WebSankul Official™
365K subscribers
13.8K photos
305 videos
11.3K files
24.3K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
GSSSBની જાહેરાત ક્રમાંક: ૩૭૮/૨૦૨૫૨૬, ગુજરાત ગૌણ સેવા, વર્ગ-3 (ગ્રુપ-A તથા ગ્રુપ-B) ની તા. ૧૬/૦૯/૨૦૨૬ થી તા. ૨૯/૦૯/૨૦૨૬ દરમ્યાન યોજાયેલ સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષામાં હાજર રહેલ તમામ ઉમેદવારોનું કામચલાઉ પરિણામ
❤211🏆22👍18🔥18👌17🤩11💯3
5_6292001851688623785.pdf
33.9 MB
CCE ના માર્ક્સ જાહેર (નોર્મલાઈઝ થયેલા માર્ક્સ)
🔥119❤91🏆20👏12
⏳ આવતી કાલે છેલ્લો દિવસ... Hurry up..

✅ સ્વરાજ લાઈવ બેચ 🔴
• તલાટી કમ મંત્રી • જુનિયર ક્લાર્ક
• નાયબ ચિટનીશ •વિસ્તરણ અધિકારી

👉 ₹2999 માં લાઈવ બેચમાં જોડાવાનો આવતી કાલે છેલ્લો દિવસ... 4 નવેમ્બર પછી Fees વધી જશે થઈ જશે..
⚠️જો જો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું રહી ના જાય..
╭────────────────╮
▶️ 23 નવેમ્બરથી બેચ શરૂ ◀️
╰────────────────╯

✨ બેચની મુખ્ય વિશેષતાઓ :
• 💻 Live Lectures
• 🎓 Expert Faculty Team
• 📚 Complete New Syllabus Coverage
• 📝 Subject Wise Test
• 📅 Monthly Test
• 📑 Lecture PDF
• ⏳ વેલિડિટી: 12 મહિના + 1 મહિના ફ્રી
• 🎁 ₹555 CASHBACK તમારા Wallet માં...
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
⚠️M.R.P: ₹12999 ✅Only Rs: ₹2999
⚠️ ઓફર 4 નવેમ્બર, 2026 સુધી જ..
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://Bit.ly/WebSankulApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916126 📞 7043916114
📞 9054906546
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤27
Forwarded from Jobs Alert By WebSankul
📢  GSSSB CCE Result 2026 Out
 
👉  GSSSB CCE Result 2026 જાહેર: જાહેરાત ક્રમાંક 378/2025-26, Group-A અને Group-B પ્રાથમિક પરીક્ષાના ગુણ જાહેર, પરિણામ PDF ડાઉનલોડ કરો
 
➡️ વધુ જાણકારી મેળવવા માટે નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/results/gsssb-cce-result-2026-out-group-a-b-marks-pdf-advt-378-2025-26
 
📌 For more details regarding Job Alert Join Our Telegram Channel
t.me/jobsalertbywebsankul
❤29🎉7🤩2
ViewFile.pdf
1.1 MB
🚨 મોટા સમાચાર: CCE 2.0 ની
ધમાકેદાર જાહેરાત!
🚨વિદ્યાર્થી મિત્રો માટે ખુશખબર!
આતુરતાનો અંત, નવી CCE ભરતી
આવી ગઈ છે.
📌 જગ્યાઓની વિગત:
🔹 ગ્રુપ A: 243 જગ્યાઓ
🔹 ગ્રુપ B: 994 જગ્યાઓ
📊 કુલ જગ્યાઓ: 1237
🗓 ફોર્મ ભરવાની શરૂઆત: ગુરુવાર,
૦૫/૧૧/૨૦૨૬ થી
💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યાઓમાં હજુ ઘણો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ આંકડો વધી શકે છે!🔥 તો બસ હવે સમય બગાડ્યા વગર તૈયારીમાં જામી પડો…
❤88👍11🔥7
✅ super saval ✅
❤30🔥4
ViewFile (11).pdf
1.1 MB
CCE 2.0 જાહેરાત

ગ્રુપ A 243 જગ્યાઓ
ગ્રુપ B 994 જગ્યાઓ
કુલ 1237 જગ્યાઓ

ગુરુવાર 5/11/2026 થી ફોર્મ ભરાશે

💡 ખાસ નોંધ: ભવિષ્યમાં આ જગ્યાઓમાં હજુ ઘણો વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે, એટલે આ આંકડો વધી શકે છે!🔥 તો બસ હવે સમય બગાડ્યા વગર તૈયારીમાં જામી પડો…
❤64🔥12🏆1
⏳ આજે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો..

