WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
✅ ફોરેસ્ટ સ્પેશિયલ 🆓 Online Lectures
•────────────────────•

✓ અભ્યારણ્યો ⤵️
https://youtube.com/live/2WPRqO41834

✓ ગુજરાતની જંગલસંપત્તિ ⤵️
https://youtube.com/live/9PLNByxzdm0

✓ પર્યાવરણીય મહત્ત્વના દિવસો ⤵️
https://youtube.com/live/kaBErUZRgEQ

✓ પર્યાવરણીય પુરસ્કારો, પુસ્તક અને વ્યક્તિઓ
https://youtube.com/live/MuwNfk2x50E

✓ ગુજરાતની નદીઓ ⤵️
https://youtube.com/live/1a_FMqFoXAw
👍49🔥7❤5
Daily Current Affairs By WebSankul (30-07-23).pdf
4.2 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓30th July - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/Iu7uOUUGtEI?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
👍27❤2
ગુજરાતના વારસાનું રિવિઝન કેવું ચાલી રહ્યું છે મિત્રો, આખરી તૈયારીમાં સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે આ મેગા લેકચર બનાવવામાં આવ્યો છે.. તમારી મહેનત ઓછી થવા દેવાની નથી.. હજુ તો આવા બીજા ઘણા લેકચર આવવાના બાકી છે.. તો મહેનત કરતાં રહો.. વેબસંકુલ હંમેશા તમારી સાથે છે.. જે વિદ્યાર્થીમિત્રોને હજુ વારસાનો લેકચર જોવાનો બાકી હોય તે જલ્દીથી જોઈ લો અને કાલે ભારતના ઇતિહાસ માટે તૈયાર થઈ જાવ.. અને હા તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 02 : ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

❖ Video Link : https://youtu.be/CGWt_c9v41g
❤91👍54🔥10🤩9
સચિવાલયનું_સરનામું_@Dy_SO_વીડિયો_લેકચર_&_Mock_Test_Time_Table_By.pdf
1.5 MB
🏆 સચિવાલયનું સરનામું @DySO

વીડિયો લેકચર & Mock Test Time Table⏳

😳 Video Link : https://youtube.com/live/oDbrLO2Oh6M?feature=share

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤8🔥8🤩7
સચિવાલાયનું સરનામું @ DySO સીરિઝમાં મજા આવે છે ને?? વેબસંકુલ કાઈ ઘટવા નહીં દે.. તનતોડ મહેનત કરવાની છે.. આજે ગુજરાતના વારસાનો ખેલ ખતમ કર્યા બાદ કાલે હવે ભારતના ઇતિહાસનો વારો છે.. તો આવી જજો આવતી કાલે સવારે 9 બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર ભારતના ઇતિહાસના ભૂક્કા બોલાવવા..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍131🔥13❤8🤩7
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં આજે ત્રીજા દિવસે ભારતના ઇતિહાસને પૂરો કરવાનો છે.. પ્રથમ 2 લેક્ચરમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો આ જોઈને અમને હજુ પણ વધુ કામ કરવાનો જુસ્સો આવે છે.. આ લેક્ચરને પણ તમે એટલો જ પ્રતિસાદ આપશો તેવી આશા છે..અને આ જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 03 : ભારતનો ઇતિહાસ

❖ Video Link : https://youtu.be/zmnqX_x1Fcc
👍75❤25🔥5🤩4
Unit Test 40- સફળતાની Century By WebSankul.pdf
1.8 MB
★ સફળતાની સેન્ચ્યુરી ★

♜ Unit Test - 40
➺ 100 Days Challenge

➤ ટેસ્ટ પેપરની વિશેષતા :-
☞ નવી પરીક્ષા પદ્ધતિને ધ્યાનમાં રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
☞ CCE ની પેટર્ન મુજબ તમામ વિષયોને
આવરી લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ

🎞 આ ટેસ્ટ નું સોલ્યુશન WebSankul Official YouTube Channel પર કરવામાં આવશે.

📗 પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32🔥2🤩2
📕 GCERT Lecture Series 📗
•───────────────•
🕖 40+ કલાકના લેક્ચર્સ

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ઇતિહાસનો ⤵️
https://youtube.com/live/0KQ46AOUdTM

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ GK, ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ ⤵️
https://youtube.com/live/SmcFiKBNm50

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ વિજ્ઞાન ⤵️
https://youtube.com/live/G2KMpNFTYJU

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી અને સંસ્કૃત વ્યાકરણ ⤵️
https://youtube.com/live/862TctL1KTo

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ભૂગોળ, બંધારણ અને વારસો ⤵️
https://youtube.com/live/nFMl64P4muw

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગણિત ⤵️
https://youtube.com/live/MPyf4WFCfok

➦ એક જ લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતી સાહિત્ય અને ટિપ્પણીઓ (ધોરણ 9 અને 10) ⤵️
https://youtube.com/live/6bPsX5S8nbY
👍65❤7🔥5🤩5
GK_જંકશન_વિધાનવાળા_પ્રશ્નોનો_તરખાટ_By_WebSankul.pdf
1.4 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️
📆 Date : 30/07/2023

🪧 Title 🪧
GK જંકશન - વિધાનવાળા પ્રશ્નોનો તરખાટ

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
🔗 https://youtube.com/live/TKLTurKuOl4?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41

✨ WebSankul ✨
~ સ્પર્ધાત્મક પરીક્ષાની સર્વશ્રેષ્ઠ સંસ્થા ~
👍42❤1
આજનો History નો લેકચર જોયો કે નહીં મિત્રો ??
સચિવાલયનું સરનામું @Dy.SO સિરીઝને બધાજ વિદ્યાર્થીમિત્રો ખૂબ જ સરસ પ્રતિસાદ આપી રહ્યા છે. જો તમે હજુ પણ લેકચર ના જોયો હોય તો અત્યારે જ જોવાનું શરૂ કરો નીચે આપેલ લિંક પરથી અને તમારા પ્રતિસાદ આપો.

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://youtu.be/zmnqX_x1Fcc
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍124🔥17❤16