WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.2K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
☞ DySO, STI, GPSC ના Aspirants તૈયાર થઈ જજો "ગુજરાતના વારસા" ને સંપૂર્ણ રીતે સમજવા માટે...
આવતી કાલે સવારે 9 વાગ્યે WebSankul official YouTube ચેનલ પર આવી રહ્યો છે Gujarat Culture નો 11 કલાક નો મેગા લેકચર જેમાં પ્રશાંત સર અને શૈલેષ સર આવી રહ્યા છે તમને લઈ જવા વારસાની એક અદ્ભુત સફરે જે તમને આવનારી DySO, STI, GPSC જેવી તમામ પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી બની રહેશે. તો મિત્રો થઈ જાવ તૈયાર કારણકે DySO બનવા માટે આટલું Culture તો કરવું પડશે.. તો હવે લાગી જાવ તૈયારી કરવા... આવી જજો બધા કાલે સવારે 9 વાગ્યે...

📹 Only on WebSankul Official
YouTube Channel 😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy

Like 👍🏾 Share 📱 Subscribe 🫵🏽
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍161❤23🤩15
👍81❤7🔥7🤩1
36. Student Samachar 29-07-2023.pdf
4.2 MB
🗞 STUDENT સમાચાર 🗞
અંક-WS036
By WebSankul
🗓 23 જુલાઈ થી 29 જુલાઈ, 2023 🗓
#student_samachar #current_affairs

🦖 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું આવુ જ ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો WebSankul Whats App ગુપ : ⬇️⬇️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍48❤10🔥5
સચિવાલયનું સરનામું @ DySO ના આજના લેક્ચરમાં સંપૂર્ણ ગુજરાતના સાંસ્કૃતિક વારસાનો નિચોડ મૂકવામાં આવ્યો છે.. પ્રશાંત સરની ભાષામાં આ લેકચર જોયા બાદ પરીક્ષામાં વિદ્યાર્થીઓના પિછા નહીં ખરે..😅 તો મિત્રો આવી જાવ નોટ-પેન લઈને લેકચર જોવા માટે આજે તો ગુજરાતના વારસાનો ખેલ ખતમ... અને હા વીડિયોને શેર કરવાની તમારી એક નાનકડી મદદ ઘણા વિદ્યાર્થીઓને પાસ થવામાં ખૂબ મોટી સહાય કરી શકે છે.. અને લાઈક કરજો, શેર કરજો અને કેવું લાગ્યું એ કોમેન્ટમાં આપના પ્રતિભાવો જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રે... તો મિત્રો શેર કરતાં રહો સચિવાલયના સરનામા સુધી..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 02 : ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

❖ Video Link : https://youtu.be/CGWt_c9v41g
👍129❤13🔥13🤩2👌2
ભારતમાં_બ્રિટિશ_શાસન_હેઠળની_જમીન_મહેસૂલ_નીતિ_By_WebSankul.pdf
4.7 MB
🐞ઇતિહાસ 🐞

✓ ભારતમાં બ્રિટિશ શાસન હેઠળની જમીન-મહેસૂલ નીતિ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍37❤1
ભારતીય_બંધારણનું_નિર્માણ_By_WebSankul.pdf
4.2 MB
⚖️ બંધારણ ⚖️

🖋 ભારતીય બંધારણનું નિર્માણ

📚 નવી પરીક્ષા પદ્ધતિ મુજબ આવનારી ક્લાસ-3ની પરીક્ષાઓ તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી મટીરિયલ

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍44❤1
✅ ફોરેસ્ટ સ્પેશિયલ 🆓 Online Lectures
•────────────────────•

✓ અભ્યારણ્યો ⤵️
https://youtube.com/live/2WPRqO41834

✓ ગુજરાતની જંગલસંપત્તિ ⤵️
https://youtube.com/live/9PLNByxzdm0

✓ પર્યાવરણીય મહત્ત્વના દિવસો ⤵️
https://youtube.com/live/kaBErUZRgEQ

✓ પર્યાવરણીય પુરસ્કારો, પુસ્તક અને વ્યક્તિઓ
https://youtube.com/live/MuwNfk2x50E

✓ ગુજરાતની નદીઓ ⤵️
https://youtube.com/live/1a_FMqFoXAw
👍49🔥7❤5
Daily Current Affairs By WebSankul (30-07-23).pdf
4.2 MB
🗞 Daily Current Affairs 🗞
By WebSankul
🗓30th July - 2023
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📽 વીડિયો જોવા માટેની Link👇
🚩 https://youtube.com/live/Iu7uOUUGtEI?feature=share

