WebSankul Official
358K subscribers
12K photos
105 videos
10.1K files
21K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
CCE ભરતી 2026

5700 જગ્યાઓ

પરીક્ષાની તારીખ : 15 March 2026
211🫡37🔥34🤩20👍19👌4🎉3
તાજેતરમાં જાહેર થયેલ CCE ની 5700 જગ્યાઓ માટે ⬇️

📔 પુસ્તક : 6800 પ્રશ્નો CCE Prelims PYQs

🔴 માત્ર Rs. 198/- માં 🔴
─────────────────────
CCE ની તમામ 71 શિફ્ટના પૂછાયેલા પ્રશ્નો
CCE 2024 ની પ્રાથમિક પરીક્ષાના
પૂછાયેલા પ્રશ્નો
ગણિત અને રિઝનિંગના 4700+ પ્રશ્નો -
સોલ્યુશન સાથે
આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે
ઉપયોગી

╔════════════════════╗
6800 પૂછાયેલા પ્રશ્નો પુસ્તકની ડેમો કોપી
<<< CLICK HERE >>>
╚════════════════════╝

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
43🤩2👍1👌1
15/03/26 ના રોજ work assistant ની પરીક્ષા છે.
એટલે CCE અથવા work assistant બે માંથી કોઈ એક પરીક્ષાની તારીખ બદલાઈ શકે.
70👍28🔥7👏1🫡1
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુરોપિયન યુનિયનના નેતાઓએ આજે નવી દિલ્હીમાં ભારત-યુરોપની ઐતિહાસિક ફ્રી ટ્રેડ ડીલને અંતિમ રૂપ આપ્યું. આશરે 18 વર્ષ લાંબી વાટાઘાટો બાદ આજે આખરે આ ડીલ પર મહોર વાગી. આ ડીલને 'મધર ઓફ ઑલ ડીલ્સ' કહેવામાં આવે છે, જે દુનિયાની 25 ટકા GDPનું પ્રતિનિધિત્વ કરે છે. ફ્રી ટ્રેડ ડીલમાં સૌથી મોટી જાહેરાત ઓટોમોબાઈલ ક્ષેત્રને લગતી છે, જે અંતર્ગત યુરોપથી ભારત આવતી કાર પર ટેક્સ ઘટાડીને 10 ટકા કરાશે.
68👍13🤩8