WebSankul Official™
365K subscribers
13.7K photos
305 videos
11.3K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
સચિવાલાયનું સરનામું @ DySO સીરિઝમાં મજા આવે છે ને?? વેબસંકુલ કાઈ ઘટવા નહીં દે.. તનતોડ મહેનત કરવાની છે.. આજે ગુજરાતના વારસાનો ખેલ ખતમ કર્યા બાદ કાલે હવે ભારતના ઇતિહાસનો વારો છે.. તો આવી જજો આવતી કાલે સવારે 9 બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર ભારતના ઇતિહાસના ભૂક્કા બોલાવવા..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍131🔥13❤8🤩7
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં આજે ત્રીજા દિવસે ભારતના ઇતિહાસને પૂરો કરવાનો છે.. પ્રથમ 2 લેક્ચરમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો આ જોઈને અમને હજુ પણ વધુ કામ કરવાનો જુસ્સો આવે છે.. આ લેક્ચરને પણ તમે એટલો જ પ્રતિસાદ આપશો તેવી આશા છે..અને આ જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 03 : ભારતનો ઇતિહાસ

❖ Video Link : https://youtu.be/zmnqX_x1Fcc
👍75❤25🔥5🤩4
Unit Test 40- સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 40
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32🔥2🤩2
📕 GCERT Lecture Series 📗
•───────────────•
🕖 40+ કલાકના લેક્ચર્સ

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ઇતિહાસનો ⤵️
https://youtube.com/live/0KQ46AOUdTM

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ GK, ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ ⤵️
https://youtube.com/live/SmcFiKBNm50

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ વિજ્ઞાન ⤵️
https://youtube.com/live/G2KMpNFTYJU

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વ્યાકરણ ⤵️
https://youtube.com/live/862TctL1KTo

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભૂગોળ, બંધારણ અને વારસો ⤵️
https://youtube.com/live/nFMl64P4muw

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગણિત ⤵️
https://youtube.com/live/MPyf4WFCfok

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ (ધોરણ 9 અને 10) ⤵️
https://youtube.com/live/6bPsX5S8nbY
👍65❤7🔥5🤩5
GK_જંકશન_વિધાનવાળા_પ્રશ્નોનો_તરખાટ_By_WebSankul.pdf
1.4 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️
📆 Date : 30/07/2023

🪧 Title 🪧
GK જંકશન - વિધાનવાળા પ્રશ્નોનો તરખાટ

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
🔗 https://youtube.com/live/TKLTurKuOl4?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41

✨ WebSankul ✨
~ સ્પર્ધાત્મક પરીક્ષાની સર્વશ્રેષ્ઠ સંસ્થા ~
👍42❤1
આજનો History નો લેકચર જોયો કે નહીં મિત્રો ??
સચિવાલયનું સરનામું @Dy.SO સિરીઝને બધાજ વિદ્યાર્થીમિત્રો ખૂબ જ સરસ પ્રતિસાદ આપી રહ્યા છે. જો તમે હજુ પણ લેકચર ના જોયો હોય તો અત્યારે જ જોવાનું શરૂ કરો નીચે આપેલ લિંક પરથી અને તમારા પ્રતિસાદ આપો.

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://youtu.be/zmnqX_x1Fcc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍124🔥17❤16
સચિવાલયનું સરનામું @Dy.SO સિરીઝનો પહેલો લેકચર Science & Technology નો જોયો કે નહીં મિત્રો ?? ગુજરાતના બધાજ વિદ્યાર્થીમિત્રો જેમણે આ લેકચર જોયો છે તેમના ખૂબ જ સરસ પ્રતિસાદ મળી રહ્યા રહ્યા છે. જો તમે હજુ પણ લેકચર ના જોયો હોય તો અત્યારે જ જોવાનું શરૂ કરો નીચે આપેલ લિંક પરથી અને તમારા પ્રતિસાદ આપો... અને તૈયારી કરી રહેલા તમારા તમામ મિત્રો સાથે શેર કરો..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://youtu.be/FCpJgY2PQxY
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍113❤15🔥10🤩4
Weekly_Current_Affairs_Most_IMP_50_MCQ_By_WebSankul_25_07_2023_to.pdf
7.5 MB
🗞 Weekly Current Affairs 🗞
By WebSankul
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
🔸 Most IMP 50 MCQ 🔸

📽 વીડિયો જોવા માટેની Link👇
🔗https://youtube.com/live/jEOlj-i2SGw?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
👍40❤6🤩4
કેવું ચાલી રહ્યું છે ભારતના ઇતિહાસનું રિવિઝન વિદ્યાર્થી મિત્રો ? આ વખતે તમારી તૈયારીમાં કોઈ બાંધછોડ કરવાની નથી સચિવાલય જઈને જ રહવાનું છે તો સૌ વિદ્યાર્થીમિત્રો તનતોડ મહેનત કરો હજુ તો પ્રત્યેક વિષયના આવા ઘણા મેગા લેકચર આવવાના છે. તો લાગી જાવ સખત મહેનત કરવા... વેબસંકુલ પણ તમારી સાથે જ તમારી પડખે ઊભા રહીને મહેનત કરે જ છે. જે વિદ્યાર્થીમિત્રો એ હજુ પણ ભારતના ઇતિહાસનો લેકચર જોવાનું બાકી રહી ગયું હોય તો જલદીથી જોઈ લ્યો અને આવતી કાલે ભારતના બંધારણ વિશેજાણવા માટે તૈયાર થઈ જાવ અને તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 03 : ભારતનો ઇતિહાસ

❖ Video Link : https://youtu.be/zmnqX_x1Fcc
👍84❤7🔥3
ગુજરાત એસટી નિગમ - Update 👍
👍356🤩35🔥28❤26
VMC Junior Clark Test 15 By WebSankul.pdf
777.7 KB
✩ VMC Free Online Batch ✩

✥ Day 15 : Test No. 15

»» Subject : History ««

➥ આ ટેસ્ટનું સોલ્યુશન આજે રાત્રે 10:00 વાગ્યે WebSankul Official YouTube Channel પર કરવવામાં આવશે તો સૌ મિત્રો આવી જજો લાઈવ... ↧↧

😞 https://youtube.com/live/B7Te2fHEQuM?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35