👉 બ્રહ્માસ્ત્ર Approach Practice Session
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
હવે બનીશું Short Essay ના Sikander | બ્રહ્માસ્ત્ર Approach | Practice Session | GPSC Mains
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે GPSC Online - WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
3800+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+…

❤4👍1
Test_766 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.1 MB
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤32👍9
👮🏻♀️👨🏼🏫 Websankul Heroes 👨🏻✈️👨🏼💼
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Big Big Congratulation 💥💥
◽️ હાલમાં જાહેર થયેલ પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સારા માર્ક્સ મેળવનાર સર્વે વિદ્યાર્થીઓને વેબસંકુલ પરિવાર તરફથી હાર્દિક શુભકામનાઓ.
🔖 જે વિદ્યાર્થીઓ વેબસંકુલ પરિવાર સાથે જોડાયેલાં છે તેઓને વિનંતી છે કે આપ પોતાનું આખું નામ, મોબાઈલ નંબર, ફોટો આપેલ લિંક પર ક્લિક કરી મોકલી આપશો.
🔰 https://forms.gle/UW6uwJh4PbAsH8648

❤16👍2
Help needed for Blind student
રોજ વાંચવા આવે તેવુ વ્યક્તિ જોયે છે
નામ: હિના રાઠી
સમય : 8:00AM - 10:00AM
સ્થાન: કાલિંદી ફ્લેટ, ગુલબાઈ ટેકરા, અમદાવાદ
Contact Number : 8758769686

❤40👍3
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
પોલીસ કોન્સ્ટેબલ 2026 | Part B 120 માર્ક્સમાંથી પૂછાયેલા પ્રશ્નોનું એનાલિસિસ | Gujarat Police Bharti
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…

❤28👍2
ViewFile (4).pdf
1.2 MB
જા.ક્ર. ૨૩૩/૨૦૨૪૨૫ – ખેતી મદદનીશ, વર્ગ-૩ સંવર્ગની તા. ૧૧/૦૫/૨૦૨૫ ના રોજ યોજાયેલ MCQ-CBRT પરીક્ષાને અંતે પસંદગી યાદીમાં સ્થાન પામેલ ઉમેદવારોની યાદી (Annexure- A)
❤15👍2
દિવાળીનો તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની યાદીમાં સામેલ..
🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤90👏18👍11🤩8🎉4🔥2👌1
Forwarded from SSC, Banking, Railway By WebSankul
આવનારી Railway ની પરીક્ષા માટે સંપૂર્ણ એરિથમેટિક ગણિત એક જ લેકચરમાં...
અંદાજિત 10 ક્લાકના આ મેરેથોન લેકચરમાં એરિથમેટિક ગણિતના દરેક ટોપિકના કોન્સેપ્ટ + Tricks સાથે સરળ સમજૂતી આપવામાં આવી છે.. તો આવનારી Railway ની તમામ પરીક્ષાઓ માટે મેગા લેકચર રામબાણ ઈલાજ સમાન જાહેર થઈ શકે છે...
આ મેરેથોન લેકચર આવતી કાલે સવારે 9 વાગ્યે SSC, Banking, Railway By WebSankul યુટ્યુબ ચેનલ પર આવી જશે.. તો જોવાનું ભૂલાય નહીં..
❤️ https://www.youtube.com/@SSCBankingRailwayByWebSankul
અંદાજિત 10 ક્લાકના આ મેરેથોન લેકચરમાં એરિથમેટિક ગણિતના દરેક ટોપિકના કોન્સેપ્ટ + Tricks સાથે સરળ સમજૂતી આપવામાં આવી છે.. તો આવનારી Railway ની તમામ પરીક્ષાઓ માટે મેગા લેકચર રામબાણ ઈલાજ સમાન જાહેર થઈ શકે છે...
આ મેરેથોન લેકચર આવતી કાલે સવારે 9 વાગ્યે SSC, Banking, Railway By WebSankul યુટ્યુબ ચેનલ પર આવી જશે.. તો જોવાનું ભૂલાય નહીં..
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🏆13❤11👍3👌2🎉1
Daily Current Affairs By WebSankul (10-12-2025).pdf
3.4 MB
By WebSankul
🗓 10th December - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤16👍8🤩6
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
PSI / કોન્સ્ટેબલ ની પરીક્ષામાં GK / GS ના અત્યાર સુધીના પૂછાયેલા પ્રશ્નો | Gujarat Police Bharti
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤20👍4
👉 150 પ્રશ્નો ધડબડાટી
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
YouTube
TET 1 ના નવા અભ્યાસક્રમ મુજબ મોડેલ પેપર | 150 પ્રશ્નો | TET 1 Model Paper
📲 શા માટે 1 લાખથી વધુ સ્પર્ધાત્મક પરીક્ષાના વિદ્યાર્થીઓ વાપરે છે WebSankul એપ્લિકેશન?
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
➡️ ગુજરાતની 35+ સર્વશ્રેષ્ઠ ફેકલ્ટીઝ ધરાવતી એપ્લિકેશન,
➡️ તમામ વિષયના ઉંડાણપૂર્વક અને સરળ સમજૂતિ સાથેના
4600+ HD Quality વીડિયો લેકચર્સ,
➡️ 1150+ સોલ્યુશન સહિત…
❤18👍9
પિતાનું સપનું પૂરું કરવા દીકરીએ મેળવી ખાખી વરદી!
આ છે એક એવી મહિલાની અકલ્પનીય અને પ્રેરણાદાયક કહાની, જેમણે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં પોતાના ત્રણ વ્હાલાં સ્વજનો – દાદી, પિતા અને પતિ – ને ગુમાવ્યાં. આ ત્રણેય વ્યક્તિઓ પોલીસ સેવામાં રહી ચૂક્યા હતા. પહેલાં પતિને અને પછી કોરોનામાં પિતાને ગુમાવ્યા. માતા પણ કોરોના કાળમાં પથારીવશ થયાં.
આ આઘાતોએ તેમને સંપૂર્ણપણે હચમચાવી દીધા. આર્થિક મુશ્કેલીઓ, નાનકડી દીકરીને ઉછેરવાની જવાબદારી અને સગાઓનો સાથ છૂટી જવો... આ બધા વચ્ચે તેમનો સંઘર્ષ શરૂ થયો.
પરંતુ, તેમણે હાર ન માની! પોલીસ પરિવારના વારસાને જાળવી રાખવાનું અને પોતે પોલીસમાં જોડાય એવું તેમના પિતાનું સપનું તેમની આંખોમાં હતું. આ સમયે તેમને માતાનો સાથ મળ્યો. આ અણમોલ સાથ અને પોતાના અડગ ઝનૂન સાથે, તેમણે આ તમામ મુશ્કેલીઓ વચ્ચે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષાની તૈયારી કરી.
વર્ષ 2025 માં તેમની સખત મહેનત, હિંમત, અને ધૈર્યનું ફળ મળ્યું અને તેમણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષા પાસ કરીને આપણા સમગ્ર સમાજ માટે એક અપ્રતિમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
➡️ https://youtu.be/iTXLX0viqsI

