🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 77
👉 કમ્પ્યુટર
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/6n8cktqg4aY?feature=share

YouTube
કંડક્ટરની બાકાઝીકી Ep 77 | કમ્પ્યુટર | Computer | GSRTC Conductor Bharti 2026
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

❤16
ગાંધીજી બ્રિટનની યુનિવર્સિટીમાંથી કાયદાની ઉપાધિ પ્રાપ્ત કરી ભારત પરત ફર્યા. ત્યાર બાદ વકીલાત કરવા દક્ષિણ આફ્રિકા પહોંચ્યા (1893). દક્ષિણ આફ્રિકામાં રંગભેદ અને સામાજિક અસમાનતા સામે ન્યાયની ઉચ્ચ ભાવના સાથે લડતનો પ્રારંભ કર્યો. ભારતમાં અસ્પૃશ્યો જેવી હાલત દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની હતી. તેમને કોઈ માનવ અધિકારો મળ્યા ન હતા. ગાંધીજીએ દક્ષિણ આફ્રિકામાં સત્ય અને અહિંસા પર આધારિત સત્યાગ્રહ નામનું મહત્વપૂર્ણ આંદોલન ચાલુ કર્યું. 46 વર્ષની વયે તેઓ જ્યારે ભારત આવ્યા (ઈ.સ. 1915). ત્યારબાદ (ઈ.સ. 1916 સુધી) તેમણે ગોપાલકૃષ્ણ ગોખલેની સલાહથી ભારતભ્રમણ કર્યું અને (ઈ.સ. 1916માં) અમદાવાદ મુકામે કોચરબ આશ્રમની સ્થાપના કરી.
❤64👍15
🚨 સલામ સાહેબ 2.O | Ep 14
👉 ભારતનો ઇતિહાસ - ક્રાંતિકારીઓ Part 02
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/jcgzoCmnTcM?feature=share

Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
❤20👌2
✅ Free Demo for સુલેખન CCE Group A Mains
🆕 લાઈવ બેચ ✴️
▶️ Subject - English Language Skills
✅ આવી જાઓ બધા મિત્રો લાઈવ...
🔗https://youtube.com/live/DFhjB3b1Pb0?feature=share
🆕 લાઈવ બેચ ✴️
▶️ Subject - English Language Skills
✅ આવી જાઓ બધા મિત્રો લાઈવ...
🔗https://youtube.com/live/DFhjB3b1Pb0?feature=share
Youtube
- YouTube
Enjoy the videos and music you love, upload original content, and share it all with friends, family, and the world on YouTube.
❤18
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
પરાક્રમ CCE Group B Mains Live Batch | FREE Demo Lecture | Science & Technology | WebSankul
ઘણા ઉમેદવારો CCE પ્રિલિમ્સ પાસ કરી લે છે, પણ અસલી રમત તો Mains માં જ થાય છે. જો ખરેખર સિલેક્શન જોઈએતું હોય, તો "પરાક્રમ" જેવી સોલિડ સ્ટ્રેટેજી જોઈએ.
વેબસંકુલ લઈને આવ્યું છે "પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ", જે તમારું સપનું સાકાર કરવા માટે પૂરતી છે!…

❤15
કોઈ પૂછે કે માત્ર 2 મહિનાની તૈયારીમાં TET 1 પરીક્ષા પાસ કરી શકાય? તો તે લોઢાના ચણા ચાવવા જેવુ કામ છે. પરંતુ તનતોડ મહેનત આનો એક માત્ર ઉત્તર છે.
આજે આપની સાથે છે હેતલ બહેન જેમણે માત્ર 2 મહિના તૈયારી કરી પરંતુ રોજ 15 કલાકની મહેનત કરી અને પાસ કરી TET 1.
2009-10 માં PTC પાસ કર્યું અને પછી સાંસારિક જીવનમાં ઓતપ્રોત થઈ ગયાં અને વર્ષો સુધી અભ્યાસથી દૂર થઈ ગયાં. પણ કહેવાય છે ને કે તમારી ધગસ અને લગન તમને એક દિવસ ફરીથી તમારા સપનાં તરફ લઈ જ જાય છે.
હેતલ બહેને એકલા હાથે ઘર સંભાળ્યું, 5 માહિનાનું નાનું બાળક હોવાં છતાં તૈયારી માટે સમય કાઢ્યો અને ઘણી વખત તો એવું બન્યું કે પોતાના નાના બાળકનું ધ્યાન રહે અને તૈયારી પણ થાય એ માટે વીડિયોના અવાજને બંધ કરીને માત્ર subtitles વાંચીને પણ તૈયારી કરી. ઘરનાં કામ સાથે પણ લેકચર જોઈને તેમણે તૈયારી કરી. 2 મહિના તેમણે પોતાના સપનાને પૂરું કરવા બનતું જોમ લગાવી દીધું.
લગન, મહેનત અને કોઈ પણ પરિસ્થિતિમાં હતાશ ન થવાની સંકલ્પશક્તિનું ઉત્તમ ઉદાહરણ છે હેતલ બહેન! તેમની આ સંઘર્ષથી સફળતાની સફર તમામ માટે પ્રેરણાદાઈ છે.
➡️ https://youtu.be/PJkARqtlx38

