WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.3K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Daily Current Affairs By WebSankul (4-10-2026).pdf
4.9 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 4 October - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/CfeTzu5lmEk?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26
ViewFile-1.pdf
1.4 MB
CCE PAK cum Response Sheet બાબતે સૂચના
👍22❤12🤩5
👉 GSSSB CCE Group-A & B Preliminary Exam Provisional Ans Key

GSSSB CCE Answer Key 2026: Check the Group-A & Group-B Preliminary Exam provisional answer key and response sheet.

✅ Provisional Ans Key Download કરવા નીચેની Link પર ક્લિક કરો.
https://websankul.com/answer-keys/gsssb-cce-group-a-group-b-preliminary-exam-provisional-answer-key-response-sheet-2026
❤33🔥3👍1👌1
🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 79

👉 ગુજરાતનાં
જિલ્લા - મોરબી

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/xWvrzYgBcKU?feature=share
❤21
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
hehe😚
🤩93❤30🫡11🎉5💯4🏆2
👉 GSSSB CCE Group-A & B Preliminary Exam Provisional Ans Key

GSSSB CCE Answer Key 2026: Check the Group-A & Group-B Preliminary Exam provisional answer key and response sheet.

✅ Provisional Ans Key Download કરવા નીચેની Link પર ક્લિક કરો.
https://websankul.com/answer-keys/gsssb-cce-group-a-group-b-preliminary-exam-provisional-answer-key-response-sheet-2026
❤34🔥1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤279🫡36🎉23👏20🤩19🏆8
✅ SUPER SAVAL ✅
❤41
⏰ આજે છેલ્લો દિવસ... જલ્દી કરો મિત્રો..

"પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ"

👉 ₹1499 માં લાઈવ બેચમાં જોડાવાનો આજે છેલ્લો દિવસ... આજે રાત્રે 12 વાગ્યા પછી Fees વધી જશે થઈ જશે..
⚠️જો જો આ ડિસ્કાઉન્ટનો લાભ લેવાનું રહી ના જાય..
╭────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે.. ◀️
╰────────────────╯
🔥 શું ખાસ છે આ 'પરાક્રમ' બેચમાં?

ગુજરાતની ધુરંધર ફેકલ્ટી ટીમ : જે તૈયારી કરાવશે નવી લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ

સિલેબસના તમામ 10 વિષયોનું પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પ્લાનિંગ: વેઇટેજ પ્રમાણે એકેએક માર્ક્સની પક્ડ

મેરિટ ડિસાઈડ કરતા કરંટ અફેર્સ (૩૦ ગુણ) અને સરકારી યોજનાઓ (૩૦ ગુણ) પર સ્પેશિયલ ફોકસ

રેગ્યુલર પ્રેક્ટિસ : લેક્ચર PDF અને ટેસ્ટ સિરીઝ જેથી પકડ ક્યારેય ન છૂટે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916114
📞 7043916126
❤54👍2👌2🎉1🤩1🏆1
06-10 - CCE Mains Master Key by WebSankul.pdf
3.2 MB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


🛑હવે તો પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ ચૂકી છે ... Group A ની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે... જો તમે Group A ની તૈયારી ગંભીરતાથી કરતાં હોય તો વાંચવાની સાથે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે...
લેખન પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
So... Keep it up
👍

📅 Week: 11

🗓 Date : 06/10/2026

📖સામાન્ય અભ્યાસ
ભૂગોળ: ભારતની જમીન અને ખડકો

📖ભાષા
✉️ગુજરાતી: અહેવાલ લેખન
✉️English: Report Writing

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤30
✅ GSRTC કંડક્ટર બેચના વિદ્યાર્થીઓ માટે 113 મામાનું સ્ટેશન (8025 પ્રશ્નો) પૂર્ણ

👉 હવે આગળ શું?

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/6tj65TWs6s0?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤30🤩3
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
કેટલા માર્ક્સ થયા?😁
🤩128💯40❤21
માર્ક્સ તો આવી ગયા પણ હવે શું કરવું? હજુ મૂંઝવણમાં છો?
નોર્મલાઇઝેશન પછીના માર્ક્સ આવે અને અંતિમ મેરીટ લિસ્ટ આવે ત્યાં સુધી શું વાટે બેસી રહેશો?
આવું કરશો તો મુખ્ય પરીક્ષાની તારીખ નજીક આવી જશે...
અને નોર્મલાઇઝેશન અત્યારથી કોઈ Predict નહીં કરી શકે એટલા માટે જેમને પણ 50% આસપાસ માર્ક્સ થાય છે એમણે Group B ની તૈયારી તો અવશ્ય શરૂ કરી જ દેવી, કેમ કે પરિણામ સુધી રાહ જોવાનો સમય નથી... 
જેમને 100 આસપાસ માર્ક્સ થાય છે એ ઉમેદવારો જો Group A માટે વિચારતા હોય તો એમણે પણ તૈયારીમાં લાગી જવું....
અત્યારે માર્ક્સ, નોર્મલાઇઝેશન, મેરિટ વગેરે ગણતરીઓ કરીને સમય વેડફવાનો નથી..
અને કદાચ 2-4 માર્ક્સ માટે નહીં પણ થાય તો જ્ઞાન ક્યારેય નકામું નથી જતું. આવતી CCE 2.0 માં કામ લાગશે જ.... પરંતુ અત્યારે મેરિટના અંદાજ લગાવવામાં પડી ગયા તો આ પરીક્ષા પણ ખરાબ થશે અને આવતી પરીક્ષા પણ...
❤228💯75👍50🫡8👌7🤩6🔥2👏1
SMC_કલાર્ક_સ્પેશિયલ_GPMC_Act_1949_&_સરકારી_લેખન_પદ્ધતિ_By_WebSankul.pdf
3.9 MB
⬆️ LIVE LECTURE PDF ⬆️

🪧 Title 🪧
SMC કલાર્ક સ્પેશિયલ
GPMC Act 1949 & સરકારી લેખન પદ્ધતિ

🎥 વીડિયો જોવા માટેની Link ⤵️
https://youtube.com/live/7LCJIcmBNfU?feature=share

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤31
Test_ 50 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
304.9 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 50

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤29🤩1
✅ CCE ગ્રૂપ B મુખ્ય પરીક્ષા માટે જોવાનું ચૂકતા નહીં!

👉 સિલેબસ અને 95 દિવસનું ટાઈમ ટેબલ : https://youtu.be/WkVsYc4w_Zs

👉 યોજનાઓ વાંચવાની બેસ્ટ રીત અને સાચો સોર્સ : https://youtu.be/xgNajGt-i34

👍 વીડિયો તમને ઉપયોગી થાય તો વીડિયોને "લાઈક" કરીને "Hype" ચોક્કસ કરજો.
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤50🎉1