📚 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ ⤵️⤵️
https://bit.ly/generalclass3websankul41
👍27❤2
ગુજરાતના વારસાનું રિવિઝન કેવું ચાલી રહ્યું છે મિત્રો, આખરી તૈયારીમાં સચોટ માર્ગદર્શન મળી રહે એ માટે આ મેગા લેકચર બનાવવામાં આવ્યો છે.. તમારી મહેનત ઓછી થવા દેવાની નથી.. હજુ તો આવા બીજા ઘણા લેકચર આવવાના બાકી છે.. તો મહેનત કરતાં રહો.. વેબસંકુલ હંમેશા તમારી સાથે છે.. જે વિદ્યાર્થીમિત્રોને હજુ વારસાનો લેકચર જોવાનો બાકી હોય તે જલ્દીથી જોઈ લો અને કાલે ભારતના ઇતિહાસ માટે તૈયાર થઈ જાવ.. અને હા તમને જો આ લેકચર મદદરૂપ થયો હોય તો તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂરથી જણાવજો જેથી અમને પણ પ્રોત્સાહન મળતું રહે.. આભાર..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 02 : ગુજરાતનો સાંસ્કૃતિક વારસો

❖ Video Link : https://youtu.be/CGWt_c9v41g
❤91👍54🔥10🤩9
સચિવાલયનું_સરનામું_@Dy_SO_વીડિયો_લેકચર_&_Mock_Test_Time_Table_By.pdf
1.5 MB
🏆 સચિવાલયનું સરનામું @DySO

વીડિયો લેકચર & Mock Test Time Table⏳

😳 Video Link : https://youtube.com/live/oDbrLO2Oh6M?feature=share

📌 DySO Prelims Mock Test ખરીદવા માટેની લિંક : https://pages.razorpay.com/dysoprelimsmocktest
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍56❤8🔥8🤩7
સચિવાલાયનું સરનામું @ DySO સીરિઝમાં મજા આવે છે ને?? વેબસંકુલ કાઈ ઘટવા નહીં દે.. તનતોડ મહેનત કરવાની છે.. આજે ગુજરાતના વારસાનો ખેલ ખતમ કર્યા બાદ કાલે હવે ભારતના ઇતિહાસનો વારો છે.. તો આવી જજો આવતી કાલે સવારે 9 બધા WebSankul Official યુટ્યુબ ચેનલ પર ભારતના ઇતિહાસના ભૂક્કા બોલાવવા..

📹 Only on WebSankul Official
YouTube Channel
😴
☛ https://www.youtube.com/@WebSankulAcademy
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍131🔥13❤8🤩7
સચિવાલયનું સરનામું @ DySO સીરિઝમાં આજે ત્રીજા દિવસે ભારતના ઇતિહાસને પૂરો કરવાનો છે.. પ્રથમ 2 લેક્ચરમાં વિદ્યાર્થીઓનો ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો આ જોઈને અમને હજુ પણ વધુ કામ કરવાનો જુસ્સો આવે છે.. આ લેક્ચરને પણ તમે એટલો જ પ્રતિસાદ આપશો તેવી આશા છે..અને આ જો આ વીડિયો તમને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં મદદરૂપ થતો હોય તો વીડિયોને Share કરો જેથી જે વિદ્યાર્થીમિત્રો ઘરની બહાર ક્લાસ કરવા માટે જઈ શકતા નથી તેઓ પણ આ વીડિયોનો લાભ લઈ શકે..

ꕥ સચિવાલયનું સરનામું @ DySO
➥ Ep 03 : ભારતનો ઇતિહાસ

❖ Video Link : https://youtu.be/zmnqX_x1Fcc
👍75❤25🔥5🤩4