પિતાનું સપનું પૂરું કરવા દીકરીએ મેળવી ખાખી વરદી! | ખાખી સુધીની અકલ્પનીય સફર
આ છે એક એવી મહિલાની અકલ્પનીય અને પ્રેરણાદાયક કહાની, જેમણે માત્ર છ મહિનાના ટૂંકા ગાળામાં પોતાના ત્રણ વ્હાલાં સ્વજનો – દાદી, પિતા અને પતિ – ને ગુમાવ્યાં. આ ત્રણેય વ્યક્તિઓ પોલીસ સેવામાં રહી ચૂક્યા હતા. પહેલાં પતિને અને પછી કોરોનામાં પિતાને ગુમાવ્યા. માતા પણ…
❤130🫡57👌15👍9🤩8🏆6💯3👏1
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤42👍16👏7💯6
Forwarded from TET TAT By WebSankul
વેબસંકુલના ઉમદા કર્તવ્યનિષ્ઠ ફેકલ્ટી ધીરેન સરને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.🎁 ભગવાન આપનું જીવન આનંદમય અને સ્વસ્થ રાખે તેવી શુભકામનાઓ...🎉
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
🎉143❤28👍9💯5👏3🔥2
Forwarded from TET TAT By WebSankul
TET 1 Model Paper 2 By WebSankul.pdf
1.7 MB
TET 1 મોડેલ પેપર 2
📝 મોડેલ પેપરની વિશેષતા :-
✓ નવા સિલેબસને ધ્યાને રાખીને
તૈયાર કરાયેલા ગુણવત્તાયુક્ત પ્રશ્નો
ધરાવતી ટેસ્ટ
✓ TET 1 ની પરીક્ષાના વિષયોને આવરી
લઈ તૈયાર કરાયેલી ટેસ્ટ
📚 TET-TAT માટે આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

❤29👍3🔥2👏2