WebSankul Official™
364K subscribers
13.8K photos
303 videos
11.3K files
24.3K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes 👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ હાલમાં જાહેર થયેલ TET 2 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖 જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰
https://forms.gle/tz3TSUHyLHQgYXGH7
👍55❤7🤩5
High Court Model Paper 35.pdf
1.8 MB
🔳 હાઇકોર્ટ મોક ટેસ્ટ - 35

▪️ આ ટેસ્ટનું સોલ્યુશન આવતીકાલે સવારે WebSankul Official Channel પર લાઈવ કરાવવામાં આવશે.

તો સૌ વિદ્યાર્થીમિત્રો આવી જજો કાલે સવારે લાઈવ 11:00 વાગ્યે...
👍41🔥4
તલાટી અપડેટ

તલાટીની પરીક્ષાની માર્કશીટ નીચેની લિંક પરથી જોઈ શકાશે.

Link 1 : https://www.formonline.co.in/THPSPBAMKDRWOXI/SearchPage.aspx

Link 2 : https://resultview.co.in/THPSPBAMKDRWOXI/searchpage.aspx
👍72❤22🤩14🔥9
જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પરિણામ નીચેની લિંક પરથી જોઈ શકાશે.

Link 1 : https://formonline.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx

Link 2 : https://resultview.co.in/HSAKBRMPGVZHYQ/SearchPage.aspx
👍85❤21🤩19🔥17
તલાટી - જુનિયર ક્લાર્ક પરિણામ જાહેર
👍209🤩30🔥11❤10
Talati Result.pdf
2.9 MB
તલાટીનું પરિણામ જાહેર
👍228🤩40❤19🔥9
જુનિયર ક્લાર્ક કટ ઓફ જાહેર
👍291❤49🔥19
તલાટી કટ ઓફ જાહેર
👍343❤51🔥47
👮🏻‍♀️👨🏼‍🏫  Websankul Heroes  👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જાહેર થયેલ તલાટી અને જુનિયર ક્લાર્કની પરીક્ષામાં સફળ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖  જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 તલાટી - કમ મંત્રી
🔗
https://forms.gle/qXppmTKLgpMkmZG26

🔰 જુનિયર ક્લાર્ક
🔗
https://forms.gle/mov4KHEYmNZUzfLe9
👍135🤩12❤4🔥3
🎉 Congratulations!! 🎉

વેબસંકુલના તેજસ્વી વિદ્યાર્થીને TET 2 (Maths - Science) માં 140 માર્ક્સ મેળવી
સમગ્ર ગુજરાતમાં 🥇 પ્રથમ રેન્ક મેળવવા બદલ અભિનંદન!

ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ 🎉
👍768❤83🔥49🤩36
👍96❤7🤩7
🐛 એક દિવસીય ફ્રી માર્ગદર્શન સેમિનાર

☞ TAT (S) ની Prelims પરીક્ષામાં પાસ થવા બદલ સર્વે વિદ્યાર્થીમિત્રોને ખૂબ ખૂબ અભિનંદન...

☛ હવે TAT (S) ની મુખ્ય પરીક્ષાને અનુલક્ષીને WebSankul દ્વારા એકદિવસીય ફ્રી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે TAT(S) ની તૈયારી કરી રહેલ વિદ્યાર્થીમિત્રો માટે છે એકદમ ફ્રી

✩ સેમિનારની વિશેષતાઓ :

✓ ક્લાસ-1 અધિકારી કે જેમને 5 વર્ષનો H.T.A.T. આચાર્ય તરીકે + GPSC ની મુખ્ય પરિક્ષાના અનુભવી અને ગુજરાતી વિષયમાં તજજ્ઞ એવા શ્રી મહેશ સર દ્વારા માર્ગદર્શન મળશે
✓ મુખ્ય પરીક્ષામાં પેપર લખવા અંગેનું માર્ગદર્શન
✓ શિક્ષણ અંગેની યોજનાઓ
✓ રિપોર્ટ અને વર્તમાન મુદ્દાની ચર્ચા

∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞
Date : 18/06/2023 (રવિવાર)
Time : સવારે 8:00 થી 12:00
બપોરે 2:00 થી 5:00

∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞∞

👉🏽 આ માર્ગદર્શન સેમિનારમાં જોડાવામાટે વિદ્યાર્થીઓએ WebSankul Gandhinagar ખાતે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે.
🫵🏽 WebSankul ના વિદ્યાર્થીઓ પોતાના આઈ કાર્ડ સાથે એંન્ટ્રી મેળવી શકશે.

📍Address : પહેલો માળ, અશ્વમેઘ કોમ્પ્લેક્ષ, સરગાસણ ચોકડી, ખ - 0 સર્કલ, ગાંધીનગર
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍57🤩3❤1