બાળક સૂતું ત્યારે અવાજ વગર Video જોયા... અને આજે બની ગયા TET-1 સરકારી શિક્ષક! | TET 1 Success Story
કોઈ પૂછે કે માત્ર 2 મહિનાની તૈયારીમાં TET 1 પરીક્ષા પાસ કરી શકાય? તો તે લોઢાના ચણા ચાવવા જેવુ કામ છે. પરંતુ તનતોડ મહેનત આનો એક માત્ર ઉત્તર છે.
આજે આપની સાથે છે હેતલ બહેન જેમણે માત્ર 2 મહિના તૈયારી કરી પરંતુ રોજ 15 કલાકની મહેનત કરી અને પાસ કરી TET 1.
2009…

❤48👏2
ઘણા ઉમેદવારો CCE પ્રિલિમ્સ પાસ કરી લે છે, પણ અસલી રમત તો Mains માં જ થાય છે. જો ખરેખર સિલેક્શન જોઈએતું હોય, તો "પરાક્રમ" જેવી સોલિડ સ્ટ્રેટેજી જોઈએ.
વેબસંકુલ લઈને આવ્યું છે "પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ", જે તમારું સપનું સાકાર કરવા માટે પૂરતી છે!
╭────────────────╮
▶️ બેચ શરૂ થઈ ગઈ છે.. ◀️
╰────────────────╯
🔥 શું ખાસ છે આ 'પરાક્રમ' બેચમાં?
ગુજરાતની ધુરંધર ફેકલ્ટી ટીમ : જે તૈયારી કરાવશે નવી લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ
સિલેબસના તમામ 10 વિષયોનું પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પ્લાનિંગ: વેઇટેજ પ્રમાણે એકેએક માર્ક્સની પક્ડ
મેરિટ ડિસાઈડ કરતા કરંટ અફેર્સ (૩૦ ગુણ) અને સરકારી યોજનાઓ (૩૦ ગુણ) પર સ્પેશિયલ ફોકસ
રેગ્યુલર પ્રેક્ટિસ : લેક્ચર PDF અને ટેસ્ટ સિરીઝ જેથી પકડ ક્યારેય ન છૂટે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
⚠️M.R.P:- ₹2999 ✅Only Rs:- ₹1499
✓ આ ડિસ્કાઉન્ટ કિંમત 6 ઓક્ટોબર સુધી જ રહેશે.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916114
📞 7043916126

⚠️M.R.P:- ₹

03-10 - CCE Mains Master Key by WebSankul.pdf
506.3 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers
🛑હવે તો પ્રાથમિક પરીક્ષા પૂરી થઈ ચૂકી છે ... Group A ની પરીક્ષાની તારીખ પણ જાહેર થઈ ચૂકી છે... જો તમે Group A ની તૈયારી ગંભીરતાથી કરતાં હોય તો વાંચવાની સાથે લખવાની પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી છે...
લેખન પ્રેક્ટિસ સિવાય બીજો કોઈ વિકલ્પ નથી
So... Keep it up👍
📅 Week: 10
🗓 Date : 03/10/2026
📖સામાન્ય અભ્યાસ
અર્થવ્યવસ્થા: નાણાં અને બેંકિંગ તથા નિયમનકારી માળખું
📖ભાષા
✉️ગુજરાતી: જાહેર નિવેદન
✉️English: Translation
➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...
આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

