WebSankul Official™
365K subscribers
13.7K photos
292 videos
11.2K files
24.1K links
For Application inquiry : 7777991357 / 6358289897 / 7777991352 / 7777991367 / 6356239165

Technical helpline no.- 70 964 964 85

Address : 305, Shalin Galleria Complex, G-1 Circle, Near RTO, Gandhinagar
Download Telegram
ગુજરાતમાં ઉગ્ર ક્રાંતિકારી ચળવળ:
ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સર્વ પ્રથમ નેતા શ્રી અરવિંદ ઘોષ હતા; પરંતુ તેઓ પડદા પાછળ હતા. અરવિંદ ઘોષે ‘ભવાની મંદિર’ નામના પુસ્તકમાં ક્રાંતિની યોજના આલેખી. તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ પણ કરાયો. ઉપરાંત ‘દક્ષિણા’ સામયિકમાં તે છપાયેલું. ઉપરાંત ક્રાંતિની યોજનાઓ ફેલાવવા માટે ‘દેશી વનસ્પતિ દવાઓ’, ‘નાહવાના સાબુ બનાવવાની રીત’, ‘કસરત’, ‘ગુલાબનો કિસ્સો’, કાયદાનો સંગ્રહ’ વગેરે શીર્ષકોવાળી પુસ્તિકાઓ પ્રકટ કરાયેલી, જેથી અંગ્રેજોને ખબર જ ન પડે! આ પુસ્તિકાઓમાં બોમ્બ બનાવવાની રીતો પણ હતી.
❤55🥰16👍10🫡9🤩5
RRB-NTPC-Vacancy.pdf
2.1 MB
Railway NTPC NOTIFICATION Draft Out. 8875 Total Vacancy
❤37🔥7👍5
Revenue_Talati_Mains_Ancient_History_Practice_Question_&_Model_Answer.pdf
9.2 MB
✅ રેવન્યુ તલાટી મુખ્ય પરીક્ષા માટે પ્રેક્ટિસ પ્રશ્નો અને તેના આદર્શ જવાબો

1️⃣ Day 06 : પ્રાચીન ઇતિહાસ અને વિજયનગર સામ્રાજ્ય

🧾 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤21👍6👌2
🚩🚩🚩🚩🚩 ⚡️ 🚩🚩🚩🚩🚩
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤24👍14🔥8🤩2
Revenue_Talati_Mains_Current_Affairs_Practice_Question_By_WebSankul.pdf
9.9 MB
✅ 21 Days Planning for Revenue Talati Mains Exam
Never Give 🆙👍

🆓 કરંટ અફેર્સ પ્રેક્ટિસ પ્રશ્નો

✔️રેવન્યુ તલાટી મેઈન્સની પરીક્ષા પાસ કરવા માટે ખાલી વાંચવાથી નહીં થાય, લખવું તો પડશે જ.. એટલે આ PDF ની પ્રિન્ટ નીકળીને લખવાની પ્રેક્ટિસ કરજો.. તમારે મેઈન્સ પરીક્ષામાં ચોક્કસ ફાયદો થશે..

✔️આજે બપોરે 3 વાગ્યે આ 31 પ્રશ્નોના આદર્શ જવાબ લાઈવ લેકચર દ્વારા સમજાવામાં આવશે..

➡️https://youtube.com/live/oSFnXvoic4A?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤26👍4
✪ ઉડાન GPSC/UPSC - Hybrid Batch
   [OFFLINE + LIVE]

✅ નવી પરીક્ષા પદ્ધતિ મુજબ
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
📝 બેચ શરૂ થઈ ગઈ છે..
⏰ સમય : 3 PM થી 6 PM
≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈≈
➤ ઓફલાઈન બેચની વિશેષતાઓ:-
✓ UPSC + GPSC ની તૈયારી માટે ફાઉન્ડેશન બેચ 
✓ બદલાયેલી પરીક્ષા પદ્ધતિ મુજબ સંપૂર્ણ તૈયારી
✓ શરૂઆતથી જ પ્રાથમિક અને મુખ્ય પરીક્ષાની
     તૈયારી
✓ લેખન પ્રેક્ટિસ અને નિબંધ લેખનને પ્રાધાન્ય
✓ ગુજરાતની No. 1 Faculty Team, જેમાં
     દરેક ફેકલ્ટી 7-8 વર્ષથી વધુ અનુભવી
✓ તમામ વિષયોની પાયાથી તૈયારી
✓ લેક્ચર્સમાં NCERT, GCERT તથા અન્ય
     અધિકૃત પુસ્તકોનો સંદર્ભ

☞ તો વિદ્યાર્થીમિત્રો આજે તમારી સીટ બુક કરાવો નીચે આપેલ ફોન નંબર પર કોલ કરીને..

