WebSankul Official™
364K subscribers
13.8K photos
302 videos
11.3K files
24.2K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
✅ SUPER SAVAL ✅
❤39🏆7
✅ ફોરેસ્ટનું ધીંગાણું

👉 Ep 56 : નેશનલ એકસન પ્લાન ઓન કલાઇમેટ ચેન્જ Part 02

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/DAXzwiyvaII?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤11
30-09 - CCE Mains Master Key by WebSankul.pdf
657 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


પ્રિલિમ્સની તૈયારી અવશ્ય કરો પરંતુ ફક્ત 1 કલાક મેન્સ માટે કાઢો ... Keep it up👍

📅 Week: 10

🗓 Date : 30/09/2026

📖સામાન્ય અભ્યાસ
S&T: ઇ-શાસન અને ભારતમાં નીતિઓ

📖ભાષા
✉️ગુજરાતી: ચર્ચાપત્ર
✉️English: Writing on visual Information

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤26🎉2👏1
ઘણા ઉમેદવારો CCE પ્રિલિમ્સ પાસ કરી લે છે, પણ અસલી રમત તો Mains માં જ થાય છે. જો ખરેખર સિલેક્શન જોઈએતું હોય, તો "પરાક્રમ" જેવી સોલિડ સ્ટ્રેટેજી જોઈએ.

વેબસંકુલ લઈને આવ્યું છે "પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ", જે તમારું સપનું સાકાર કરવા માટે પૂરતી છે!
╭────────────────╮
▶️ 1 ઓક્ટોબરથી બેચ શરૂ ◀️
╰────────────────╯
🔥 શું ખાસ છે આ 'પરાક્રમ' બેચમાં?

ગુજરાતની ધુરંધર ફેકલ્ટી ટીમ : જે તૈયારી કરાવશે નવી લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ

સિલેબસના તમામ 10 વિષયોનું પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પ્લાનિંગ: વેઇટેજ પ્રમાણે એકેએક માર્ક્સની પક્ડ

મેરિટ ડિસાઈડ કરતા કરંટ અફેર્સ (૩૦ ગુણ) અને સરકારી યોજનાઓ (૩૦ ગુણ) પર સ્પેશિયલ ફોકસ

રેગ્યુલર પ્રેક્ટિસ : લેક્ચર PDF અને ટેસ્ટ સિરીઝ જેથી પકડ ક્યારેય ન છૂટે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
⚠️M.R.P:- ₹2999 ✅Only Rs:- ₹1499
✓ આ ડિસ્કાઉન્ટ કિંમત 6 ઓક્ટોબર સુધી જ રહેશે.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916114
📞 7043916126
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤37
☑️ ગ્રામ સેવક ભરતી 2026

👉 નવી CBRT પદ્ધતિથી કેવા પ્રશ્નો પૂછાશે?


🔴 LIVE NOW

➡️https://youtube.com/live/zVBH5BMVBTY?feature=share
❤19
ખરેખર 🥹
❤141💯46🤩15🥰10
ઘણા ઉમેદવારો CCE પ્રિલિમ્સ પાસ કરી લે છે, પણ અસલી રમત તો Mains માં જ થાય છે. જો ખરેખર સિલેક્શન જોઈએતું હોય, તો "પરાક્રમ" જેવી સોલિડ સ્ટ્રેટેજી જોઈએ.

વેબસંકુલ લઈને આવ્યું છે "પરાક્રમ - CCE Group B Mains લાઈવ બેચ", જે તમારું સપનું સાકાર કરવા માટે પૂરતી છે!
╭────────────────╮
▶️ 1 ઓક્ટોબરથી બેચ શરૂ ◀️
╰────────────────╯
🔥 શું ખાસ છે આ 'પરાક્રમ' બેચમાં?

ગુજરાતની ધુરંધર ફેકલ્ટી ટીમ : જે તૈયારી કરાવશે નવી લેટેસ્ટ પરીક્ષા પદ્ધતિ મુજબ

સિલેબસના તમામ 10 વિષયોનું પરફેક્ટ બ્લૂપ્રિન્ટ પ્લાનિંગ: વેઇટેજ પ્રમાણે એકેએક માર્ક્સની પક્ડ

મેરિટ ડિસાઈડ કરતા કરંટ અફેર્સ (૩૦ ગુણ) અને સરકારી યોજનાઓ (૩૦ ગુણ) પર સ્પેશિયલ ફોકસ

