ViewFile.pdf
1.1 MB
🚨 મોટા સમાચાર: CCE 2.0 ની
ધમાકેદાર જાહેરાત!
🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર!
આતુરતાનો અંત, નવી CCE ભરતી
આવી ગઈ છે.
📌 જગ્યાઓની વિગત:
🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ
🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ
📊 કુલ જગ્યાઓ: 1237
🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર,
૦૫/૧૧/૨૦૨૬ થી
💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યાઓમાં હજુ ઘણો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ આંકડો વધી શકે છે!🔥 તો બસ હવે સમય બગાડ્યા વગર તૈયારીમાં જામી પડો…

❤23👍4🔥4