❤25
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
- મરીઝ
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
- મરીઝ
🔥51❤22🫡18🤩3💯2
પખવાડિયું_101_CURRENT_MCQs_Sept_16_to_30.pdf
1011 KB
🗓 પખવાડિયું - 101 IMP Current MCQs
➡️Current@101
🗒 16-30 સપ્ટેમ્બરના કરંટ અફેર્સના IMP ટોપિક MCQ સ્વરૂપે - સમજૂતી સાથે
🛑CCE અને આવનારી તમામ પરીક્ષાઓમાં કરંટ અફેર્સના મહત્ત્વને ધ્યાનમાં રાખીને આ પખવાડિયું સીરિઝ શરૂ કરવામાં આવી છે...
🗓દર ▶️15 દિવસે કરંટ અફેર્સના IMP ટોપિકના ▶️101 MCQs તેના જવાબો અને સમજૂતી સાથે મૂકવામાં આવશે...
📅 Month - September 2026
📙 વિષય : કરંટ અફેર્સ

❤45👍11🎉3👌2
Test_ 49 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
304.8 KB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤19🎉1🏆1
📝CCE Group A મુખ્ય પરીક્ષા માટે ભાષાની
બુક (ગુજરાતી + English)
✔️ગુજરાતી અને અંગ્રેજીના તમામ ફોર્મેટ
✔️તમામ ફોર્મેટના ઉદાહરણો અને આદર્શ જવાબો
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹400/-
⭕️ 40% OFF ⭕️
💰 RS. 280/- Only + (₹40 કુરિયર ચાર્જ)
╰────────────────────╯
📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:-
➡️ http://Bit.ly/WebSankulApp

❤17
👉SMC Call Letter 2026 | Surat Municipal Corporation Call Letter Download
SMC ત્રીજી શ્રેણી ક્લાર્ક (Class 3 Clerk) સહિત અન્ય પરીક્ષાઓના કોલ લેટર ડાઉનલોડ થવાની શરૂઆત
✅ SMC Call Letter Download કરવા નીચેની Link પર ક્લિક કરો.
🔗 https://websankul.com/call-letters/smc-call-letter

WebSankul
SMC Call Letter 2026 | Surat Municipal Corporation Call Letter Download
SMC Call Letter 2026: Download the Surat Municipal Corporation exam call letter online. Check the official SMC recruitment portal for call letter, exam details, login process and important recruitment updates.
❤18🎉3
📚 બંધારણનું પંચનામું – Lec-9 | ONE PAGE REVISION NOTES 🇮🇳
🎯 GPSC | GSSSB | CCE | TET-TAT | અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી
WebSankul Academy પર શરૂ થયેલી “બંધારણનું પંચનામું” FREE YouTube Series અંતર્ગત આજે તમારા માટે ખાસ તૈયાર કરવામાં આવી છે ONE PAGE REVISION NOTES 📝
આ One Page Notesમાં એક જ નજરમાં ઝડપી રિવિઝન કરી શકાય તેવી મહત્વપૂર્ણ માહિતી આવરી લેવામાં આવી છે:
🔥 વાંચો → સમજો → Revision કરો → પરીક્ષામાં ઉપયોગ કરો!
🎥 “બંધારણનું પંચનામું” Ep 09 : https://youtube.com/live/N5Z6e8iPa2k?feature=share
📺 સંપૂર્ણ Lecture માટે WebSankul Official YouTube Channel પર દરરોજ બપોરે 1 વાગ્યે જરૂરથી જુઓ.
📌 આ Notesને Save કરો | Share કરો | તમારા મિત્રો સુધી પહોંચાડો
કારણ કે…
સારી તૈયારી માટે Revision સૌથી મહત્વનું છે! 💯
━━━━━━━━━━━━━━━━━━
🎓 WebSankul Academy

❤26👍3🎉2
Daily Current Affairs By WebSankul (3-10-2026).pdf
5.1 MB
By WebSankul
🗓 3 October - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15
🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 78
👉 ગુજરાતી Most IMP MCQs
🔴 LIVE NOW
➡️ https://youtube.com/live/CmI9x8VeM6s?feature=share

કંડક્ટરની બાકાઝીકી Ep 78 | ગુજરાતી Most IMP MCQs | Gujarati | GSRTC Conductor Bharti 2026