રેગ્યુલર પ્રેક્ટિસ : લેક્ચર PDF અને ટેસ્ટ સિરીઝ જેથી પકડ ક્યારેય ન છૂટે
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
⚠️M.R.P:- ₹2999 ✅Only Rs:- ₹1499
✓ આ ડિસ્કાઉન્ટ કિંમત 6 ઓક્ટોબર સુધી જ રહેશે.
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916114
📞 7043916126
❤34
☑️ બંધારણનું પંચનામું Ep 07

👉 આમુખ


🔴 LIVE NOW

➡️https://youtube.com/live/ATEgjaOfgEU?feature=share
❤23
Test_ 46 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
289.3 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 46

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤30🏆2
🩺 GSSSB સ્ટાફ નર્સ ભરતી માટે Smart તૈયારી શરૂ કરો ! 🚀

🎯 તાજેતરમાં જાહેર થયેલી 131 જગ્યાઓ માટે હવે તૈયારીને બનાવો વધુ સ્માર્ટ અને પરીક્ષાલક્ષી!

📚 GSSSB Staff Nurse Smart Courseમાં મેળવો:

✅ દરેક વિષયના મહત્વપૂર્ણ ટોપિક્સનું કવરેજ
📝 Nursing વિષયના One-Liner Bullet Points
🎯 પરીક્ષાલક્ષી મહત્વના ટોપિક્સની તૈયારી
📋 દરેક વિષયની અલગ Test Series
🧠 MCQ દ્વારા નિયમિત પ્રેક્ટિસ અને રિવિઝન
🔥 એક જ કોર્સમાં સંપૂર્ણ તૈયારી + ટેસ્ટ સિરીઝ!

💰 Course Plans:

🔴 ₹1299 — 3 Months Validity
🔵 ₹1999 — 6 Months Validity
🟢 ₹2999 — 12 Months Validity

📲 કોર્સ ખરીદવા માટે WebSankul Application Link : http://bit.ly/WebSankulApp

☎️ વધુ માહિતી માટે સંપર્ક:

📞 7777991357 | 7777991367
📞 7777991352 | 6358289897

💙 Your Nursing Future Starts Here !
🎓 આજે તૈયારી શરૂ કરો અને આવનારી પરીક્ષા માટે તમારી તૈયારીને મજબૂત બનાવો.
❤16🏆2
Culture CCE Group A Practice Question Answer By WebSankul.pdf
22.4 MB
⬆️ CCE MAINS Group A
Culture- CCE ગ્રૂપ A મુખ્ય પરીક્ષા
માટે પ્રશ્નો અને આદર્શ જવાબોનું સંકલન

✔️ 1 માર્ક, 2 માર્ક, 3 માર્ક અને 5 માર્કના પ્રશ્નો


😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤34👌1
Daily Current Affairs By WebSankul (30-09-2026).pdf
5.4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 30 September - 2026
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/HZHTOGfkMB8?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤25
🚍 કંડક્ટરની બાકાઝીકી Ep 75

👉 સામાન્ય અભ્યાસ
Most IMP MCQs

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/hjEz7urszLg?feature=share
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
Here we go, again!😓
🔥68❤21🫡15💯7
✅ ચક દે CCE!

👉 CCE Mains માટે છેલ્લા 45 - 90 દિવસમાં Restart Plan

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/zecFwzd23P4?feature=share
❤19
ઘણા લોકો મહેનતથી બચવા માત્ર બહાના બનાવતા હોય છે અને તેમાં સૌથી સામાન્ય બહાનું હોય છે કે "મારી પાસે તૈયારી કરવાનો સમય નથી?" આ પોડકાસ્ટ એવા તમામ લોકો માટે છે!

આજના ખાસ એપિસોડમાં આપણી સાથે છે એક એવાં સાહસિક અને સકારાત્મક અભિગમ ધરાવતતાં બહેન, જેમણે વર્ષ 2011 માં PTC પૂર્ણ કર્યા બાદ અભ્યાસમાંથી લાંબો બ્રેક લીધો. અને 15 વર્ષ પછી 2026 માં TET 1 ની પરીક્ષા પાસ કરીને એ સાબિત કરી બતાવ્યું કે ભણવાની અને શીખવાની કોઈ ઉંમર નથી હોતી. જ્યારે લોકો કહેતા હતા કે "હવે આટલાં વર્ષો પછી પરીક્ષા પાસ ન થાય", ત્યારે તેમણે પોતાની અડીખમ મહેનતથી સાબિત કરી બતાવ્યું કે ઉંમર કે સમય ક્યારેય સપનાંઓની આડે નથી આવતાં.
આ પોડકાસ્ટમાં એવું ઘણું મળશે જે જરૂરથી જીવનમાં ઉતારવા જેવું છે.
Time Management: પરિવારની જવાબદારીઓ, ઘરકામ અને પોતાના બિઝનેસની સાથે-સાથે બચેલા સમયમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
માર્ગદર્શનનું મહત્ત્વ: શરૂઆતમાં યોગ્ય દિશા ન મળવાને કારણે મળેલી નિષ્ફળતાઓ અને ત્યારબાદ સાચી રાહ મેળવીને પ્રાપ્ત કરેલી સફળતાની સફર.
Smart Work vs Hard Work: માત્ર મહેનત કરવી જરૂરી નથી, પરંતુ તે "સાચી દિશામાં" થાય તે કેમ સૌથી વધુ મહત્ત્વનું છે?
બહાનાઓમાંથી બહાર આવવાનો માર્ગ: "સમય નથી મળતો" એવી ફરિયાદ કરતા દરેક ઉમેદવાર માટે એક જીવંત ઉદાહરણ અને પ્રેરણા.
જે ઉમેદવારો ગૃહિણી છે, બિઝનેસ કરે છે અથવા અભ્યાસ છોડ્યાને વર્ષો થઈ ગયયાં છે, તેમના માટે આ પોડકાસ્ટ એક નવી આશાનનું કિરણ બની રહેશે.

