO COPY ⬆️

બુક ઓર્ડર કરવા માટેની લિંક 🔽
https://books.websankul.org/product/general-science-2/
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍42❤11🔥6
સચિવાલયનું સરનામું @DySO સિરીઝને વિદ્યાર્થીમિત્રો ખૂબ જ વખાણી રહ્યા છે.. બસ આવો જ પ્રેમ આપતા રહો જેથી અમને હજુ વધારે કામ કરવાનો ઉત્સાહ મળે.. જે વિદ્યાર્થી મિત્રો DySO, STI તથા GPSC ની તૈયારી કરી રહ્યા છે તેવા તમામ વિદ્યાર્થીઓ માટે આ સિરીઝ ખૂબ જ ફાયદાકારક છે.. જેમાં આજે એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભારતીય બંધારણનું રિવિઝન કરાવવામાં આવ્યું છે.. નીચે આપેલ લિંક પરથી આ વીડિયો જોઈ શકો છો..

📹 Video Link : https://youtu.be/4o_tF85g1_s
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍79❤21🔥15