WebSankul Official™
364K subscribers
13.8K photos
303 videos
11.3K files
24.3K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
Website_Detail_LRD_DV__Dt_10092026.pdf
293.5 KB
LRD 2025-26 DV Update

Dv કોલ લેટર : 24/9

Dv ની શરૂઆત - 30/9
👍28❤12
What would I have looked like in the 80s?😜
🤩78💯9❤8🔥5🥰5🫡5
✅ SUPER SAVAL ✅
👍33🔥4❤3🤩2
CCE માં પૂછાયેલા ગુજરાતી વ્યાકરણના તમામ પ્રશ્નો એક જ લેક્ચરમાં...

16 સપ્ટેમ્બરથી શરૂ થનાર CCE 1 માટે ગુજરાતી વ્યાકરણમાં 15 માંથી મેક્સિમમ માર્ક્સ મેળવવા માટે આ વીડિયો રામબાણ સમાન છે.. આ વીડિયોમાં CCE માં ગુજરાતી વ્યાકરણના પૂછાયેલા પ્રશ્નોનું ડિટેલ સોલ્યુશન, શોર્ટ ટ્રિક્સ અને સરળ સમજૂતી આપવામાં આવી છે.. આ વીડિયો CCE તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ ક્લાસ 3, તલાટી, જુનિયર ક્લાર્ક, PSI વગેરે માટે અત્યંત મહત્ત્વપૂર્ણ સાબિત થશે..

વીડિયોને અંત સુધી જુઓ અને જો તમને વીડિયો ગમે તો લાઈક, શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.

➡️https://youtu.be/i5V-rh1iaqs
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤15
AMC
❤18
JMC
❤25
🚀 શું તમારું સપનું GPSC Class 1/2 અધિકારી બનવાનું છે?

તમારી તૈયારીને યોગ્ય દિશા અને મજબૂત પાયો આપવા આવી રહી છે "નિષ્ઠા 2.0 - GPSC Class 1/2 Foundation Batch"! 🎯

આ ફાઉન્ડેશન બેચની મુખ્ય વિશેષતાઓ:

📚 મોડ્યુલ મુજબ અભ્યાસ: દરેક વિષયના સંપૂર્ણ અભ્યાસક્રમનું સરળ Module માં વિભાજન.
📝 PYQ કવરેજ: Module મુજબ પ્રિલિમ્સ અને મુખ્ય પરીક્ષાના અગાઉના પૂછાયેલા પ્રશ્નોનો (PYQ) સમાવેશ.
🤔 Doubt Solving: તમારા તમામ મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે સ્પેશિયલ સેશન.
👮‍♂️ એક્સપર્ટ ગાઇડન્સ: સમયાંતરે અનુભવી Class 1 અધિકારીશ્રીઓ દ્વારા માર્ગદર્શન.
✍️ મેઇન્સ પર ફોકસ: લેખન પ્રેક્ટિસ અને નિબંધ લેખનને ખાસ પ્રાધાન્ય.
🧠 સ્માર્ટ લર્નિંગ: ગોખણપટ્ટી આધારિત નહીં, પરંતુ ઊંડાણપૂર્વકની સમજણ સાથેનું ભણતર.

📅 બેચ શરૂ થવાની તારીખ: 15 સપ્ટેમ્બર 2026
⏰ સમય: સવારે 8:00 થી બપોરે 12:00

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો:
7043916114 | 7043916115
7043916126
❤15
11-09 - CCE Mains Master Key by WebSankul.pdf
530.9 KB
🗝 CCE Mains Master Key 🗝
❓Daily Practice Questions with Model Answers


પ્રિલિમ્સની તૈયારી અવશ્ય કરો પરંતુ ફક્ત 1 કલાક મેન્સ માટે કાઢો ... Keep it up👍

📅 Week: 07

🗓 Date : 11/09/2026

📖સામાન્ય અભ્યાસ
નીતિશાસ્ત્ર: ભાવનાત્મક બુદ્ધિમત્તા

📖ભાષા
✉️ગુજરાતી: સંક્ષેપીકરણ
✉️English: Precis Writing

➡️મુખ્ય પરીક્ષામાં સફળ 🏆થવાની એક જ ચાવી 🗝છે, દરરોજ પ્રેક્ટિસ કરતા રહો અને લેખનમાં સુધાર લાવતા રહો...

આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
❤18
🔥 કોલેજથી જ શરૂ કરો GPSCની તૈયારી! 🎯

🎓 GPSC Class 1-2 Preparation Seminar
કોલેજ લાઇફને બનાવો તમારા Careerની Strong Foundation 💯

આ Seminarમાં જાણો:

📚 GPSCની સંપૂર્ણ સમજ
🎯 Class 1-2 પરીક્ષાની તૈયારી કેવી રીતે કરવી?
📝 Syllabus & Strategy
📅 College સાથે Preparationનું Planning
📰 Current Affairsની તૈયારી
💡 Smart Study Plan & યોગ્ય માર્ગદર્શન

📅 તારીખ: 13 સપ્ટેમ્બર, 2026
⏰ સમય: સવારે 10:00 વાગ્યે
📍 સ્થળ: ગાંધીનગર

🚀 Preparation માટે Graduation પછી નહીં, આજથી જ શરૂઆત કરો!

📲 Registration માટે અહીં CLICK કરો : https://forms.gle/3A4FYDqFV4rEWgCa9
❤13🎉1
Tereko maalum kya?😭
👌64💯28🤩18🫡7❤6
🚨 ખાખી 2.0 કોન્સ્ટેબલ - LIVE BATCH 🚨

આવનારી લોકરક્ષક ભરતી માટે થઈ જાઓ તૈયાર! WebSankul લઈને આવ્યું છે "ખાખી 2.0" નવી લાઈવ બેચ.

✨ બેચની મુખ્ય વિશેષતાઓ:

Subject Wise Module
Live Interactive Classes
Daily Note Making & Tracking
Weekly + Monthly Test
FREE Recorded Lectures
GCERT & NCERT + ગણિતનો પાયો મજબૂત કરવાની તક

🗓 શરૂઆતની તારીખ: 14 સપ્ટેમ્બર, 2026

⏰ સમય: સવારે 08:30 AM થી 12:00 PM

💰 ફી: ₹2,999/- (₹9,999 નહીં!)

✅ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp

➥ વધુ માહિતી માટે નીચે આપેલ નંબર પર સંપર્ક કરો :
📞 7043916115 📞 7043916126
📞 7043916114
❤27
Test_ 31 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
294.6 KB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 31

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22