☎️ Register your Seat NOW :
📞 7043916126 • 7043916114
📞 7043916115

☞ લાઈવ બેચમાં જોડાવા માટે ડાઉનલોડ કરો WebSankul Live એપ્લિકેશન : https://bit.ly/WebSankulLiveApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤7👍4
Day_07_Revenue_Talati_Mains_Modern_History_Practice_Question_By.pdf
8.6 MB
✅ 21 Days Planning for Revenue Talati Mains Exam
Never Give 🆙👍

1️⃣ Day 07 : આધુનિક ભારતનો ઇતિહાસ

✔️રેવન્યુ તલાટી મેઈન્સની પરીક્ષા પાસ કરવા માટે ખાલી વાંચવાથી નહીં થાય, લખવું તો પડશે જ.. એટલે આ PDF ની પ્રિન્ટ નીકળીને લખવાની પ્રેક્ટિસ કરજો.. તમારે મેઈન્સ પરીક્ષામાં ચોક્કસ ફાયદો થશે..

✔️આજે રાત્રે 9 વાગ્યે આ 31 પ્રશ્નોના આદર્શ જવાબ લાઈવ લેકચર દ્વારા સમજાવામાં આવશે..

➡️https://youtube.com/live/KnoUNooCD8E?feature=share
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤20👍4
દાદાસાહેબ ફાળકે એવોર્ડ

🪱 Daily Current અપડેટ તેમજ સ્પર્ધાત્મક પરીક્ષાલક્ષી માહિતી માટે WebSankul WhatsApp Channel ને Follow કરો : Click Here

◈✦ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 𝗕𝘂𝘇𝘇 ✦◈
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
👍79❤23👏13
ચાલો પેલા GPSC બીટ્સના ગરબા રમવા જઈએ રે..!!😜
❤70👍23🤩15
Test_690 મૂલ્યાંકન_Daily_Test_Series.pdf
1.2 MB
✅ 𝗪𝗲𝗯𝗦𝗮𝗻𝗸𝘂𝗹 - 𝗗𝗮𝗶𝗹𝘆 𝗧𝗲𝘀𝘁

📝 સ્વમૂલ્યાંકન Test - 690

💳 હવે દરરોજ WebSankul મૂલ્યાંકન ટેસ્ટ આપો અને પોતાની જાતને આવનારી સ્પર્ધાત્મક પરીક્ષામાં ઉતીર્ણ કરવા માટે કટિબદ્ધ કરો.

🌠 𝐴𝑙𝑙 𝑡ℎ𝑒 𝐵𝑒𝑠𝑡 👍

😔 આવું જ વધારે પરીક્ષાલક્ષી ફ્રી મટીરિયલ મેળવવા માટે આજે જ જોઈન કરો WebSankul WhatsApp ગ્રુપ : Click Here
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤14👍10
📝ક્લાસ 3 ની મુખ્ય પરીક્ષા માટે ભાષાની બુક
(ગુજરાતી + English)


✅ કઈ કઈ પરીક્ષાઓ માટે ઉપયોગી?
👉 રેવન્યુ તલાટી
👉 CCE Group A
👉 PSI વગેરે...

✔️ગુજરાતી અને અંગ્રેજીના તમામ ફોર્મેટ
✔️તમામ ફોર્મેટના ઉદાહરણો અને આદર્શ જવાબો
〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️〰️
  💵 MRP : ₹400/- 
  ⭕️ 50% OFF ⭕️
  💰 RS. 230/- Only (કુરિયર ચાર્જ સાથે)
╰────────────────────╯
📲 પુસ્તક ઓર્ડર કરવા માટે ડાઉનલોડ
       કરો વેબસંકુલ એપ્લિકેશન:
-
      ➡️ http://Bit.ly/WebSankulApp
Please open Telegram to view this post
VIEW IN TELEGRAM
❤22🤩4👍2