Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
કંડક્ટર અને હેલ્પર માટે કમ્પ્યૂટરના 666 MCQ એક જ લેકચરમાં | GSRTC Bharti 2026
🚌 એક્સપ્રેસ GSRTC કંડક્ટર
🔴 લાઈવ બેચ 🔴
કંડક્ટરની 4318 જગ્યાઓ એટલે તમારા માટે સુવર્ણ તક!
📅 બેચ શરૂ : 30 નવેમ્બર, 2026
⏰ સમય : 2 PM to 4 PM
👉 Live Lecture
👉 Expert Faculty Team
👉 Complete New Syllabus
👉 Subject Wise Test
👉 Monthly Test
👉 Lecture…

❤4
CCE ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષામાં 3 અને 5 માર્કના પ્રશ્નોનું વેઇટેજ વધારે છે.. આથી વધારે ફોકસ આપણે 3 અને 5 માર્કના પ્રશ્નો પર કરવો પડશે.. વેબસંકુલની સુલેખન સીરિઝમાં દરેક વિષયના 3 અને 5 માર્કના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા અને મોડેલ પ્રશ્નોનો મેગા લેકચર દરરોજ એક અપલોડ કરવામાં આવશે.. આજે અર્થતંત્રનો અંદાજિત 8 કલાકનો Answer Writing માટે મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..
ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષા પહેલા આ લેકચર ચોક્કસ જોઈને જવો.. તમારી લેખન પદ્ધતિ અને જવાબમાં લખવાનો ડેટા બંનેમાં ચોક્કસ સુધારો થશે..
તો મિત્રો લેકચર જોવાનું ભૂલાય નહીં.. અને તમારા મિત્ર વર્તુળમાં વીડિયોની લિંક જરૂર શેર કરી દેજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ જણાવજો..
➡️ https://youtu.be/I6zxu1Y5jA8

👍3❤1