➦ દિવાળીના પવિત્ર અવસર પર વેબસંકુલ લઈને આવ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ માટે ખાસ ઓફર, GPSC ક્લાસ 1/2 કે ક્લાસ-3 પરીક્ષાની તૈયારી કરવા માટે તમામ પુસ્તકો પર 55% Off અને તમામ કોમ્બો બુક્સ પર 60% Off

➱ WebSankul Application પરથી પણ બુક ખરીદી શકો :
📲 WebSankul Application

☛ જલ્દી કરો મિત્રો, ઓફર ફક્ત આજે રાત્રે 12 વાગ્યા સુધી જ લાગુ...
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14
🔴 આવી જાવ બધા મિત્રો લાઈવ
⏰ આજે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો..
•══════════════════════•
• વેબસંકુલ એપ્લિકેશનનો કોઈપણ કોર્સ •
👇👇👇
⇒ 3 મહિના માટે ફકત ₹555/- માં જ
⇒ 6 મહિના માટે ફકત ₹999/- માં જ
⇒ 12 મહિના માટે ફકત ₹1999/- માં જ
⚠️ ઓફર આજે રાત્રે 12 વાગ્યા સુધી જ..
➖➖➖➖➖➖➖➖➖➖➖➖
📲 અત્યારે જ WebSankul એપ્લિકેશન
ડાઉનલોડ કરો: http://Bit.ly/WebSankulApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7777991357 📞 7777991367
📞 7777991352 📞 6358289897
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19🏆1
CCE ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષામાં 3 અને 5 માર્કના પ્રશ્નોનું વેઇટેજ વધારે છે.. આથી વધારે ફોકસ આપણે 3 અને 5 માર્કના પ્રશ્નો પર કરવો પડશે.. વેબસંકુલની સુલેખન સીરિઝમાં દરેક વિષયના 3 અને 5 માર્કના પ્રશ્નોના જવાબ કઈ રીતે લખવા અને મોડેલ પ્રશ્નોનો મેગા લેકચર દરરોજ એક અપલોડ કરવામાં આવશે.. આજે જાહેર વહીવટનો અંદાજિત 10 કલાકનો Answer Writing માટે મેગા લેકચર અપલોડ કરવામાં આવ્યો છે..

ગ્રૂપ A ની મુખ્ય પરીક્ષા પહેલા આ લેકચર ચોક્કસ જોઈને જવો.. તમારી લેખન પદ્ધતિ અને જવાબમાં લખવાનો ડેટા બંનેમાં ચોક્કસ સુધારો થશે..

તો મિત્રો લેકચર જોવાનું ભૂલાય નહીં.. અને તમારા મિત્ર વર્તુળમાં વીડિયોની લિંક જરૂર શેર કરી દેજો અને કોમેન્ટમાં તમારા પ્રતિભાવો ચોક્કસ જણાવજો..

➡️https://youtu.be/7AofCDc_l_g
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20
CCE ના કટ ઓફ બાબતે...
❤86👍30🫡10🤩9
CCE 2.O માં જગ્યા વધારા બાબત...
❤68👍12🔥8🤩8👌5
04 - 11 - CCE Mains Master Key by WebSankul.pdf
4 MB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑Mains Master Key ના દૈનિક પ્રશ્નો આપવાનો હવે આ અંતિમ સપ્તાહ છે... આવતા સપ્તાહમાં અત્યાર સુધીના તમામ પ્રશ્નોનું વિષયવાર Compilation મૂકવામાં આવશે
પછીના સપ્તાહમાં 3 Full Mock Test મૂકવામાં આવશે... જે તમારી તૈયારી ચકાસવામાં અત્યંત ઉપયોગી બનશે...
So... Keep practicing, keep writing
👍

📅 Week: 15

🗓 Date : 04/11/2026

📖સામાન્ય અભ્યાસ
S&T: દૈનિક જીવનમાં વિજ્ઞાન અને ટેક.

📖ભાષા
✉️ગુજરાતી: ચર્ચાપત્ર
✉️English: Writing on visual information

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤31
⏰ આજે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો..

✅ તેજસ્વ CCE લાઈવ બેચ 🔴
[પ્રિલિમ્સ + મેઈન્સ]

👉 ₹2999 માં લાઈવ બેચમાં જોડાવાનો આજે છેલ્લો દિવસ... આજે રાત્રે 12 વાગ્યા પછી Fees વધી જશે થઈ જશે..
⚠️જો જો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું રહી ના જાય..
╭────────────────╮
▶️ 16 નવેમ્બરથી બેચ શરૂ◀️
╰────────────────╯

✨ બેચની મુખ્ય વિશેષતાઓ :
• 💻 Live Lectures
• 🎓 Expert Faculty Team
• 📚 Complete New Syllabus Coverage
• 📝 Subject Wise Test
• 📅 Monthly Test
• 📑 Lecture PDF
• ⏳ વેલિડિટી: 12 મહિના + 1 મહિના ફ્રી
• 🎁 ₹555 CASHBACK તમારા Wallet માં...
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul એપ્લિકેશન : http://Bit.ly/WebSankulApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916126 📞 7043916114
📞 9054906546
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20