➡️ https://youtu.be/DuoWUdYJUpk?si=1wXMjideGRx49elL
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤73
🔥 સ્કોરબોર્ડ પર રન ભારતે બનાવ્યા... પણ શીખ દરેક સંઘર્ષ કરતા વિદ્યાર્થી માટે છે! 💯
400+ રનનો પડકાર હોય અને સામે જીતનું લક્ષ્ય હોય, ત્યારે માત્ર મેદાનમાં ટકી રહેવું પૂરતું નથી, દરેક પડકારનો સામનો કરીને લક્ષ્ય સુધી પહોંચવું જરૂરી છે. 🏆
આજની ભારતની ઐતિહાસિક જીતમાંથી સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા દરેક વિદ્યાર્થીએ એક વાત સમજવા જેવી છે...

🎯 પરીક્ષાની તૈયારી પણ એક મેચ જ છે...

🏏 પ્રથમ ઇનિંગ્સમાં ભૂલ થઈ જાય તો રમત પૂરી થતી નથી. પરીક્ષામાં ઓછા માર્ક્સ આવે, મોક ટેસ્ટમાં નિષ્ફળતા મળે કે ઇન્ટરવ્યૂમાં સફળતા ન મળે, તો પણ તમારી પાસે ફરીથી શરૂઆત કરવાની તક છે.
🔥 જ્યારે આખી પરિસ્થિતિ તમારી વિરુદ્ધ હોય, ત્યારે તમારો આત્મવિશ્વાસ તમારી સૌથી મોટી તાકાત બને છે. બીજા કેટલા આગળ નીકળી ગયા તેની ચિંતા કરતાં પોતાની રમત સુધારવા પર ધ્યાન આપો.
💪 મોટા લક્ષ્યને નાના-નાના પ્રયત્નોમાં વહેંચો. જેમ દરેક રન મહત્ત્વનો હોય છે, તેમ તૈયારીનો દરેક કલાક, દરેક પ્રશ્ન અને દરેક સુધારો તમારી સફળતાની ઇનિંગ્સનો ભાગ છે.

⚡ એક વાત હંમેશાં યાદ રાખજો...
જ્યારે તમે તૈયારી દરમિયાન થાકી જાઓ, જ્યારે વારંવારની નિષ્ફળતા તમને રોકવાનો પ્રયાસ કરે, જ્યારે તમને એવું લાગે કે હવે તમારાથી નહીં થાય... ત્યારે યાદ કરજો કે મુશ્કેલ લક્ષ્ય જ તમારી ક્ષમતાને નવી ઊંચાઈ સુધી લઈ જવાની તક આપે છે.

"રેકોર્ડ જોવાના નહીં, રેકોર્ડ બનાવવાના છે!" 🔥

ભારતે ક્રિકેટના મેદાનમાં પોતાની ક્ષમતા સાબિત કરી છે, હવે તમારો વારો છે તમારી મહેનતથી તમારા પરિવારનું સપનું સાકાર કરવાનો અને તમારી સફળતાનો નવો ઇતિહાસ રચવાનો.
આજની મહેનત જ આવતીકાલની ઐતિહાસિક જીત છે! 🏆🇮🇳

📚 આજે બહાનું નહીં, એક નવું લક્ષ્ય નક્કી કરો. કારણ કે તમારી સફળતાની ઇનિંગ્સ હજુ બાકી છે! 🚀
❤164💯34🔥16🫡11👌6👏5👍2
✅ SUPER SAVAL ✅
🔥26❤11👏10🏆5