WebSankul Official™
365K subscribers
13.7K photos
305 videos
11.3K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
👮🏻‍♀️👨🏼‍🏫 Websankul Heroes 👨🏻‍✈️👨🏼‍💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥

◽️ વર્તમાન સમયમાં જાહેર થયેલ TET 1 ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.

🔖 જે સફળ વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.

🔰 https://forms.gle/DaHbZN4RvQUptShV8
👍50🤩5❤4🔥2🫡2
HighCourt Revision Test Que-Ans By WebSankul.pdf
2.6 MB
▪️હાઇકોર્ટ સ્પેશિયલ English Vocab ટેસ્ટ
👍45❤4🤩4
TAT DAY 14 (SCIENCE) Questions By WebSankul.pdf
266.2 KB
🖌 TAT (S) મુખ્ય પરીક્ષા મોડેલ પ્રશ્નો
📅 Day 14

📙 વિષય : Science
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ મુખ્ય પરીક્ષા માટે પ્રેક્ટિસ પ્રશ્નો + આદર્શ ઉત્તરો
✓ ગુણભાર મુજબ દરેક પ્રકારના મોડેલ પ્રશ્નો
🔴TAT (S) ની મુખ્ય પરીક્ષા માટે અતિઉપયોગી

TAT ની પરીક્ષા માટે દરેક અપડેટ અને મટીરિયલ મેળવવા માટે જોઈન કરો TAT - WebSankul WhatsApp ગુપ : 😴😴
https://bit.ly/tatbywebsankul4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍25❤3🔥2🤩2
TAT DAY 14 (Maths) Questions By WebSankul.pdf
332 KB
🖌 TAT (S) મુખ્ય પરીક્ષા મોડેલ પ્રશ્નો
📅 Day 14

📙 વિષય : Maths
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ મુખ્ય પરીક્ષા માટે પ્રેક્ટિસ પ્રશ્નો + આદર્શ ઉત્તરો
✓ ગુણભાર મુજબ દરેક પ્રકારના મોડેલ પ્રશ્નો
🔴TAT (S) ની મુખ્ય પરીક્ષા માટે અતિઉપયોગી

TAT ની પરીક્ષા માટે દરેક અપડેટ અને મટીરિયલ મેળવવા માટે જોઈન કરો TAT - WebSankul WhatsApp ગુપ : 😴😴
https://bit.ly/tatbywebsankul4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍32🔥4🤩1
TAT DAY 14 (SS) Questions By WebSankul.pdf
217.1 KB
🖌 TAT (S) મુખ્ય પરીક્ષા મોડેલ પ્રશ્નો
📅 Day 14

📙 વિષય : સામાજિક વિજ્ઞાન
✓ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ મુખ્ય પરીક્ષા માટે પ્રેક્ટિસ પ્રશ્નો + આદર્શ ઉત્તરો
✓ ગુણભાર મુજબ દરેક પ્રકારના મોડેલ પ્રશ્નો
🔴TAT (S) ની મુખ્ય પરીક્ષા માટે અતિઉપયોગી

TAT ની પરીક્ષા માટે દરેક અપડેટ અને મટીરિયલ મેળવવા માટે જોઈન કરો TAT - WebSankul WhatsApp ગુપ : 😴😴
https://bit.ly/tatbywebsankul4
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍35❤4🔥3🤩1
Lucent's GK Test 07 Answer Key By WebSankul.pdf
964.7 KB
Order Order Lucent Test Series
for High Court Assistant

• Lucent's GK Weekly Revision Test 07
{Answer Key}

📝 સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું આવુ જ ઉપયોગી મટીરિયલ મેળવવા માટે આજે જોઈન કરો WebSankul Whats App ગુપ : ⬇️⬇️
https://bit.ly/generalclass3websankul30
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍15🔥7❤1🤩1
લોકસભાના સ્પીકર (અધ્યક્ષ)
લોકસભાના સભ્યો પોતાનામાંથી જ અધ્યક્ષ અને ઉપાધ્યક્ષને ચૂંટે છે. અધ્યક્ષ કોઈ પણ રાજકીય પક્ષના સભ્ય કે પક્ષનું પીઠબળ ધરાવતા હોઈ શકે છે; પરંતુ તેઓ અધ્યક્ષપદે ચૂંટાયા પછી તેમણે ગૃહની કાર્યવાહી તટસ્થ અને નિષ્પક્ષ રીતે ચલાવવાની રહે છે. લોકસભાના વિસર્જન કે ભંગ સાથે અધ્યક્ષની મુદ્દત પૂરી થાય છે; પરંતુ નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તેઓ હોદ્દા પર ચાલુ રહે છે.
👍181❤16🤩11🔥10
👍100❤20🔥3🤩3
🟢 આવી જાવ બધા મિત્રો લાઈવ...
👍11🤩2❤1
🎊 WebSankul - પરિવારના 🎊
ઉમદા કર્તવ્યનિષ્ઠ ફેકલ્ટી નિર્મિત સરને
🎂 જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ
🎂
👍315❤110🤩31🔥30