WebSankul Official
358K subscribers
12K photos
105 videos
10.1K files
21K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
સંપૂર્ણ પર્યાવરણ એક જ લેકચરમાં...

પહેલેથી લઈને છેક સુધી આ વીડિયો જોઈ લેજો તમારી પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે..

જો તમને આ વીડિયો મદદરૂપ થાય તો લાઈક જરૂર કરજો, અને TET 1 ની તૈયારી કરતા તમારા દરેક મિત્ર સુધી આ વીડિયો શેર કરજો. તથા TET-TAT ની તૈયારી માટે અમારી ચેનલને Subscribe જરૂર કરજો.

➡️https://youtu.be/UbOKq61YfiE
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
23👍13
📔 પુસ્તક : ગુજરાતી વ્યાકરણ 📔
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
💵 MRP : ₹450/-
⭕️ 50% OFF ⭕️
💰 RS. 250/- Only (કુરિયર ચાર્જ સાથે)

આ પુસ્તક આવનારી TET-TAT, GPSC મુખ્ય પરીક્ષા, પંચાયત તલાટી, જુનિયર ક્લાર્ક, AMC, VMC જેવી તમામ ક્લાસની પરીક્ષાઓ માટે ગુજરાતી વ્યાકરણનું રામબાણ ઈલાજ સમાન છે..
=============================
•GCERT ના વ્યાકરણ અને શબ્દભંડોળનો સંદર્ભ
•પૂછાયેલા પ્રશ્નો અને પ્રેક્ટિસ પ્રશ્નોનો સમાવેશ
•ગુજરાતી વ્યાકરણ માટે One Stop Solution
•ભાષા શુદ્ધિના નિયમોનો સમાવેશ

📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
19👍6
જાગો જાગો !!🔥
👍10135🤩24💯13🎉9🔥7
વિનંતી......🙏❤️

🙏🏻#LRD ભરતી 2025 #OPT_OUT માટે લાગણીસભર અપીલ🙏🏻
"એક OPT OUT = એક પરિવારનું સપનું સાકાર"
"OPT OUT – ત્યાગ નહીં, દાયિત્વ"

મિત્રો,
👉 હાલની પરિસ્થિતિ એ છે કે અનેક ઉમેદવારો એકસાથે ઘણી સરકારી પરીક્ષાઓમાં સફળ થઈ રહ્યા છે – CCE, PSI, AMC, High Court, GPSC, શિક્ષક ભરતી વગેરે...... એમાં મોટાભાગના ઉમેદવારોનું અંતિમ લક્ષ્ય ઉચ્ચ હોદ્દા વાળી નોકરી જ હોય છે.

👉 પરિણામે, આવા ઉમેદવારો પ્રમાણપત્ર ચકાસણી કે નિમણુંક ના અંતે #LRD જેવી નોકરી માટે હાજર રહેતા નથી. પરંતુ ત્યાં સુધી અનેક ખાલી જગ્યાઓ બ્લોક થઈ જાય છે અને યોગ્ય પરંતુ રાહ જોઈ રહેલા બેરોજગાર અને બોર્ડર ઉપર રહેલ યુવાનોને તક મળતી નથી.

📌 હકીકત એ છે કે LRD જેવી ભરતીમાં multi-cadre પોસ્ટ હોવાને કારણે waiting list નથી. એટલે જો કોમન ઉમેદવાર પોતાની જગ્યા છોડે નહીં, તો એ સીધો બીજા ઉમેદવારનો હક છીનવી લે છે.

🤝 અમારી વિનંતી –દરેક કોમન ઉમેદવારોને 🙏🏻

👉 જો તમે પહેલાથી જ કોઈ સરકારી નોકરીમાં છો,
👉 અથવા તમે CCE Group A ,B/ PSI / AMC / High Court / GPSC / શિક્ષક જેવી ઉચ્ચ ભરતીમાં પસંદ થયા છો,
👉 અથવા તમે હાલના fixed pay પર 2-3 વર્ષથી સેવા આપી રહ્યા છો અને આગળની ઉત્તમ તકો માટે લક્ષ્ય રાખ્યું છે,

👆🏻🙏🏻તો નમ્ર વિનંતી છે કે LRD ભરતી 2025ના દસ્તાવેજ ચકાસણી કે વિભાગીય પસંદગી વખતે હાજર ન રહો અથવા તમને યોગ્ય કેડર ન મળે તો OPT OUT કરી દો. 🙏
---

🫂 OPT OUT કેમ જરૂરી છે ?

તમે આજે નોકરીમાં છો, એટલે તમને ખબર છે કે બેરોજગારીની સ્થિતિ કેટલી કઠિન હોય છે.
તમારું એક “OPT OUT” કોઈ બીજાને જીવનનો નવો રસ્તો આપશે.
એક ઘરના સપના સાકાર થશે, એક પરિવારનો દીવો પ્રગટશે.
આ તમારો ત્યાગ નહીં, પણ સમાજ પ્રત્યેનો દાયિત્વ છે.

👮🏻LRD 2025 ભરતીમાં વધારેમાં વધારે કોમન ઉમેદવારો OPT OUT કરે,તો જ ન્યાય મળશે, પારદર્શિતા આવશે અને હજારો યુવાનોને રોજગારનો માર્ગ ખુલશે.👮🏻
128👍19🫡7💯6👌3🤩1
Test_760 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.1 MB
𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 760

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
28👍10🔥3
Daily Current Affairs By WebSankul (04-12-2025).pdf
4 MB
📰 Daily Current Affairs 🎉
By WebSankul
🗓 4th December - 2025
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️

📹 વીડિયો જોવા માટેની Link⤵️

😞 https://youtube.com/live/L0J6eleinMM?feature=share

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here

💙Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો ⛳️ Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
27👍6
😂LOL
🤩16617💯13👍10🫡9
🚨 PSI / કોન્સ્ટેબલ Special

ઈતિહાસના મહત્ત્વપૂર્ણ પ્રશ્નો

🔴 LIVE NOW

➡️ https://youtube.com/live/BcpIOP71U1s?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
31👍4
બિનહથિયારી કોન્સ્ટેબલમાં પાસ થવા બદલ ખૂબ ખૂબ અભિનંદન..
68🎉9🫡9👌6👏5👍3
સંપૂર્ણ ગણિત એક જ લેકચરમાં...

પહેલેથી લઈને છેક સુધી આ વીડિયો જોઈ લેજો તમારી પરીક્ષામાં ચોક્કસ મદદરૂપ થશે..

જો તમને આ વીડિયો મદદરૂપ થાય તો લાઈક જરૂર કરજો, અને TET 1 ની તૈયારી કરતા તમારા દરેક મિત્ર સુધી આ વીડિયો શેર કરજો. તથા TET-TAT ની તૈયારી માટે અમારી ચેનલને Subscribe જરૂર કરજો.

➡️https://youtu.be/nBjU7M3y8Jk
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
31👍3🤩3